પ્રેમિકાની યાદમાં સુરતના આશિકે ઝાડા બંધ કરવાની એકસાથે 40 ગોળીઓ ગટગટાવી, જુઓ પરિણામ એટલું ભયંકર આવ્યું કે જાણીને ચોંકી જશો
સુરત શહેરના ઉધનાના રિક્ષા ચાલકે પ્રેમ આંધળો હોય છે તે વાત સાબિત કરી બતાવી. 3 દિવસ અગાઉ છોડીને જતી રહેલી પ્રેમિકાની યાદમાં લગભગ 40થી વધુ ઝાડા બંધ કરવાની ગોળીઓ એક સાથે ખાય આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. રિક્ષાચાલકના પિતાએ તબીબોને જણાવતા કહ્યું હતું કે, મારો એકનો એક દીકરો છે અને મારો એકમાત્ર સહારો છે, સાહેબ […]
Continue Reading