અમેરિકાના વિઝા મળી જાય તે માટે મહિલા એ માની હતી માનતા અને મોગલ માં એ પરચો બતાવી કર્યું એવું કે વિડિઓ જોઈને તમે ચોંકી ઉઠશો
માં મોગલ નો મહિમા અપરંપાર છે. ભક્તો મોગલ માંના દર્શન માત્રથી ધન્યતા અનુભવતા હોય છે અને કહીએ તો માં મોગલ તો દુઃખ હરનારી માતા કહેવાય. કહેવાય છે કે માં મોગલ પર આસ્થા અને શ્રદ્ધા રાખો તો મોગલ માં બધી જ મનોકામનાઓ પૂર્ણ કરે છે અને ભક્તો પણ માં મોગલ પર એટલો જ વિશ્વાસ રાખીને માં […]
Continue Reading