હાઈફાઈ ‘ગે હની ટ્રેપ’ કેસ / રાજકોટની ધાર્મિક સંસ્થાના સેવક સાથે ભોપાલના ગે શખ્સે સમલૈંગિક સંબંધ બાંધી માંગ્યા આટલા કરોડ, જુઓ મુખ્ય સુત્રધારની ધરપકડ કરી કેવી હાલત કરી

મધ્યપ્રદેશના ભોપાલનો ગે શખસ મયંક અમદાવાદથી ઝડપાયો રાજકોટ શહેરની જાણીતી ધાર્મિક સંસ્થામાં સેવક તરીકે કામ કરતાં જામનગર પંથકના યુવાન સાથે ઓળખાણ કેળવી તેને મોહજાળમાં ફસાવી ભોપાલના ગે શખ્સે સેવક સાથેનો પોતાનો વીડિયો ઉતારી લઇ હનિટ્રેપમાં ફસાવી ચાર કરોડ માગ્યા હતા. આ ગુનામાં ગાંધીગ્રામ પોલીસે અગાઉ ત્રણને પકડી લીધા બાદ મુખ્ય સુત્રધાર એવા મધ્યપ્રદેશના ભોપાલના મયંક […]

Continue Reading

અરે બાપરે / પુરપાટ ઝડપે જઈ રહેલ ફોર્ચ્યુનર અને સ્કોર્પિયો વચ્ચે સર્જાયો ભયંકર અક્સ્માત, જુઓ એક યુવાન નું કરુંણ મોત અને આટલા ઘાયલ

ચંદીગઢ(Chandigarh) શિમલા હાઈવે(Shimla Highway) પર પરવાનુ બાયપાસ પર ટીપરા(Tipra) ગામ પાસે એક દર્દનાક અકસ્માત(Accident) થયો છે. રાત્રી દરમિયાન શિમલા તરફથી આવી રહેલ એક હાઇ સ્પીડ ફોર્ચ્યુનર અચાનક એક તીવ્ર વળાંક પર પલટી મારી ગયું હતું. ફોર્ચ્યુનરની સ્પીડ એટલી ઝડપી હતી કે કાર પલટી મારી આગળ રોડની કિનારે પાર્ક કરેલી સ્કોર્પિયો સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં […]

Continue Reading

આજનું રાશિફળ : મંગળવારના શુભ દિવસે આ રાશિના લોકોને થશે ફાયદો, બસ કરવું પડશે ફક્ત આ કામ

મેષ- આજનો દિવસ તમારા માટે ખૂબ જ અનુકૂળ છે. ઘરનું વાતાવરણ ખુશનુમા રહેશે. કાર્યમાં વિલંબ લાભની માત્રાને મર્યાદિત કરશે. નાણાકીય બાબતોને ગંભીરતાથી લો. નોકરી-ધંધાના સ્થળે વાતાવરણ અનુકૂળ રહેશે. આજે તમે તમારી ઓફિસ અથવા પરિવારના સભ્યો માટે પણ ભાગ્યશાળી સાબિત થવાના છો. આ તકનો લાભ લો અને બીજાને મદદ કરો. આ મદદ માટે તે તમને ઘણા […]

Continue Reading

વિદ્યાર્થીના સપોર્ટમાં હિન્દુસ્તાની ભાઉ / મહારાષ્ટ્રમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શન પર થયો લાઠીચાર્જ, હિન્દુસ્તાની ભાઉની પણ અટકાયત : જુઓ વિડિઓમાં કેવી છે હાલની સ્થિતિ

અસંખ્ય વિદ્યાર્થીઓએ સોમવારે મહારાષ્ટ્ર સ્કૂલ એજ્યુકેશન મિનિસ્ટર વર્ષા ગાયકવાડના ઘર પાસે પ્રદર્શન કર્યું હતું.જેમાં વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ પણ કરવામાં આવ્યો હતો. અસંખ્ય વિદ્યાર્થીઓએ સોમવારે મહારાષ્ટ્ર સ્કૂલ એજ્યુકેશન મિનિસ્ટર વર્ષા ગાયકવાડના ઘર પાસે પ્રદર્શન કર્યું હતું. આ વિદ્યાર્થીઓની માગ હતી કે, કોરોના મહામારીને જોતા ધોરણ 10થી 12 સુધી ઓપલાઈન એક્ઝામ રદ કરી દેવામાં આવે. એક અધિકારીએ […]

Continue Reading

ગોડાઉનમાં સૂતી ગરીબ છોકરી કઈ રીતે બની દુનિયાના નંબર-1 ફૂટબોલરની ગર્લફ્રેન્ડ? જાણો રોનાલ્ડો અને રોડ્રિગ્ઝની રોચક પ્રેમ કહાની

પોર્ટુગલના ફૂટબોલ સ્ટાર ક્રિસ્ટીયાનો રોનાલ્ડોની જેમ જ તેની ગર્લફ્રેન્ડ જ્યોર્જિના રોડ્રિગ્ઝ પણ ઘણી ચર્ચામાં રહે છે. તે અત્યંત લક્ઝરી લાઈફ જીવે છે. એક સમય હતો જ્યારે તે એક સ્ટોરમાં કામ કરતી હતી. તેની આર્થિક સ્થિતિ બહુ સારી ન હતી. પરંતુ રોનાલ્ડો સાથે મુલાકાત પછી જ્યોર્જિનાની જિંદગી સંપૂર્ણ રીતે બદલાઈ ગઈ. પોતાના રોમાંસના શરૂઆતના દિવસોને યાદ […]

