અમરેલી ભાજપમાં ભડકો / પુરુષોતમ રૂપાલાના નજીકના ગણાતા આ નેતાએ AAP નેતા મહેશ સવાણીની હાજરીમાં આમ આદમી પાર્ટીની વિચારધારા સાથે જોડાયા
કેન્દ્રિય મંત્રી પુરુષોતમ રૂપાલાના અમરેલીમાં ભાજપમાં ભૂકંપ આવ્યો હોય તેવું લાગી રહ્યું છે. છેલ્લા 28-30 વર્ષથી ભારતીય જનતા પાર્ટી માટે દિવસ-રાત એક કરીને પાર્ટીમાં સક્રિય રહેતા શરદ લાખાણીએ ગઈકાલે જ આમ આદમી પાર્ટીમાં જોડાવાની જાહેરાત સોશિયલ મીડિયા દ્વારા કરી દીધી હતી. જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ શરદ લાખાણીએ મહેશ સવાણીની હાજરીમાં ઝાડું પકડ્યું છે. સાથે સાથે […]
Continue Reading