આલે લે / ‘ટપ્પુ’ સાથે ઇલુ ઇલુના અહેવાલો વચ્ચે ‘બબીતાજી’એ જાહેર કર્યું પોતાના પેમનું નામ, જુઓ હવે ‘જેઠાલાલ’ ને લાગશે ઝાટકો

ટીવીનો જાણીતો કોમેડી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના દરેક પાત્ર તેની શાનદાર એક્ટિંગ માટે જાણીતા છે. પરંતુ જ્યારે અભિનય સાથે હોટનેસની વાત આવે છે ત્યારે દરેકના મગજમાં એક જ નામ આવે છે અને તે છે ‘બબીતા ​​જી’. અભિનેત્રી મુનમુન દત્તા આ શોમાં ‘બબીતા ​​જી’નું પાત્ર ભજવી રહી છે, જે માત્ર ‘જેઠાલાલ’ની જ નહીં પણ […]

Continue Reading

ખુલ્લેઆમ ખૂની ખેલ ખેલાયો / સુરતમાં જાહેરમાં જ ખેલાયો ખૂની ખેલ, જુઓ આ કારણોસર યુવકને ચપ્પુના ઘા ઝીંકીને ઉતાર્યો મોતને ઘાટ

હેરના પરવત(Paravat) ગામના બજરંગ નગર(Bajrang Nagar)માં અડધી રાત્રે કેટલાક અસમાજિક તત્વોએ એક યુવકને જાહેરમાં ચપ્પુના ઘા મારી જીવતો પતાવી દીધો હતો. મળતી માહિતી અનુસાર, મૃતક સોનુ ઉર્ફે રાકેશ વાધમારે ડાયમંડમાં નોકરી કરતો હોવાનું જાણવા મળ્યું છે અને દોઢ વર્ષ પહેલાં જ પ્રભુતામાં પગલાં પાડી એક નવી જિંદગીની શરૂઆત કરી હતી. ઘરથી 500 મીટર દૂર સોનુને […]

Continue Reading

જાણો આજનું રાશિફળ : શું 2022 તમારા માટે રહેશે લાભ દાયક? જાણો નવા વર્ષનો પહેલો દિવસ કઈ રાશિના જાતકો માટે ખુશીઓ લઈને આવશે

મેષ – નવા વર્ષના પહેલા દિવસે તમે જે પણ કાર્ય શરૂ કરશો તે ચોક્કસ સફળ થશે. આત્મચિંતનથી તમે તમારી જાતને નકારાત્મકતાથી દૂર રાખી શકશો. પરિવારના સભ્યો સાથે વિવાદ થવાની સંભાવના છે. સમયસર ભોજન અને પૂરતી ઊંઘ પર ધ્યાન આપો. વૃષભ – આજે વર્ષના પ્રથમ દિવસે તમારી રાશિમાં તણાવના સંકેતો છે, તેથી તમને નકામા વિવાદ ન […]

Continue Reading

એ..એ..એ કર્યું ત્યાંતો ગયો / નસીબ જ ખરાબ હોય તો તમે પણ શું કરી લેવાના? : જુઓ આ વિડીયો જોઇને છાતીના પાટિયા બેસી જશે

જ્યારે આપણું નસીબ(Luck) સારું હોય ત્યારે આપણે મૃત્યુના મુખમાંથી આસાનીથી બહાર નીકળી જઈએ છીએ, પરંતુ જ્યારે આપણું નસીબ ખરાબ હોય ત્યારે સારી પરિસ્થિતિ પણ મુશ્કેલ બની જાય છે. સોશિયલ મીડિયા(Social media) પર વાઈરલ(Viral video) થયેલા આ વીડિયોમાં કંઈક આવું જ જોવા મળ્યું. એક ડિલિવરી બોય(Delivery Boy) તેની બાઇકને રોડની બાજુમાં સાઇડ સ્ટેન્ડ પર મૂકવા માટે […]

Continue Reading

હજી કરો સાપ સાથે મસ્તી / મસ્તી કરતા અચાનક સાપે ઉછળીને યુવક સાથે કર્યું એવુ કે જુઓ વિડિઓ સાપ સાથે મસ્તી ભારે પડી

સોશિયલ મીડિયા પર એક એવો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં એક સાપ સાથે મસ્તી કરતા યુવકને અચાનક સાપ એવી જગ્યાએ દંશ મારે છે કે જોઈને ચોંકી જશો. જો કે આ સાથે તમને વીડિયો જોઈને હાસ્યના ફૂવારા છૂટશે એ વાત ચોક્કસ છે. આ વીડિયોમાં યુવક સાંપ સાથે કરતબ દેખાડી રહ્યો હતો. સાપ સાથે મસ્તી કરવી […]

