AAP દ્વારા આયોજીત જન સવેંદના કાર્યક્રમ દરમ્યાન મહેશભાઈ સવાણી અને ઈસુદાન ગઢવીના કાફલા પર જીવલેણ હુમલો, જુઓ વિડિઓ
આમ આદમી પાર્ટી ની વધતી જતી લોકપ્રિયતા થી ગુંડાઓ બન્યા બેફામ જૂનાગઢ -વિસાવદરનાં લેરિયા ગામમાં આમ આદમી પાર્ટીની “જન સંવેદના યાત્રા” રોકવા ‘આપ’નાં પ્રદેશ આગેવાનો ઇસુ દાન ગઢવી, મહેશ સવાણી, પ્રવિણ રામ અને નિમિષા બેન ખૂંટ સાથે અન્ય કાર્યકર્તાઓ પર ભાજપ ના ગુંડાઓ દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો. આમ આદમી પાર્ટી દ્વારા આયોજીત “જન સવેંદના” […]
Continue Reading