પોલીસ પર ભરોસો નથી / જુઓ આ ગામના લોકોએ શરુ કર્યું પોતાનું પ્રાઇવેટ પોલીસ સ્ટેશન, કારણ જાણીને તમને પણ ચક્કર આવી જશે

રાજ્યમાં પોલીસ વિભાગની કામગીરી પર લાંબા સમયથી સવાલો ઉઠી રહ્યા છે. રાજ્યમાં જે પ્રકારે ગુનાઓનો ગ્રાફ જે પ્રકારે ઉંચો જઇ રહ્યો છે તે જોતા પોલીસ સામે સવાલો ઉઠી રહ્યા છે. લોકોને પહેલાથી જ પોલીસ પર વિશ્વાસ ઓછો જ હતો જે હવે તો લગભગ નામશેષ થઇ ચુક્યો છે. જામનગરમાં પણ કંઇક આવી જ સ્થિતિ છે. ફલ્લા […]

Continue Reading

હેવાનિયતની હદ વટાવી / કોલેજમાં ભણતા યુવકે નવમા ધોરણમાં ભણતી યુવતીને પીંખી, આટલું જ નહિ પછી નફ્ફટે વિડિઓ બનાવી કર્યું એવું કે આને તમે જાહેરમાં લાવીને ફાંસી આપશો

દુષ્કર્મના કેસોમાં દિવસે ને દિવસે વધારો થતો જાય છે.જાણે કે લોકોમાંથી કાનુનનો ડર જ ખતમ થઈ ગયો હોય. ત્યારે હાલમાં જ જયપુરથી(Jaipur) દુષ્કર્મનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. મળતી માહિતી અનુસાર અહીં 9માં ધોરણમાં ભણતી એક સ્કૂલની(School) છોકરી પર કોલેજમાં(College) ભણતા યુવકે દુષ્કર્મ આચર્યું અને તેનો વીડિયો બનાવ્યો. જ્યારે પીડિતાએ તેની માતાને આ વિશે જણાવ્યું […]

Continue Reading

મહાશિવત્રી / જુઓ અઘોરીઓની અતરંગી દુનિયા, ભવનાથના મેળાની આ તસવીરો તમને કોરોનના બે વર્ષ પણ ભુલાવી દેશે

બમ બમ ભોલેના નાદ સાથે મહાશિવરાત્રી મેળામાં અનેરી રંગત જૉવા મળી રહી છે. શિવરાત્રી મેળામાં નાગા સાધુ મેળાનું મુખ્ય આકર્ષણનું કેન્દ્ર છે. બાળ સાધુ, સાધ્વીઓ અને મોટી ઉમર સાધુ પણ શિવની આરાધના કરતા જૉવા મળ્યાં છે. અઘોરીઓની આ દુનિયા એકદમ નિરાળી છે. ગિરનાર તીર્થ ક્ષેત્રમા યોજાતા મહા શિવરાત્રી મેળાને ત્રીજો દિવસ છે. ત્યારે 2 લાખ […]

Continue Reading

મહાશિવરાત્રીના દિવસે મહાદેવની પૂજા સમયે રાખો આ વાતનું ખાસ ધ્યાન, ભૂલથી પણ ના કરતા આ વસ્તુઓનો ઉપયોગ, નહીતો ભીલનાથ થઇ જશે નારાજ

ભગવાન શિવને પ્રિય મહાશિવરાત્રી (Mahashivratri 2022)નો તહેવાર આ વખતે 1 માર્ચે ઉજવવામાં આવી રહ્યો છે. આ દિવસે ભગવાન શિવની પૂજા કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે સાચા મનથી ભોલેનાથની પૂજા કરવાથી ભક્તોની તમામ પરેશાનીઓ દૂર થાય છે અને તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે. ધાર્મિક માન્યતા છે કે આ દિવસે ભગવાન શિવ […]

Continue Reading

ગ્રીષ્મા હત્યા કેસમાં ચોંકાવનારો ખુલાસો / જાહેરમાં ગળે ચપ્પુ ફેરવી હત્યા કરનારો આરોપી ફેનીલનાં વકીલે કોર્ટમાં લૂલો બચાવ કરતા મોટો દાવો કર્યો, જુઓ કોર્ટે પણ કર્યો ચોંકાવનારો ખુલાસો

ફેબ્રુઆરીના બીજા સપ્તાહમાં સુરતમાં ગ્રીષ્માની જાહેરમાં હત્યાનો જેટલો સીધો હતો એટલો સરળ નહતો.આજે સેશન્સ કોર્ટમાં આરોપી ફેનીલના વકીલનો લૂલો બચાવ સામે આવ્યો હતો.આરોપી ફેનિલનાં વકીલે પોતાનો અસીલ માનસિક અસ્વસ્થ હોવાનો દાવો કર્યો હતો. આજે સુરતની સેશન્સ કોર્ટમાં સુનાવણી શરૂ થઈ હતી જેમાં સુનાવણી અગાઉ આરોપીના વકીલે કોર્ટમાં અરજી કરી હતી ત્યારે સરકારી વકીલે કોર્ટમાં અરજીનો […]

