BIG BOSS / રિયા ચક્રવર્તીથી લઈને દયાબેન સુધી Bigg Boss 15માં જોવા મળશે આ સેલિબ્રિટી કન્ટેસ્ટન્ટ, જોઈ લો લિસ્ટ

ટીવીનો વિવાદિત રિયાલિટી શો બિગ બોસની આગામી સીઝનને લઈને ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. ત્યારે હવે બિગ બોસ 15ના કન્ટેસ્ટન્ટ વિશે અટકળો ચાલી રહી છે. તો ચાલો આજે જાણીએ કન્ટેસ્ટન્ટની લિસ્ટ. બિગ બોસની આગામી સીઝનને લઈને ચર્ચાઓ શરૂ થઈ ગઈ બિગ બોસ 15ના કન્ટેસ્ટન્ટ વિશે અટકળો ચાલી રહી છે આ કન્ટેસ્ટન્ટ બિગ બોસ 15માં જોવા […]

Continue Reading

બંપર ફાયદો / ફ્કત 22 રૂપિયામાં મળશે 2 GB ડૅટા, જાણો Reliance Jioનો સૌથી સસ્તો પ્લાન કઈ રીતે મેળવી શકાય

જ્યારથી Jioના સિમકાર્ડે લોકોના મોબાઇલમાં એન્ટ્રી લીધી છે ત્યારથી અન્ય ટેલિકોમ કંપનીને ઘણુ નુકસાન થયુ છે. Jioનો સૌથી સસ્તો પ્લાન  ઍૅડ ઓન પ્લાનમાં તમને મળશે ફાયદો  22 રૂપિયાના પ્લાનમાં 2 GB Data  Jioએ મફતમાં ઘણા સમય સુધી લોકોને ઇન્ટરનેટ આપ્યુ અને બાદમાં તેના રિચાર્જ પ્લાન પણ સૌથી સસ્તા રાખ્યા જેથી તેના યુઝર્સ અન્ય કંપનીમાં ટ્રાન્સફર […]

Continue Reading

શરમજનક કૃત્ય / ચાલું ઓનલાઇન મીટિંગમાં સાંસદે પોતાનું ગુપ્તાંગ કાઢીને એવી હરકત કરી કે સૌ શર્મસાર થઈ ગયા

એક રાજકીય વર્ચ્યુઅલ મિટિંગમાં જે થયું તે ખરેખર આશ્ચર્યમાં મૂકી દે તેવું છે, હવે આ ઘટના સાંસદે જાણી જોઈ કરી કે પછી અજાણતા થઈ એ સામે આવ્યું નથી એક જ મહિનામાં બે વાર યોજાયેલ મિટિંગમાં તેમણે આવી હરકત કરી હાઉસ ઓફ કૉમન્સની ડિજિટલ મિટિંગ દરમિયાન આવી હરકત કરી  આ ઘટના બાદ ટ્વિટર પર માફી પણ […]

Continue Reading

યુદ્ધ ની તૈયારી / મમતાએ તેમના મુખ્ય સચિવ પાસે કરાવ્યું એવું કામ કે મોદી સરકાર ભડકી, હવે એક્શનની તૈયારીમાં

દિલ્હી બોલાવ્યાં હોવા છતાં પણ હાજર ન રહેતા બંગાળના મુખ્ય સચિવ અલપન બંદોપાધ્યાયની સામે કેન્દ્ર સરકાર કાર્યવાહી કરી શકે છે.  મમતા બેનરજીએ પ્રધાનમંત્રીને પાઠવ્યો પત્ર કહ્યું, આદેશ પરત ખેંચે કેન્દ્ર સરકાર  મમતા સાથે બેઠકમાં હાજર થશે બંદોપાધ્યાય, કેન્દ્ર સરકારે સવારના 10 ની મોહલત આપી હતી  અરવિંદ કેજરીવાલે ટ્વિટ કરીને જણાવ્યું આ સમય રાજ્યો સાથે લડવાનો […]

Continue Reading

આવું તે કેવું નિવેદન / ભાજપના આ નેતાએ આપ્યું ચોંકાવનારું નિવેદન, કહ્યું ગામડાઓમાં કોરોના આને કારણે વકર્યો અને ખેડૂતોને માથે ઢોળ્યો દોષનો ટોપલો

હરિયાણાના CM ખટ્ટરે હાલમાં ચોંકાવનારું નિવેદન આપ્યુ છે. તેમનું કહેવું છે કે ગામડાઓમાં કોરોના ખેડૂત આંદોલનને કારણે વકર્યો છે. ગયા વર્ષ કરતાં ગામડામાં મૃત્યુદર 6થી 10 ગણો વધ્યો છે. આંદોલનકારીઓની અવરજવરને કારણે ગામડાઓમાં કોરોના વધુ ફેલાયો છે. હરિયાણાના CM ખટ્ટરનુ ચોંકાવનારું નિવેદન ખેડૂત આંદોલનને કારણે વકર્યો કોરોનાઃ ખટ્ટર ગામડામાં અવરજવરને કારણે વધુ મોત થયાઃ ખટ્ટર  […]

