જુઓ VIDEO, ભાજપના નેતાની દાદાગીરી / ન પદની ગરિમા, ન કાયદાની ફિકર, ભાજપ નેતાનો વીડિયો વાયરલ થતા મચ્યો હડકંપ
ભાજપના નેતાનો વધુ એક વિવાદ ભરૂચમાં વાલિયા ગામે તાલુકા પંચાયતના પ્રમુખનો વીડિયો વાયરલ થયો છે જેમાં તેઓ જુગાર રમતા નજરે પડી રહ્યા છે.\ ભરૂચમાં ભાજપના નેતાનો વધુ એક વિવાદ જુગાર રમતા પ્રમુખનો વીડિયો થયો વાયરલ તાલુકા પંચાયતના પ્રમુખનો વીડિયો વાયરલ ગાંધીના ગુજરાતમાં દારૂ બંધી અને જુગાર રમવા પર પ્રતિબંદ હોવા છતા અવાર નવાર અનેક ઘટનાઓ સામા આવતા […]
Continue Reading