Continue Reading

રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે અમુલે ગુજરાતમાં બૉમ્બ ફોડ્યો / 8 મહિનામાં અમુલે ફરી દૂધના ભાવ વધાર્યા, જુઓ અમુલે દૂધની કિંમતમાં કમરતોડ વધારો ઝીંક્યો

હાલમાં યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. જેના પગલે સમગ્ર વિશ્વના અનેક સેક્ટર અશાંત અને અસ્થિર થઇ ચુક્યાં છે. આ ઉપરાંત રશિયા અને યુક્રેનનાં યુદ્ધની ભારતના અનેક સેક્ટર પર ઉંડી અસર પડી રહી છે. અનેક વસ્તુ ઇમ્પોર્ટ થતી અટકી ચુકી છે તો અનેક ચીજ વસ્તુઓ એક્સપોર્ટ નથી થઇ રહી. તેવામાં સૌથી મહત્વની બાબત […]

Continue Reading

આવું કોણ કરે ભાઈ / જુઓ સુંદર દેખાતી આ યુવતીએ પોતાની બહેનપણીના ઘરે જઇને એવો કાંડ કરી નાખ્યો કે જાણીને સૌ કોઈ ચોંકી ગયા

દીકરીની જ સહેલીના ઘરે ચોરી કરનાર માતા, દીકરી, દીકરો અને મિત્રો ઝડપાયા હતા. વડોદરા પોલીસે જે ચોરીના ગુનામાં આરોપીઓની ધરપકડ કરી તેમાં નવા ખુલાસા થયા છે. એક જ પરિવારના સભ્યોએ આયોજનપૂર્વક ચોરી કરી હોવાનો બનાવ સામે આવતા આ કેસમાં હવે બે ગુના નોંધાયા છે. જે કેસમાં પોલીસે આરોપીના અમદાવાદ ખાતેના મકાને સર્ચ કરતા 2 મહિલા […]

Continue Reading

વસૂલી દાદાનો કાંડ / જુઓ સમગ્ર ચાંદખેડામાં વસુલી દાદા તરીકે ઓળખાતા એક ટપોરીએ એવો કાંડ કરી નાખ્યો કે જુઓ પોલીસ પણ દોડતી થઇ

શહેરમાં લુખ્ખા તત્વો બેફામ બની રહ્યા છે. ચાંદખેડા વિસ્તારમાં રહેતો ટપોરી અને વસૂલી દાદા તરીકે ઓળખાતા આરોપીએ બ્રેડ પકોડાની લારી પર કામ કરતા કારીગરને જૂની માથાકુટનું મનદુખ રાખીને અપહરણ કર્યું હતું. અપહરણ કર્યા બાદ શરીરને ભાગે છરીના ઘા માર્યા હતા. હાલ તો આ અંગે ફરિયાદ દાખલ થયા બાદ પોલીસે ટપોરી વસૂલી દાદા અને તેના સાગરીતોની […]

Continue Reading

કોલેજીયનો સુધરી જજો / સુરતમાં શાળા-કોલેજોની બહાર ‘રોકેટ વેડા’ કરતા યુવાનો સુધરી જજો નહીંતર હલવાઈ જશો, જુઓ આજે આટલા યુવકોને પોલીસ ભરી ગઈ

મહિલાઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને સુરત પોલીસે શાળા-કોલેજની આસપાસના 50 મીટર સુધીના વિસ્તારમાં લુખ્ખા તત્વોના બેસવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. શહેર પોલીસે શુક્રવારે અચાનક આવા સ્થળોએ પહોંચી સપાટો બોલાવ્યો હતો. પોલીસે આવા 37 યુવકો સામે જાહેરનામાનો ભંગ કરવા બદલ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. બે દિવસ પહેલા પોલીસ કમિશનરે પણ આ અંગે […]

Continue Reading

અરે બાપરે / જુઓ 10માં ધોરણમાં ભણતા વિદ્યાર્થીએ આ કારણોસર 15માં માળેથી લગાવી મોતની છલાંગ, કારણ જાણી ચોંકી ઉઠશો

દિવસે ને દિવસે આપઘાતના કેસો વધતા જાય છે. ત્યારે હાલમાં જ માહિતી મળી આવી છે કે, ગુરુવારે રાત્રે ગ્રેટર ફરીદાબાદ સ્થિત ડિસ્કવરી સોસાયટીના(Discovery Society) ટેરેસ પરથી 10માં ધોરણના એક વિદ્યાર્થીએ કુદીને આપઘાત કર્યો હતો. આ વિદ્યાર્થીએ એક સુસાઈડ નોટ પણ છોડી છે જેમાં તેણે સ્કૂલ મેનેજમેન્ટને(School management) તેને હેરાન કરવા અને તેના મૃત્યુ માટે જવાબદાર […]

Continue Reading