બાપરે…આ ભાજપના નેતાજી શુ બોલી ગયા / જોધાબાઈ અને અકબર વચ્ચે લવ હતો? બંને કોફી હાઉસમાં મળ્યા હતા કે જીમમાં? ભાજપ નેતાનાં આ ભાષણથી મોટો વિવાદ : જુઓ વિડીયો

ભાજપવિધાયકઅનેહિન્દુત્વવાદીનેતારામેશ્વરશર્માનુંએકનિવદનચર્ચામાંછે. રામેશ્વરશર્માએઅકબરઅનેજોધબાઈનેલઈનેએકટિપ્પણીકરીહતીજેનાંકારણેવિવાદથવાનીસંભાવનાછે.  તેમણેકહ્યુંહતુંકેઅકબરઅનેજોધબાઈવચ્ચેકોઈપ્રેમનહોતો. માત્રસત્તાનાંલોભનાકારણેઆલગ્નકરવામાંઆઆવ્યાહતા. તેમણેલોકોનેસાવધાનપણરહેવાનુંકહ્યુંહતું.  શર્માએસંવાદમાંકહ્યુંહતુંકેમાત્રસત્તાનાંલોભનકારણેજેલાગ્મથયાહતાતેનેઆજેઆપણેમહાનઅકબરઅનેજોધબાઈનાંપ્રેમનીકહાનીએવુંકહીનેદર્શાવવામાંઆવેછે. શર્માએકહ્યુંહતુંકેમહારાણાપ્રતાપનાંવંશજોવિશેઆપણનેનથીકહેવામાંઆવતું. મહારાણાપ્રતાપજંગલમાંસંઘર્ષકરતાંરહ્યાઅનેછુપાતારહ્યા.  જોધબાઈઅનેઅકબરમાંઆઈલવયુન્હોતું શર્માએકહ્યુંહતુંકેજોધબાઈઅનેઅકબરમાંકશુંઆઈલવયુન્હોતું. તેમણેસામેસવાલકર્યોહતોશુંએવુંકઈંહતું? હતુંતોબંનેકયામળ્યાહતા? બંનેવચ્ચેશુંહતું? કોઈકહીશકશે? કોફીહાઉસમાંમળ્યાહતાકેજિમમાંમળ્યાહતા?  તેમણેકહ્યુંહતુંકેજ્યારેલોકોસત્તાનાંલોભિયાથઈજાયછેત્યારે જોધાબાઈઅનેઅકબરવચ્ચેલવહતો? બંનેક્યાંમળ્યાહતા? કોફીહાઉસમાંકેજીમમાં? ભાજપનેતાનાંભાષણથીવિવાદ ભાજપવિધાયકઅનેહિન્દુત્વવાદીનેતારામેશ્વરશર્માનુંએકનિવદનચર્ચામાંછે. રામેશ્વરશર્માએઅકબરઅનેજોધબાઈનેલઈનેએકટિપ્પણીકરીહતીજેનાંકારણેવિવાદથવાનીસંભાવનાછે.  તેમણેકહ્યુંહતુંકેઅકબરઅનેજોધબાઈવચ્ચેકોઈપ્રેમનહોતો. માત્રસત્તાનાંલોભનાકારણેઆલગ્નકરવામાંઆઆવ્યાહતા. તેમણેલોકોનેસાવધાનપણરહેવાનુંકહ્યુંહતું.  શર્માએસંવાદમાંકહ્યુંહતુંકેમાત્રસત્તાનાંલોભનાં કારણેજેલગ્ન થયાહતાતેનેઆજેઆપણેમહાનઅકબરઅનેજોધબાઈનાંપ્રેમનીકહાનીએવુંકહીનેદર્શાવવામાંઆવેછે. સૂત્રોઅનુસારશર્માએકહ્યુંહતુંકેમહારાણાપ્રતાપનાંવંશજોવિશેઆપણનેનથીકહેવામાંઆવતું. મહારાણાપ્રતાપજંગલમાંસંઘર્ષકરતાંરહ્યાઅનેછુપાતારહ્યા. પણઆપણનેજોધાઅકબરનીપ્રેમકહાનીવિશેખબરહોયછે.  જોધબાઈઅનેઅકબરમાંઆઈલવયુન્હોતું શર્માએકહ્યુંહતુંકેજોધબાઈઅનેઅકબરમાંકશુંઆઈલવયુન્હોતું. તેમણેસામેસવાલકર્યોહતોશુંએવુંકઈંહતું? હતુંતોબંનેકયામળ્યાહતા? બંનેવચ્ચેશુંહતું? કોઈકહીશકશે? કોફીહાઉસમાંમળ્યાહતાકેજિમમાંમળ્યાહતા?  સત્તાનીલાલચમાંપોતાનીબેટીઓપણદાવપર તેમણેકહ્યુંહતુંકેજ્યારેલોકોસત્તાનાંલોભિયાથઈજાયછેત્યારેસત્તાનીલાલચમાંપોતાનીબેટીઓપણદાવપરલગાવીદેછે. આવાલૂંટારાઓથીસાવધાનરહો. આલોકોતમારાછેપણતમારાજધર્મનેદગોકરીશકેછે.  તેમણેસવાલોકર્યાહતાકેબંનેવચ્છેલવહતોતોબંનેનેકોલેજમાંપ્રેમથયોહતો? બંનેકોફીહાઉસમાંમળ્યાહતા? કેજિમમાંમળ્યાહતા? આઘટનાબાદરાજપૂતસમાજમાંનારાજગીજોવામળીરહીછે. લોકોએજોધબાઈબાબતેઆવીટિપ્પણીનાંકારણેઓફેન્ડથઈગયાહતાઅનેવિરોધનોંધાવ્યોહતો. 

