સંતો-સંતો વચ્ચે મારામારી / હનુમાનજીના જન્મસ્થળને લઈને સંતે રીપોર્ટરનું માઈક લઈને બીજા પર કર્યો હુમલો, જુઓ પછી જે મહાભારત થઇ છે એ જોઈને તમે પણ ચોંકી ઉઠશો : જુઓ વિડિઓ
હનુમાનજીના જન્મસ્થળને લઈને અત્યાર સુધી જે જંગ શાબ્દિક જોવા મળતી હતી મંગળવારે તે હિંસા સુધી પહોંચી ગઈ. મહારાષ્ટ્રના નાસિકમાં ધર્મ સંસદ બોલાવવામાં આવી હતી, જેમાં તે વાત નક્કી થવાની હતી કે હનુમાનજીનો જન્મ અંતે કયાં થયો છે. ( મારામારીનો વિડિઓ નીચે આપેલો છે ) ધર્મ સંસદમાં તે વાત નક્કી ન થઈ શકી પરંતુ જે સાધુ-સંત […]
Continue Reading