Continue Reading

BIG BREAKING / ગુજરાતમાં રાત્રી કર્ફ્યૂ પર આવ્યા મોટા સમાચાર, 36 શહેરોમાં સમય અને પ્રતિબંધોમાં મળી આ છૂટછાટ

ગુજરાતમાં કોરોના સંકટ હળવુ થતાં ટૂંક સમયમાં રાજ્ય સરકાર 36 શહેરમાં નિયંત્રણમાં રાહત આપી શકે છે. રાજ્યમાં કર્ફ્યૂમાં મળી શકે રાહત સરકાર ટૂંક સમયમાં લઈ શકે નિર્ણય કર્ફ્યૂના સમયમાં ઘટાડી શકે છે સમય 10 વાગ્યા સુધીની મળી શકે છૂટછાટ સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાદ ગુજરાતમાં ચિંતાજનક રીતે કોરોનાના કેસમાં ઉછાળો નોંધાયો હતો. જો કે, છેલ્લા કેટલાક […]

Continue Reading

અણસમજ / અમદાવાદની સગીરા પ્રેમી સાથે મોબાઈલ પર વાત કરતા મળ્યો ઠપકો, ઘર છોડીને પ્રેમી સાથે ભાગી પછી…

અમદાવાદમાં આકાશ નામના યુવકના પ્રેમમાં સગીરાને માતા-પિતાએ વારંવાર ઠપકો આપતા ઘરેથી ભાગી હતી, ઘરછોડી પ્રેમી પાસે પહોંચેલી સગીરાની એકલતાનો લાભ લઈ યુવકે કર્યા હતા અડપલા અમદાવાદની સગીરાને માતા-પિતાએ ઠપકો આપતા ઘર છોડ્યું ઘર છોડી પ્રેમી સાથે ભાગ્યા બાદ અડપલા કરતા થઈ પોલીસ ફરિયાદ એકલતાનો લાભ લઈ પ્રેમીકાને અડપલા કરનાર પ્રેમીની અટકાયત અમદાવાદની સગીરાને ઘરેથી ઠપકો […]

Continue Reading

પડકાર / કૉન્ડમ ટેસ્ટર બનવા તૈયાર થઇ રકુલ પ્રિત, સારા અને અનન્યા પાંડેએ કર્યો ઇન્કાર

મૉડલ તરીકે પોતાના કરિયરની શરૂઆત કરનારી એક્ટ્રેસ રકુલ પ્રીત સિંહ આજે કોઇ ઓળખાણની મહોતાજ નથી અને હવે તે કોન્ડમ ટેસ્ટર બનવા તૈયાર થઇ છે. રકુલ પ્રીત બનશે કૉન્ડમ ટેસ્ટર  સારા અલી ખાને પાડી ના અનન્યા પાંડેને પણ રોલ થયો હતો ઓફર    View this post on Instagram   A post shared by Rakul Singh (@rakulpreet) […]

Continue Reading

શાહરુખનું નામ સાંભળીને રાતી-પીળી થઇ પ્રિયંકા, રિપોર્ટર પર ભડકીને કહ્યું, તું ઇચ્છે છે કે…

દેશી ગર્લ પ્રિયંકા ચોપરા હાલ પોતાના લગ્નજીવનમાં ખુબ ખુશ છે પરંતુ એકવાર જ્યારે શાહરુખ ખાનનું નામ પત્રકારે લીધુ પીસી તેના પર ભડકી ઉઠી હતી. પ્રિયંકા રિપોર્ટર પર ભડકી ઉઠી શાહરુખનું નામ લેતા થઇ ગુસ્સે પ્રિયંકા ચોપરાનો વીડિયો વાયરલ મહત્વનું છે કે આ વીડિયો 2013નો છે અને આ 59મા ફિલ્મફેર ઍવોર્ડની પ્રેસ કોન્ફરન્સ હતી. તેમાં પ્રિયંકા […]

Continue Reading

વિવાદ / પાકિસ્તાને ભારતને ફસાવવા કર્યું આ મૂર્ખતા વાળું કામ, કોર્ટમાં પોલ ખુલતા ઉડી પાકિસ્તાનની ધજ્જિયા

આતંકના આકા પાકિસ્તાને ચીની વાણિજ્ય દુતાવાસમાં થયેલા હુમલામાં ભારતને ફસાવી દેવાનું ષડયંત્ર રચ્યું બહાર આવતા તેની પર ફિટકાર વરસ્યો છે. ચીની દુતાવાસ હુમલા કેસમાં ભારતને ફસાવી દેવાની પાકિસ્તાનની ચાલ કોર્ટમાં પાકિસ્તાનની ચાલ ખુલી પડી આંતરરાષ્ટ્રીય સ્તરે પાકિસ્તાનની થઈ આકરી ટીકા જોકે ચીની દુતાવાસ હુમલામાં ભારતની માથે દોષનો ટોપલો ઢોળી દેવાની પાકિસ્તાનની ચાલ નિષ્ફળ નીવડી છે. […]

Continue Reading