Continue Reading

પટેલ સરકારમાં હવે પાછી સ્ટાફની ડખ્ખામારી / હવે નવા મંત્રીમંડળમાં પોતાના અંગત સ્ટાફને મુકાવવા પૂર્વ મંત્રીઓ ભુપેન્દ્ર દાદાને કરી રહ્યા છે ભલામણો, જુઓ આમાં હવે ‘પટેલ’નું ચાલશે કે ‘પાટીલ’નું

રૂપાણીસરકારમાં‘સુપરમંત્રી‘તરીકેનોરોફમારનારઅંગતમદદનીશોનીયાદીતૈયાર સંગઠનઅનેસરકારસાથેમળીકરશેનવાસ્ટાફનીભરતી ગુજરાતમાંમુખ્યમંત્રીભૂપેન્દ્રપટેલકેબિનેટનીરચનાબાદહવેઅંગતમદદનીશસ્ટાફનેલઈનેસરકારેઆકરુંવલણઅખત્યારકર્યુછે.ખાસકરીનેખરડાયેલીછબિધરાવતાએકપણઅધિકારીનેમંત્રીનાઅંગતસ્ટાફતરીકેલેવામાંનહીંઆવેતેવોસ્પષ્ટનિર્ણયકરવામાંઆવ્યોછે. અગાઉનામંત્રીમંડળમાંસ્થાનધરાવતાપૂર્વમંત્રીઓનાઅંગતમદદનીશોતેમનીમનમાનીકરવાટેવાયેલાહોવાનીવાતોપણસામેઆવીચૂકીછે.ઘણીવખતધારાસભ્યોઅનેસાંસદોસાથેપણવ્યવસ્થિતવર્તનકરતાનહોયએવાતમામનીયાદીબનાવીદેવામાંઆવીછે.આપ્રકારનોવ્યવહારકરતાતમામનેબ્લેકલિસ્ટેડકરીકોઈપણમંત્રાલયમાંસ્થાનઅપાશેનહીં. મુખ્યમંત્રીઅનેપ્રદેશપ્રમુખસાથેમળીનેનિર્ણયકરશે રૂપાણીસરકારનાપૂર્વમંત્રીઓતોઘરભેગાથઈગયાપણતેમનીસાથેવર્ષોથીકામકરીરહેલાપટાવાળાથીલઈનેઅંગતસચિવો, મદદનીશપણઘરભેગાનાથાયતેમાટેખુદપૂર્વમંત્રીઓલોબિંગકરવામાંલાગીગયાછે,અનેનવામંત્રીઓથીમાંડીનેમુખ્યમંત્રીસુધીભલામણોકરતાહોવાનુંજાણવામળ્યુંછે.