આજનું રાશિફળ : શુક્રવારના દિવસે માતાજીની કૃપાથી આ રાશિના લોકોને મળશે ખાસ ઉપલબ્ધી, જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ
1. મેષ રાશિફળ આ રાશિના લોકો આજે નોકરીને લઈને થોડા તણાવમાં રહેશે. પીળો અને સફેદ રંગ સારા છે. વેપારમાં પ્રગતિ થશે. પિતાના ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ લો. 2. વૃષભ રાશિફળ વેપારમાં અટવાયેલા પૈસા આવશે. નોકરીમાં પ્રગતિ થશે. આધ્યાત્મિકતા તરફ આગળ વધશે. લીલા અને સફેદ સારા રંગો છે. ગાયને ગોળ ખવડાવો. અડદનું દાન કરો. 3. મિથુન […]
Continue Reading