Continue Reading

પિતાએ પોતાનું ઘર વેચી દીધું હતું જેથી તે પુત્ર બની શકે, IAS પ્રદીપ સિંહની સફળતાની કહાની વાંચો

બિહારના ગોપાલગંજમાં રહેતા પ્રદીપ સિંહ માત્ર 23 વર્ષની ઉંમરે IAS અધિકારી બન્યા છે. ગરીબ પરિવારમાંથી આવતા પ્રદીપ સિંહ બાળપણથી જ અધિકારી બનવા માંગતા હતા. જોકે, પરિવારની આર્થિક સ્થિતિ એટલી સારી નહોતી કે તેઓ પ્રદીપ કોચિંગ મેળવી શકે. પરંતુ પ્રદીપ સિંહે હાર ન માની અને મહેનત કરીને પોતાનું સ્વપ્ન સાકાર કર્યું. પ્રદીપ સિંહ વર્ષ 2020 માં […]

Continue Reading

અરરર / સુરતમાં આ જગ્યાએ મળે છે એવી પાણીપુરી કે જોઈને છોકરીઓ તો છી…છી..છી… કરવા લાગશે : વિડિઓ જોઈને આંખે અંધારા આવી જશે

પાણીપુરી એ ખાવાની એક એવી વસ્તુ છે જેના વિશે વિચારતા જ તમારા મોઢામાં પાણી આવી જતું હશે. ત્યારબાદ મન ભરીને પાણીપુરી ખાવાની ઈચ્છા થતી હોય છે. ભારતમાં લોકોને પાણીપુરી ખુબ જ ભાવતી હોય છે. એ હદે ભાવતી હોય છે કે લોકો તેના માટે લાઈન લગાવે છે. છોકરીઓને તો ખુબ જ પસંદ હોય છે. વાયરલ થયો […]

Continue Reading

જેલમુક્ત પછી પેહલો પ્રહાર પાટીલ ભાઉ પર / ગોપાલ ઈટાલીયા અને ઈસુદાન ગઢવીએ ‘સી.આર. પાટીલ’ અને ભાજપના નેતાઓ પર એવા એવા કટાક્ષ કહી પ્રહારો કર્યા : જુઓ વિડિઓ

અમદાવાદની સભામાં ઇટાલિયા અને ઇસુદાને ભાજપને પડકાર્યો “ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ તો રહ્યા મરાઠી એટલે ગુજરાતની સંસ્કૃતિની તેમને ક્યાં ખબર હોય. પાટીલ મરાઠી છે અને ગુજરાત ભાજપના નેતાઓ તેમને નેતા માને છે તો માને…પણ મરાઠીને વળી ગુજરાતની સંસ્કૃતિ ક્યાંથી સમજાય.. પાટીલ ક્યાં ગુજરાતી છે. આ તો મૂળ ગુજરાત ભાજપના નેતાઓ નમાલા છે એટલે સી.આર.ને નેતા […]

Continue Reading

શું નિયમો ખાલી આમ જનતા માટે જ છે? / રાજકોટમાં ભાજપના રોડ શોના તાયફામાં હજારો કાર્યકરોએ નીતિ-નિયમો નેવે મૂક્યા, પોલીસ પણ માત્ર ‘ચોકીદાર’ની ભૂમિકામાં ચૂપ-ચાપ : જુઓ વિડિઓ

BJPના રોડ શો અને ભીડ એકઠી કરવાના ટાર્ગેટ સામે ખુદ પાર્ટીમાં જ ગણગણાટ, પ્રજા પર સૂરી પોલીસ આજે માત્ર ‘ચોકીદાર’ની ભૂમિકામાં, મુખ્ય રસ્તાઓ બંધ રાજકોટ એરપોર્ટ પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલનું એરપોર્ટ પર કાર્યકરો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે. રજવાડી ઠાઠથી મહારાજાના સ્વાગત જેવો ભપકો કરવામાં આવ્યો છે. ત્યારે […]

Continue Reading

ફાધર કૂલી હતા, છતાં તેણે હાર માની નહીં, સ્કૂટર પર ઇડલી-ઢોસા વેચી 100 કરોડની કંપની બનાવી

એક વાસ્તવિક ઉદ્યોગપતિ તે છે જે નાની વસ્તુઓ અને ઓછા સંસાધનોથી પણ કરોડોની કમાણી કરે છે. જ્યારે તમારી પાસે લાખની મૂડી હોય તો તેની સાથે વેપાર કરવો એ મોટી વાત નથી. જ્યારે તમે નબળી આર્થિક સ્થિતિ અને પ્રતિકૂળ સંજોગોમાં પણ તમારા વ્યવસાયને ઊંચાઈ પર લઈ જાઓ છો ત્યારે વાસ્તવિક પ્રતિભા દેખાય છે. હવે પીસી મુસ્તફા […]

Continue Reading