જોકેસરકારનાસૂત્રોનાજણાવ્યાઅનુસારમંત્રીઓનાસ્ટાફનીનિમણૂકોઅંગેમુખ્યમંત્રીઅનેપ્રદેશપ્રમુખભેગામળીનેનિર્ણયકરશે, તેમાટેનીવિગતોએકઠીકરવામાંઆવીરહીછે. રૂપાણીસરકારમાંવચેટિયાતત્વોએકબજોજમાવ્યોહતો નવીસરકારનીરચનાબાદસ્વર્ણિમસંકુલ1 અને2નીકચેરીમાંમંત્રાલયમાંસ્થાનમેળવવાપૂર્વઅધિકારીઓએરીતસરલોબિંગશરૂકર્યુંછે.રૂપાણીસરકારનીકેબિનેટમાંકેટલાકએવામંત્રીઓહતાકેજેમનીચેમ્બરમાંકેટલાકવચેટિયાતત્વોએકબજોજમાવ્યોહતો,આવાચોક્કસઅધિકારીઓતેમનેપુનઃનિયુકિતમળેતેમાટેલોબિંગકરીરહ્યાછે.પરંતુમુખ્યમંત્રીભૂપેન્દ્રપટેલેકોઈપણભરતીકેનિમણૂંકમાટેતેમનીમંજૂરીલેવીપડશે,તેવોઆદેશદરેકમંત્રીઓનેઆપીદીધોછે. કામવિનાકોઈનેમંત્રાલયમાંપ્રવેશનહીં નવાવરાયેલામંત્રીઓનેતેમનામતવિસ્તારમાંતેમનાસન્માનમાંકાર્યક્રમોનયોજવાસુચનાઆપવામાંઆવીહતી.સાથેસાથેમંત્રીઓનેઅંગતમાંસૂચનાઆપવામાંઆવીછેકેતેમનામતવિસ્તારનાકામોનેલઈનેઆવતાપક્ષનાઅધિકારીઓપદાધિકારીઓનેબિનજરૂરીસચિવાલયસુધીઆવવાદેવાનહીંઅનેવારંવારમતવિસ્તારમાંથીઆવતાબિનજરૂરીરીતેલોકોઆવતાહોવાનાકારણેમંત્રીઓનાકામકાજમાંમુશ્કેલીઊભીથાયતેવાસંજોગોમાંમંત્રાલયમાંપ્રવેશનિયંત્રિતકરવાનોનિર્ણયકરવામાંઆવ્યોછે. અગાઉનામંત્રીમંડળમાંસ્થાનધરાવતાપૂર્વમંત્રીઓનાઅંગતમદદનીશોતેમનીમનમાનીકરવાટેવાયેલાહોવાનીવાતોપણસામેઆવીચૂકીછે.ઘણીવખતધારાસભ્યોઅનેસાંસદોસાથેપણવ્યવસ્થિતવર્તનકરતાનહોયએવાતમામનીયાદીબનાવીદેવામાંઆવીછે. આપ્રકારનોવ્યવહારકરતાતમામનેબ્લેકલિસ્ટેડકરીકોઈપણમંત્રાલયમાંસ્થાનઅપાશેનહીં.

