બુધવારનું રાશિફળ / આ રાશિ માટે વર્ષના અંતિમ મહિનાની શરૂઆત રહેશે જોરદાર, ઈચ્છા થશે પૂર્ણ

મેષ રાશિ આજનો દિવસ તમારા માટે મધ્યમ ફળદાયી રહેશે. દાંપત્યજીવન જીવતા લોકો આજે વિચારોનું ઉગ્ર આદાનપ્રદાન કરશે જે દલીલ તરફ દોરી શકે છે, તેથી તમારે તમારી વાણીની મીઠાશ જાળવવી પડશે. નવા સંબંધો આજે તમારા ભાગ્યને ચમકાવશે. આજે તમને બિઝનેસમાં નફા માટે કેટલીક નવી તકો પણ મળશે, જેનાથી તમારી આર્થિક સ્થિતિ પણ મજબૂત થશે. વૃષભ રાશિ […]

Continue Reading

અરે રે…આ શું થયું બોલિવુડ અભિનેત્રી સાથે / કબીર સિંહની એક્ટ્રેસ સાથે જાહેરમાં બે શખ્સોએ કરી એવી હરકત કે ખુબ જ ડરી ગઈ છે અભિનેત્રી, જાણો શું બની ભયાનક ઘટના

કબિર સિંહ ફિલ્મમાં પોતાના અભિનયથી લોકોનું દિલ જીતરનાર એક્ટ્રેસ નિકિતા દત્તા (Nikita Dutta) એ હાલમાં જ તેની સાથે થયેલી એક એવી ઘટના વિશે જણાવ્યું છે જેનાથી તે આઘાતમાં છે. એક્ટ્રેસે કહ્યું કે, કેવી રીતે જાહેરમાં તેણે તેની વસ્તુ છીનવી લીધી અને આ ઘટના બાદ તે થોડી ડરી ગઈ છે. ટીવી અને બોલીવૂડ એક્ટ્રેસ નિકિતા દત્તા […]

Continue Reading

અરે બાપરે…બબીતાજી સાથે આ શું થયું? / બબીતાજીએ વ્યક્ત કરી તેની સાથે થયેલી ખૌફનાક ઘટના, કહ્યું ‘તેનો હાથ મારા પેન્ટમાં હતો, અને પછી….

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ (Taarak Mehta Ka Ooltah Chashmah) માં બબીતાજીનું પાત્ર ભજવનાર મુનમુન દત્તાએ થોડા વર્ષો પહેલાં પોતાના સાથે થયેલી કેટલીક ખૌફનાક ઘટનાઓને યાદ કરતાં ઇંસ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરી હતી. #MeToo મૂવમેન્ટના લીધે પોતાની સાથે થયેલા યૌન ઉત્પીડનને સમાજ સમક્ષ રાખ્યો છે. જાણિતી ટીવી અભિનેત્રી મુનમુન દત્તા એક્ટિંગ ઉપરાંત પોતાની સુંદરતા માટે […]

Continue Reading

અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર / ગુજરાત સરકાર એક્શન મોડમાં, હવે ડ્રગ્સ અને દારું પાર્ટી કરનારાઓની ઊંઘ થઈ જશે હરામ, જુઓ ગુજરાત પોલીસે ઘડ્યો આ માસ્ટર પ્લાન

શહેરમાંથી નશાના કાળા કારોબારનો ખાતમો કરવા માટે એક્શન પ્લાનઃ સ્થાનિક પોલીસ-એનસીબી સહિતની એજન્સીઓ ડ્રગ્સ કે દારૂની પાર્ટી કરનારા યુવાનો પર ‘બાજનજર’ રાખશે ગુજરાત સહિત દેશમાં સૌથી મોટો ચિંતાનો વિષય ડ્રગ્સ ટેરરનો થઇ ગયો છે, જેને રોકવા માટે સુરક્ષા એજન્સીઓ રાત-દિવસ એક કરી રહી છે. પાકિસ્તાન સહિત અલગ અલગ જગ્યા પરથી ડ્રગ્સ દરિયાઇ રસ્તે ગુજરાતમાં ઘૂસે […]

Continue Reading

BREAKING NEWS / કોરોનાના નવા વેરિયન્ટ વચ્ચે ભુપેન્દ્ર સરકારનો રાત્રી કર્ફ્યુ પર સૌથી મોટો નિર્ણય, જુઓ કયા કયા નિયમો ઉમેરવામાં આવ્યા

ગુજરાતમાં કોરોના વાયરસના કેસમાં આસમાની સુલ્તાની જોવા મળી રહી છે. ત્યારે રાજ્યની આઠ શહેરોમાં કર્ફ્યૂ યથાવત્ત લેવામાં આવ્યો છે. રાત્રી કર્ફ્યૂમાં સરકારે ફરી એકવાર વધારો કરી દીધી છે. હાલમાં રાજ્યમાં કોરોનાના કેસ 30-50 ની વચ્ચે છે. પરંતુ કોરોનાના આફ્રિકન વેરિયન્ટ ક્રોમિયમની દહેશત વચ્ચે સરકાર હજી પણ કોઇ છુટ આપવાનાં મુડમાં નથી લાગતી. જેના પગલે સરકારે […]

