લૂંટેરી દુલ્હન / આ કન્યા દર 10 દિવસે ફેરવે છે વરરાજો, જુઓ પૈસા પડાવવા એવો માસ્ટર પ્લાન બનાવે છે કે જાણીને તમે પણ ગોથું ખાઈ જશો
રાજસ્થાનના હનુમાનગઢમાં એક યુવતી પર એક મહિનામાં ત્રણ વખત લગ્ન કરીને વરને લૂંટવાનો કેસ નોંધવામાં આવ્યો છે. દુલ્હન અને તેનો સાથી એટલા હોશિયાર છે કે, લગ્ન પહેલા પણ પૈસા પડાવી લેતા હતા. લગ્ન પછી કન્યા તેના સાસરે 5-6 દિવસ રહેતી અને ભાગી જતી. આ પછી ટોળકીએ યુવકને અન્ય શહેરમાં શોધીને તેને ફસાવવાનો પ્લાન બનાવ્યો હતો. […]
Continue Reading