Continue Reading

AAPનું મિશન પંજાબ / પંજાબમાં કોંગ્રેસ ની ડખ્ખામારી માં કેજરીવાલે ત્યાં જઈને કરી એવી જાહેરાત કે કોંગ્રેસ અને ભાજપમાં દોડધામ મચી ગઈ

કેજરીવાલના6 ચૂંટણીવાયદા: દરેકપંજાબીનેમળશેહેલ્થકાર્ડ, બધીદવાઓ–ઓપરેશનફ્રી આમઆદમીપાર્ટીનારાષ્ટ્રીયસંયોજકઅરવિંદકેજરીવાલેગુરુવારેતેમનામિશનપંજાબનેઆગળધપાવ્યુંછે. તેમનાબેદિવસનીપંજાબમુલાકાતદરમિયાનગુરુવારેકેજરીવાલેલુધિયાણામાંપ્રેસકોન્ફરન્સકરીનેપંજાબનાલોકોનેછવાતનીગેરંટીઆપીછે. કેજરીવાલેજાહેરાતકરીછેકે, પંજાબમાંદરેકલોકોનેફ્રીસારવારઆપવામાંઆવશે. તેસિવાયપણઅરવિંદકેજરીવાલેપ્રેસકોન્ફરન્સમાંઆવાયદાઓનીગેરંટીઆપીછે. –દરેકદવાઓઅનેટેસ્ટસહિતસારવારફ્રીમાંકરવામાંઆવશે દરેકવ્યક્તિનેહેલ્થકાર્ડઆપવામાંઆવશેજેમાંદરેકપ્રકારનીમાહિતીઅપાશે 16000 ક્લીનિકખોલવામાંઆવશે, દરેકગામમાંમોહલ્લાક્લીનિકબનાવાશે સરકારીહોસ્પિટલોમાંસુધારોકરવામાંઆવશે, મોટાપાયેનવીહોસ્પિટલોશરૂકરાશે કોઈનોરોડએક્સિડન્ટથશેતોસંપૂર્ણસારવારસરકારકરશે. દરેકશહેરમાંપ્રેસક્લબબનાવાશે આપહેલાંકેજરીવાલેપંજાબનીસ્વાસ્થ્યસુવિધાઓસામેસવાલઉભાકર્યાહતા. તેમમેકહ્યુંકે, પંજાબમાંસરકારીહોસ્પિટલમાંસારવારનહીંઅનેપ્રાઈવેટમાંલૂંટકરાયછે. દિલ્હીમાંઅમે7 વર્ષપહેલાંસરકારશરૂકરીત્યારેખૂબખરાબહાલતહતી. બીજુકેજરીવાલેકહ્યુંકે, અમારીસરકારબનશેતોશહેરમાંપ્રેસક્લબબનાવવામાંઆવશે. સીએમચહેરાવિશેકેજરીવાલેકહ્યું– સમયઆવશેત્યારેકહીશું