એ..એ..એ કર્યું ત્યાંતો આવ્યો / પેટ્રોલ પંપની બહાર પતિની રાહે ઉભી હતી પત્ની, ત્યાંતો પાછળથી ટ્રકે આપ્યું ધ્રુજાવી દેતું મોત : જુઓ મોતનો LIVE વિડિઓ
હાલ એક ખુબ જ દર્દનાક અકસ્માતના CCTV સામે આવ્યા છે. રતલામમાં પતિની રાહ જોતી મહિલાને ટ્રકે કચડી નાખી હતી. તે એક પેટ્રોલ પંપની બહાર ઉભી રહીને તેના પતિની રાહ જોતી હતી, ત્યારે પાછળથી એક ટ્રકે તેને ટક્કર મારી હતી. ( કંપારી છુટીજાય તેવો વિડિઓ નીચે આપેલો છે ) મહિલાને થોડી દૂર સુધી ઘસડીને ટ્રક ડ્રાઈવરે […]
Continue Reading