વાહ જુઓ તો ખારા લવ સ્ટોરી / 20 વર્ષની છોકરીને 77 વર્ષના વૃદ્ધ સાથે થયો એવો પ્રેમ, પહેલા કરી એડલ્ટ વાતો અને પછી જે કર્યું એ જાણીને તમે પણ કહેશો કે જિંદગી તો આજ જીવે છે

ટોપ ન્યૂઝ વર્લ્ડ

20 વર્ષની જો (Jo) મ્યાનમારમાં રહે છે.તે એક સ્ટૂડન્ટ છે. ત્યારે તેનો 77 વર્ષનો પ્રેમી ડેવિડ (David) ઇંગ્લેન્ડમાં રહે છે, જે એક મ્યૂઝિક પ્રોડ્યૂસર છે.

પ્રેમમાં ના ઉંમર જોવાય છે અને ના કોઈ જાતિનું બંધન હોય છે. જ્યારે કોઈને પ્રેમ (Weird Love) થઈ જાય છે તો તે પ્રેમમાં ‘આંધળો’ થઈ જાય છે. આવા જ એક પ્રેમની અનોખી કહાની (Weird Love Story Viral) છે મ્યાનમારની રહેવાસી એક 20 વર્ષની છોકરી અને 77 વર્ષના એક વૃદ્ધની. 20 વર્ષની આ છોકરીને 77 વર્ષના વૃદ્ધ સાથે એવો પ્રેમ થયો કે હવે બંનેને એકબીજા સિવાય બીજું કંઈ ગમતું નથી.

છોકરીથી 57 વર્ષ મોટો છે તેનો પ્રેમી : ધ સન વેબસાઈટના સમાચાર અનુસાર, 20 વર્ષની જો (Jo) મ્યાનમારમાં રહે છે. તે એક સ્ટૂડન્ટ છે. ત્યારે તેનો 77 વર્ષનો પ્રેમી ડેવિડ (David) ઇંગ્લેન્ડમાં રહે છે, જે એક મ્યૂઝિક પ્રોડ્યૂસર છે. ડેવિડને કોઈ સંતાન નથી. બંને છેલ્લા દોઢ વર્ષથી એકબીજાના પ્રેમમાં ડૂબેલા છે. બંને વચ્ચે ઘણું લાંબું અંતર છે પરંતુ તેમ છતાં તેઓ રિલેશનશિપ (Young Girl Loves Old Man) માં છે. બંને વચ્ચે 57 વર્ષનું ઉંમરનું અંતર પણ તેમના પ્રેમને ઘટાડી શકતું નથી.

જો અને ડેવિડ એક ડેટિંગ સાઈટ દ્વારા મળ્યા હતા. 18 મહિના પહેલા જો એક મેન્ટરની શોધ કરી રહી હતી. તે એવો મેન્ટર ઇચ્છતી હતી, જે તેના અભ્યાસમાં તેને આર્થિક રીતે મદદ કરે અને ઇમોશનલ સાથ પણ આપે. બીજી તરફ રોમેન્ટિક મૂડનો ડેવિડ ક્યારેક ફ્લર્ટિંગ કરવા માટે આ ડેટિંગ સાઈટ પર આવતો હતો. ડેવિડનું કહેવું છે કે, તે ત્યારે પણ તેની જાતને વૃદ્ધ નથી સમજતો અને પોતાને હમેશાં જવાન જ સમજે છે.

એકબીજાને સમજે છે સારા મિત્ર : ડેવિડે જણાવ્યું કે, તે તેનાથી 50 વર્ષની નાની છોકરી સાથે સંબંધ રાખવા ઇચ્છતો હતો. ડેટિંગ સાઈટ પર તેને જો મળી, જોએ તેના ડિસ્ક્રિપ્શનમાં યૂકેમાં અભ્યાસ કરતી સ્ટૂડન્ટનો ઉલ્લેખ કર્યો હતો. જો કે, તે મ્યાનમારમાં રહે છે. ડેવિડ મજાકમાં કહે છે કે તે જોએ બ્રિટનમાં તેનો પાર્ટનર શોધવા માટે ખોટું બોલી. ડેવિડ કહે છે કે તે એકબીજાને પ્રેમી-પ્રેમીકા કહેવાનું ટાળે છે. ડેવિડ અને જો એકબીજાના સારા મિત્ર અને જીવનસાથી માને છે.

ડેવિડે જણાવ્યું કે તે બંને મ્યાનમારના અંદરની સ્થિતિ અને કોવિડના કારણે અત્યારે એકબીજાથી દુર છે. બંને પહેલા ઘણી એડલ્ટ વાતો કરતા હતા. જો કે, હવે ધીરે ધીરે તેઓ ઇમોશનલી પણ એકબીજા સાથે જોડાઈ ગયા છે. ડેવિડ કહે છે કે તેને આ વાતની ખુશી છે કે તે જોના મેન્ટરની સાથે સાથે લાઈફ પાર્ટનર પણ બનવાનો છે. તે ટૂંક સમયમાં લગ્ન કરશે. જ્યારે જોનો પાસપોર્ટ બની જશે અને તેને મળવા બ્રિટન આવશે.

બંને વચ્ચે ઘણું લાંબું અંતર છે પરંતુ તેમ છતાં તેઓ રિલેશનશિપ (Young Girl Loves Old Man) માં છે. બંને વચ્ચે 57 વર્ષનું ઉંમરનું અંતર પણ તેમના પ્રેમને ઘટાડી શકતું નથી. જો અને ડેવિડ એક ડેટિંગ સાઈટ દ્વારા મળ્યા હતા. 18 મહિના પહેલા જો એક મેન્ટરની શોધ કરી રહી હતી. તે એવો મેન્ટર ઇચ્છતી હતી, જે તેના અભ્યાસમાં તેને આર્થિક રીતે મદદ કરે અને ઇમોશનલ સાથ પણ આપે. બીજી તરફ રોમેન્ટિક મૂડનો ડેવિડ ક્યારેક ફ્લર્ટિંગ કરવા માટે આ ડેટિંગ સાઈટ પર આવતો હતો.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.