સીએમનાચહેરાવિશેકેજરીવાલેકહ્યુંકે, સમયઆવશેત્યારેઆવાતનોખુલાસોકરવામાંઆવશે. ભગવંતમાનનેપોતાનોનાનોભાઈગણાવતામીડિયામાંતેમનીસાથેનીનારાજગીવિશેખોટીવાતફેલાઈહોવાનુંજણાવ્યુંહતું. પ્રેસકોન્ફરન્સમાંતેમણેફરીચન્નીસરકારપરપ્રહારકરતાંકહ્યુંહતુંકે, અમેબળવાખોરઅધિકારીઓસામેકડકકાર્યવાહીકરીછે. જ્યારેબેરોજગારીમુદ્દેતેમણેકહ્યુંહતુંકે, દિલ્હીમાંબેરોજગારીખતમથઈગઈછે, એવુંકહેવુંખોટુંછે. અમેકોરોનાપછીએપનામાધ્યમથી10 લાખનોકરીઆપીછે. નવજોતસિદ્ધુનાઆમઆદમીપાર્ટીમાંસામેલથવાનાસવાલપરઅરવિંદકેજરીવાલેકહ્યુંછેકે, આકાલ્પનિકસવાલછે. જોઆવુંકઈહશેતોસૌથીપહેલાંમીડિયાનેજાણકરવામાંઆવશે. જુઓએક્સપર્ટનાસવાલજવાબ, કોંગ્રેસનીમગજમારીમાંપંજાબમાંશુંથશ પંજાબમાંચાલીરહેલીરાજકીયઉથલપાથલઅનેબદલાયેલાસમીકરણમાંકયારાજકીયપક્ષપાસેસત્તાનીચાવીહશે, કોનેમોટુંનુકસાનથશે? કેપ્ટનઅમરિન્દરનુંકોંગ્રેસથીઅલગથવુંઅનેભાજપસાથેનીનિકટતાનાસમાચાર… આબધાનીઅસરશુંથશે? ખેડૂતઆંદોલનસાથેસંકળાયેલાસેન્ટરફોરધસ્ટડીઓફડેવલપિંગસોસાયટીઝ(CSDS)નાડાયરેક્ટરઅનેચૂંટણીવિશ્લેષકસંજયકુમાર, ખેડૂતઆંદોલનથીજોડાયેલયોગેન્દ્રયાદવઅનેકૃષિવિશેષજ્ઞદેવેન્દ્રશર્માએઆમુદ્દેવાતકરી. સૌથીપહેલાવાંચોસંજયકુમારેશુંકહ્યું— સવાલ:પંજાબમાંકોંગ્રેસમાંજેપરિવર્તનથયુંછેતેનાથીત્યાનાંપોલિટિક્સપરશુંઅસરજોવામળશે? જવાબ:સામાન્યવાતછેકેકેપ્ટનનાહટવાથીકોંગ્રેસનેસીધુંનુકસાનથશે. અકાલીદળઅનેઆમઆદમીપાર્ટીનેફાયદોથશે. અકાલીદળલાંબાસમયથીપંજાબમાંછે. તેથીલોકોનવીપાર્ટીઅજમાવવામાંગેછે. વિકલ્પઆમઆદમીપાર્ટીતરીકેઅસ્તિત્વધરાવેછે. […]

