સુરતમાં લક્ઝુરિયસ કારે બાઈક સવાર દંપત્તિને લીધા અડફેટે, 12 કિલોમીટર સુધી પતિ ઢસડાયો કાર સાથે, જુઓ શરીરના એવા હાલ થયા કે જાણીને તમે હચમચી જશો
દેશભરમાં આમ તો અકસ્માતો દિવસેને દિવસે વધી રહ્યા છે આવી ઘટનાઓમાં કેટલાક અકસ્માત એવા હોય જેના વિશે જાણીને પણ ધ્રુજારી ઉઠી જાય. નવા વર્ષની રાત્રે દિલ્હીમાં પણ આવી જ રીતે એક યુવતીને કાર ચાલકે મોતને ઘાટ ઉતારી દીધી હતી ત્યારે સુરતમાં પણ વધુ એક વખત હીટન રનની ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક લક્ઝરીયસ […]
Continue Reading