Continue Reading

પાલિકાની દાદાગીરી / સુરતમાં સિંગણપોર વિસ્તારમાં 50 જેટલી દુકાનોને અચાનક સીલ મારી દેવતા, જુઓ વેપારીઓએ ભાજપના મંત્રી વિનુભાઈ મોરડિયાના કાર્યાલય સામે દેખાવો કર્યો

વેપારીઓએ કહ્યું,-અધિકારીઓ જોહુકમી કરી રહ્યા છે’ સુરતમાં સિંગણપોર વિસ્તારમાં મનપા દ્વારા 50 થી વધુ દુકાનોને સીલ મારી દેવામાં આવ્યું હતું. જેથી દુકાનદારો આ મામલે રજૂઆત કરવા મંત્રી વિનુભાઈ મોરડિયાની ઓફિસે પહોચ્યા હતા. પરંતુ તેઓ ત્યાં નહી મળતા દુકાનદારોમાં રોષ જોવા મળ્યો હતો. વેપારીઓએ મંત્રીના કાર્યાલય બહાર સુત્રોચ્ચાર કર્યા હતા. સ્થાનિક વેપારીઓએ સુરત મહાનગરપાલિકાની કામગીરીને લઇને […]

Continue Reading

અથડામણનાં LIVE દૃશ્યો / કિશન ભરવાડની શ્રદ્ધાંજલિ સભામાં વિધર્મીઓનું ટોળુ ધસી આવતા 2 જૂથ વચ્ચે સર્જાયા મારામારીના ભયંકર દ્રશ્યો, આખું શહેર પોલીસ છાવણીમાં ફેરવાયું : જુઓ વિડિઓ

જૂથ અથડામણ બાદ બંને પક્ષોએ સામસામે ફરિયાદ નોંધાવી, છોટાઉદેપુરમાં કિશન ભરવાડ હત્યા કેસના ઘેરા પ્રત્યાઘાત પડ્યા, વિશાળ મૌન રેલી નીકળી ધંધૂકાના ચકચારી કિશન ભરવાડ હત્યા કેસના ઘેરા પ્રત્યાઘાત વડોદરા અને છોટાઉદેપુર જિલ્લામાં પડી રહ્યા છે. છોટાઉદેપુરમાં કિશન ભરવાડને શ્રદ્ધાંજલિ આપવાના કાર્યક્રમમાં વિધર્મીઓનું ટોળું ધસી આવતાં જૂથ અથડામણ થઇ હતી. પોલીસે બંને પક્ષોની ફરિયાદ લઇને અથડામણનો […]

Continue Reading

સંતો બાદ કલાકારો મેદાનમાં / કિશન ભરવાડની હત્યા કેસમાં રાજભા ગઢવી આવ્યા મેદામાં, જુઓ તમામ સમાજને કરી આ આપીલ : જુઓ વિડિઓ

ધંધુકામાં કિશન ભરવાડની હત્યા મામલાને લોક સાહિત્યકાર રાજભા ગઢવીએ વખોડ્યો, કહ્યું- દરેક હિન્દુઓએ એક થઇ રજૂઆત કરવી જોઇએ ધંધૂકાના કિશન ભરવાડ કેસ મામલે તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે. ATSના હાથે મૌલવીની ધરપકડ કરવામાં આવી છે અને ગઈકાલે તેને દિલ્હીથી ગુજરાત લવાયા બાદ આજે કોર્ટમાં રજૂ કરવામાં આવનાર છે. ત્યારે સમગ્ર ઘટનાને જાણીતા લોક સાહિત્યકાર રાજભા […]

Continue Reading

BIG BREAKING / કિશન ભરવાડના હત્યારાને એન્કાઉન્ટરની માંગ સાથે રાજ્યભરમાં માલધારી સમાજનો ઉગ્ર વિરોધ, રાજકોટમાં રેલી હિંસક બની, પોલીસે કર્યો લાઠીચાર્જ, જુઓ વીડિયોમાં નાસભાગ અને લોહીલુહાણનાં દૃશ્યો

‘કિશન હમ શરમિંદા હૈ, તેરા કાતિલ જિંદા હૈ’ના નારા સાથે રાજ્યભરમાં માલધારી સમાજ-હિન્દુ સંગઠનોની રેલીઓ, કિશનના હત્યારાઓને ફાંસી આપવાની ઉગ્ર માગ, રાજ્યભરમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ વચ્ચે કલેક્ટર કચેરીઓએ કૂચ, યુવાનની હત્યાને હિન્દુ સંસ્કૃતિ પરના પ્રહાર તરીકે દર્શાવતા લોક કલાકારોના સોશિયલ મીડિયા પર વિડિયો. ધંધુકાના યુવાન કિશન ભરવાડની હત્યાના વિરોધમાં આજે રાજ્યભરમાં ઉગ્ર દેખાવો સાથે […]

Continue Reading

હિટ એન્ડ રન કેસ / પુરપાટ ઝડપે દોડતી કારે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા ફુટપાથ પર સુતેલા 4 લોકોને કચડી નાખ્યા, જુઓ  કાર ચલાવનાર ધોરણ 9નો વિદ્યાર્થી

તેલંગાણા(Telangana)ના કરીમનગર(Karimnagar)માં રવિવારે સવારે ફૂટપાથ પર બેઠેલા કેટલાક મજૂરોને કાર ટક્કર મારતાં એક છોકરી સહિત ચાર મહિલાઓને કાર અથડાઈ(Accident) હતી. કાર કથિત રીતે એક સગીર ચલાવી રહ્યો હતો. પોલીસે આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે આ ઘટના સવારે લગભગ 6.50 વાગ્યે બની હતી. આ વિસ્તારમાં કાર ચલાવતી વખતે, ગાઢ ધુમ્મસને કારણે તેની આંખો ચોળતી […]

Continue Reading