Continue Reading

આલે…લે ભારે કરી હવે મોદીનું હવે શું થશે / જગદગુરૂ પરમહંસની મોદી સરકારને ખુલ્લી ધમકી આપતા કહ્યું જો ઓક્ટોબર સુધીમાં આ કામ કરે નહિતર જાવાજેવી થશે

અયોધ્યા(Ayodhya): ઉત્તરપ્રદેશ(Uttar Pradesh)માંઅયોધ્યામાંરામમંદિર(Ram temple)નેલઈનેતડામારતૈયારીઓચાલીરહીછે. ત્યારેહવેસંતસમાજનાએકજૂથનીસરકારસમક્ષમાંગછેકે, ભારતસરકારેભારતનેહિન્દુરાષ્ટ્ર(Hindu Nation) ઘોષિતકરીદેવુંજોઈએ. આઅંગેફરીએકવારનવીમાંગસામેઆવીછેઅનેકેન્દ્રનીમોદીસરકાર(Modi government)નેચેતવણીઆપતાકહ્યુછેકે, જોભારતનેહિન્દુરાષ્ટ્રઘોષિતકરવામાંનહીઆવેતો, તેઓજળસમાધી(Jal Samadhi) લઈલેશે. જગદગુરુપરમહંસઆચાર્યમહારાજે (Jagadguru Paramhans Acharya Maharaj) કેન્દ્રસરકારસામેવિચિત્રમાંગણીકરીછે. તેમણેકહ્યુંકે, જો2 ઓગસ્ટપહેલાભારતનેહિન્દુરાષ્ટ્રજાહેરકરવામાંનહીંઆવેતોતેજળસમાધિલેશે. કેન્દ્રનેઅલ્ટીમેટમઆપતાપરમહંસમહારાજેકહ્યુંકે,મારીમાંગછેકેભારતને2 ઓક્ટોબરસુધીમાંહિન્દુરાષ્ટ્રજાહેરકરવામાંઆવે, નહીંતરહુંસરયુનદીમાંજળસમાધિ (Jal Samadhi in river Sarayu) લઈશ. કેન્દ્રસમક્ષમૂકવામાંઆવીઆમાંગ: એટલુંજનહીં,તેમણેકહ્યુંકેકેન્દ્રસરકારેમુસ્લિમોઅનેખ્રિસ્તીઓનીનાગરિકતારદકરવીજોઈએ.અગાઉછાવણીનાપીઠાધીશ્વરજાદગુરુએવેદમંત્રોથીકફનનુંપૂજનકર્યુંહતું. 1 ઓક્ટોબરનારોજધર્મસંસદ: નોંધનીયછેકે, પરમહંસમહારાજસતતખ્રિસ્તીઓઅનેમુસ્લિમોનીનાગરિકતારદકરવાનીમાંગકરીરહ્યાછે. તેઅન્યપ્રદેશોનાસંતોનેપણએકત્રિતકરવાનોપ્રયાસકરીરહ્યોછે. 1 ઓક્ટોબરેઅનેકહિન્દુસંગઠનોપરમહંસનાંસમર્થનમાંહિન્દુસનાતનધર્મસંસદનુંઆયોજનકરશે. કેન્દ્રસરકારસામેવિચિત્રમાંગણીકરીછે. તેમણેકહ્યુંકે, જો2 ઓગસ્ટપહેલાભારતનેહિન્દુરાષ્ટ્રજાહેરકરવામાંનહીંઆવેતોતેજળસમાધિલેશે. કેન્દ્રનેઅલ્ટીમેટમઆપતાપરમહંસમહારાજેકહ્યુંકે,મારીમાંગછેકેભારતને2 ઓક્ટોબરસુધીમાંહિન્દુરાષ્ટ્રજાહેરકરવામાંઆવે, પરમહંસમહારાજનુંઆનિવેદનએવાસમયેઆવ્યુંછેજ્યારેઉત્તરપ્રદેશમાંવિધાનસભાનીચૂંટણીનજીકછેઅનેતમામપક્ષોએચૂંટણીનીતૈયારીશરૂકરીદીધીછે. અગાઉ, આમઆદમીપાર્ટીઅનેસમાજવાદીપાર્ટીએઅયોધ્યાશ્રીરામજન્મભૂમિતીર્થક્ષેત્રટ્રસ્ટદ્વારાખરીદવામાંઆવેલીજમીનપરપ્રશ્નોઉઠાવ્યાહતા. આવીસ્થિતિમાંપરમહંસમહારાજેકહ્યુંહતુંકે, ટ્રસ્ટસામેલગાવવામાંઆવેલાઘણાઆરોપોખોટાછે.

Continue Reading

અલ્પેશ કથીરિયાનું મોટું આહ્વાન / 2022 ની ચુટણી પેહલા પાટીદાર આંદોલન ફરીથી સક્રિય કરવા માટે ભાજપ, આપ, કોંગ્રેસના નેતાઓને એક મંચ પર લાવવા અલ્પેશ કથીરિયાએ કરી મોટી જાહેરાત