Continue Reading

જુઓ કળયુગના પતિ પત્ની ઓર વો / સુરતમાં યુવકે પત્ની સામે જ ભાભીને બાહોમાં જકડી લીધા, પછી પત્નીએ પોતાના બાળક સાથે જે કર્યું એ જાણીને તમે આ બહેનને મારી મારીને ભૂત બનાવી દેશો

સુરત શહેરના રાંદેર ઉગત રોડ વિસ્તારમાં માંતાએ પોતાની પુત્રીનું ગળુ દબાવીને હત્યા કર્યા બાદ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઇ છે. પતિથી અલગ રહેતી મહિલાએ સુસાઇડ નોટમાં પતિના અફેરના કારણે માનસિક ત્રાસ હોવાનો પણ ઉલ્લેખ કર્યો છે. પોલીસે ઘટના સ્થળે પહોંચીને વધારે તપાસ આદરી છે. મૃતક મહિલાના પિતા અરવિંદભાઇ પરમારે જણાવ્યું કે, મારી દીકરી પિંકી […]

Continue Reading

AAP પાર્ટીના વિદ્યાર્થી સંગઠનનો અનોખો વિરોધ / સુરતમાં વિધાર્થીઓના એડમિશન ટ્રાન્સફર કરાતા CYSS સંગઠને VNSGU યુનિવર્સિટીના રજિસ્ટ્રાર પર આ રીતે કર્યો અનોખો વિરોધ : જુઓ વિડિઓ

સુરત શહેરમાં વરાછા વિસ્તારમાં આવેલ ધારૂકા કોલેજ અને અમરોલી વિસ્તારમાં આવેલ જે.ઝેડ. શાહ કોલેજ દ્વારા 200 વિદ્યાર્થીઓના MAના એડમિશન ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. જેના વિરુદ્ધમાં આમ આદમી પાર્ટીની વિદ્યાર્થી પાંખ છાત્ર યુવા સંઘર્ષ સમિતિ CYSS દ્વારા બે દિવસના આપેલા અલ્ટીમેટમ પૂર્ણ થતા વિદ્યાર્થીઓ દ્વારા આજે વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી(VNSGU)માં ભારે હોબાળો મચાવવામાં આવ્યો હતો. […]

Continue Reading

કેજરીવાલની મોદી ને સલાહ / કેજરીવાલે કહ્યું PM સાહેબ મોડું કેમ કરો છો? તાત્કાલિક કરો આ કામ, જોજો પહેલી લહેર જેવી ભૂલ ન થાય

કેજરીવાલે પોતાના ટ્વિટમાં લખ્યું છે કે, ‘ઘણા દેશોએ ઓમિક્રોનથી પ્રભાવિત દેશોમાંથી આવતી ફ્લાઈટ્સ બંધ કરી દીધી છે. શા માટે આપણે વિલંબ કરી રહ્યા છીએ? કેજરીવાલે પોતાના ટ્વિટમાં લખ્યું હતું કે, વિશ્વના ઘણાં દેશોએ ઓમિક્રોનથી પ્રભાવિત દેશોખી આવવા વાળી ફ્લાઈટો બંધ કરી દીધી છે. તો આપણે આ મામલે કેમ વિલંબ કરી રહ્યાં છે. પહેલી લહેરમાં આપણે […]

Continue Reading

રિક્ષાચાલકનો આપઘાતનો પ્રયાસ / પરિવારે ઘરમાંથી કાઢી મુક્યો, જુઓ આ કારણોસર જુવાની ઈચ્છા ન રહેતા આપઘાતનો પ્રયાસ કર્યો – જુઓ વિડિઓ

‘સાહેબ, ઘર વેચીને દીકરીને ભણાવી, દેવું થઈ ગયું તો પરિવારે ઘરમાંથી કાઢી મૂક્યો, જીવવાની ઈચ્છા ન રહેતાં આપઘાતનો પ્રયાસ કર્યો’ મૂળ મધ્યપ્રદેશના જબલપુરના રિક્ષાચાલકની પીડા સાંભળીને ડોક્ટરો પણ આશ્ચર્યમાં પડી ગયા, ઘરમાંથી કાઢી મૂકતાં રિક્ષાચાલક બે મહિનાથી સુધી જબલપુરમાં ભટકતો રહ્યો, એમપીથી સુરત આવી ગયો, રિક્ષાચાલક કહે છે, પરિવારને પગભર કરવામાં જિંદગી ઘસાઈ ગઈ ને […]

Continue Reading

અચાનક સામે આવ્યું મોત / પૂરપાટ આવતી કારે થાંભલાને તોડી સુપરમેનની જેમ ડિવાઇડર પર ઊભેલા યુવકોને ફંગોળ્યા, આટલાંના થયા કમકમાટી ભર્યા મોત : જોઈલો વિડિઓ

પંજાબમાં પૂરપાટ આવતી કારે થાંભલાને તોડી ડિવાઇડર પર ઊભેલા બે યુવકને ફંગોળ્યા; બંનેનાં ઘટનાસ્થળે મોત, કુલ 4નાં મોત પંજાબના ખરડમાં એક પૂરપાટ ઝડપે આવી રહેલી કારે રસ્તો ક્રોસ કરી રહેલા ડિવાઈડર પર ઊભેલા બે યુવકને જોરદાર ટક્કર મારી આશરે 10 ફૂટ સુધી હવામાં ઉછાળ્યા. આ ભયાનક દૂર્ઘટના CCTVમાં કેદ થઈ છે. ઘટનામાં ચારનાં મોત થયાં […]

Continue Reading