પાટીદારસમાજનાપ્રશ્નોનેલઈનેપાટીદારઅનામતઆંદોલનસમિતિઅનેસરદારપટેલસેવાદળઅનેમાતૃસંસ્થાનાપ્રતિનિધિઓઅનેઅન્યરાજ્યોનાઆંદોલનકારીઓઅનેગુજરાતનાઅન્યસંગઠનોનાઆગેવાનોસાથેસંયુક્તમિટિંગઅનેચિંતનશિબિરનુંએકઆયોજનનવરાત્રીનાત્રણદિવસપહેલાએટલેકે4ઓક્ટોબરનારોજગાંધીનગરખાતેકરવામાંઆવેલછે. આમિટિંગમાંદરેકરાજકીયપક્ષોનીવિચારધારાસાથેજોડાયેલાઆંદોલનકારીહાજરરહેવાનાછેઅનેઆમહત્વપૂર્ણમિટિંગબાદઆગળનીરણનિતીજાહેરકરવામાંઆવશે ગુજરાતમાંપાટીદારઅનામતઆંદોલનનાકારણેસમગ્રભારતમાંબિનઅનામતવર્ગને10 ટકાEWS નોલાભમળતોથયોત્યારે2017 થીસરકારદ્વારાજાહેરકરવામાંઆવેલપડતરમાંગણીઓબાબતે4 ઓક્ટોબરનારોજગાંધીનગરખાતેપાટીદારઆંદોલનકારીઓદ્વારાએકમિટિંગનુંઆયોજનકરવામાંઆવેલછે. આપણેજણાવીદઈએકેઆમિટિંગમાંમુખ્ય6 મુદ્દાઓવિશેચર્ચાથવાનીછે.જેમાંપાટીદારઅનામતઆંદોલનદરમિયાનશહીદથયેલાયુવાનોનાપરિવારનેસરકારીનોકરીઆપવાબાબતેજેમાંગણીકરવામાંઆવીહતીતેનોઉકેલલાવવાબાબતેસરકારસમક્ષરજૂઆતકરવાવિશેચર્ચાથવાનીછે. પાટીદારઅનામતઆંદોલનદરમ્યાનઅનેકયુવાનોપરપોલીસકેસથયાહતાજેકેસપરતખેંચવાબાબતનીસરકારસમક્ષનીરજૂઆતવિશેમહત્વનીચર્ચાથવાનીછે.મહિલાઅનામતબાબતનીરજૂઆતવિશેમહત્વપૂર્ણચર્ચાથવાનીછે.બિનઅનામતવર્ગનાલોકોનેનિગમદ્વારાપડતીમુશ્કેલીઓનીરજૂઆતવિશેપણચર્ચાકરવામાંઆવશે. ગામ,તાલુકાઅનેજિલ્લાલેવલેસામાજિકસંગઠનબનેતેમુર્દેપણચર્ચાથવાનીછેઅનેપાટીદારસમાજનીઅનામતનીમાંગણીબાબતેએકસર્વેથાયતેનીઅરજીબાબતેચર્ચાથવાનીછે.ગાંધીનગરખાતેયોજાનારીઆમીટિંગમાંપાટીદારસમાજનાહિતનેલઈનેઅનેકમુદ્દાપરચર્ચાથવાનીછેઅનેત્યારબાદઆગળનીરણનિતીજાહેરકરવામાંઆવશે.

Continue Reading

BIG NEWS / પંજાબમાં કોંગ્રેસ અધ્યક્ષપદેથી નવજોત સિંહ સિદ્ધુએ રાજીનામું આપતા ખળભળાટ, જાણો કારણ

પંજાબના રાજકારણમાં ભૂકંપની સ્થિતિ સર્જાઈ છે, કોંગ્રેસના પીઢ નેતા સિદ્ધએ પંજાબ રાજ્યના અધ્યક્ષ પદેથી રાજીનામું આપ્યું છે. જણાવી દઇએ કે, સિદ્ધુએ પોતાનું રાજીનામું કોંગ્રેસના કાર્યકાર અધ્યક્ષ સોનિયા ગાંધીને પોતાનું રાજીનામું મોકલી આપ્યું છે. બીજી બાજુ કોંગ્રેસને માથે પહેલેથી જ સંકટ ઊભું હતું પંજાબના રાજકારણમાં હવે ભૂકંપ જેવી પરિસ્થિતી સર્જાઈ છે. આજે પંજાબના પૂર્વ મુખ્યમંત્રી અમરિંદર […]

Continue Reading

આલે લે…આ ધારાસભ્ય શું બોલી ગયા / આટામાં નમક જેટલો ભષ્ટાચાર તો ચાલે, અંધેરી નગરી ને ગંડુ રાજા જ છે, ધારાસભ્ય બેન આ શું બોલી ગયા?- જુઓ વિડિઓ

કેટલાક નેતાઓ છે જે ખુલ્લેઆમ આને પ્રોત્સાહન આપી રહ્યા છે. બસપા ધારાસભ્ય રામ બાઈ સિંહના લોકો દ્વારા ભ્રષ્ટાચારની ફરિયાદ પર ઉંધુ જ્ઞાન ધારાસભ્ય રામ બાઈનોવીડિયો વાયરલ રામ બાઈએ કહ્યું કે ગરીબથી હજારો રુપિયાની જગ્યાએ એક હજારની લાંચ લે તો એમાં કંઈ ખોટું નથી બસપા ધારાસભ્ય રામ બાઈ સિંહના લોકો દ્વારા ભ્રષ્ટાચારની ફરિયાદ પર ઉંધુ જ્ઞાન […]

Continue Reading

પૈસાદાર ડીઝલ ચોર પકડાયો / ગાડીની નંબર પ્લેટ પર કાદવ કે ધૂળ લગાવી, પેટ્રોલની ટાંકી ફુલ કરાવી રફ્ફુ ચક્કર થઈ જતો, જુઓ આ રીતે પોલીસે નબીરાને ઝડપી પાડ્યો – જુઓ વિડિઓ

અમદાવાદ-મુંબઈ નેશનલ હાઇવે પર પેટ્રોલ પંપ પર ગાડીમાં ટાંકી ફુલ કરાવીને પૈસા આપ્યા વિના જ ફરાર થઈ જતો આખરે ઝડપાયો, ભીલાડ પોલીસે પીછો કરી નાકાબંધી કરીને આરોપીને દબોચી લીધો અમદાવાદ-મુંબઈ નેશનલ હાઇવે પર કરતો છેતરપિંડી નબીરો ગાડીની ટાંકી ફૂલ કરાવી રફ્ફુ ચક્કર થઈ જતો પોલીસે નબીરાને ઝડપી પાડી જેલ ભેગો કરી દીધો બારકોડ સ્કેનરથી ઓનલાઇન […]

Continue Reading

ભાજપના પ્રચારમાં મોટી બબાલ / ભાજપ નેતા દિલિપ ઘોષને ભવાનીપુરનો પ્રચાર મોંઘો પડ્યો, લોકોએ કર્યું એવું કે બંદૂક મેન ને તાકવી પડી પિસ્તોલ – જુઓ વિડિઓ

બંગાળના ભવાનીપુરમાં ચૂંટણી પ્રચારના છેલ્લા દિવસે ભાજપ અને ટીએમસી કાર્યકરોની વચ્ચે જોરદાર હોબાળો થયો અને તેમાં ભાજપના દિગ્ગજ નેતા દિલિપ ઘોષ બરાબરના ફસાયા હતા. મમતાના ગઢ ભવાનીપુરમાં ભાજપના પ્રચાર અર્થે પહોંચ્યા દિલિપ ઘોષ લોકોએ ચારેબાજુએથી ઘેરી લીધા, સુરક્ષાકર્મીએ માંડ માંડ છોડાવ્યા દિલિપ ઘોષના સુરક્ષાકર્મીએ લોકો પર પિસ્તોલ તાકવી પડી ત્યારે માંડ માંડ છૂટ્યા, ઘટનાનો વીડિયો […]

Continue Reading

આલે લે…નીતિન કાકા ધાનાણી પર અકળાયા / વિધાનસભામાં ધાનાણીએ કહ્યું એવું કે નીતિન પટેલ થયા બેકાબુ પછી જુઓ કાકાએ વિધાનસભામાં પોઈન્ટ ઑફ ઓર્ડર ઉઠાવી શું કહ્યું : VIDEO

ગુજરાતમાં આજથી વિધાનસભાનું બે દિવસનું સત્ર શરૂ થયું છે ત્યારે પ્રથમ દિવસે ભાજપ અને કોંગ્રેસના ધારાસભ્યો સામસામે આવ્યા છે. આજથી વિધાનસભાનું બે દિવસનું સત્ર શરૂ વિપક્ષ નેતા પરેશ ધાનાણી સરકાર પર કર્યા પ્રહાર પૂર્વ ડેપ્યુટી સીએમ નીતિન પટેલે પિત્તો ગુમાવ્યો ગુજરાતમાં આજથી વિધાનસભાનું બે દિવસનું સત્ર શરૂ થયું છે ત્યારે ગૃહની કાર્યવાહી શરૂ થતાં જ […]

Continue Reading