જાણો શા માટે મુકેશ અંબાણીએ મનોજ મોદીને 22 માળનુ બિલ્ડીંગ ગીફ્ટ કર્યુ, કિંમત અને અંદરની સુવિધાઓ વિષે જાણીને તમારી આંખના મોતિયા મરી જશે

બિઝનેસ

દેશના સૌથી ધનિકની યાદી મા નામ ધરાવતા મુકેશ અંબાણી પાસે અનેક કાર અને બંગલાઓ ની મિલ્કતો છે ત્યારે પોતાના ની સાથે કામ કરતા લોકો નુ પણ તે એટલુ જ સારી રીતે ધ્યાન રાખે છે કે તેવો ને કોઈ સુવીધાની અછત ના રહે ત્યારે મુકેશ અંબાણીના રાઈટ હેન્ડ ગણાતાં મનોજ મોદી ને મુકેશ અંબાણી એ એક ભવ્ય બોલ્ડીંગ ગીફ્ટ કર્યુ છે જેની કીંમત કરોડો મા છે.

મુકેશ અંબાણી એ તેના સાથી મનોજ મોદીને મુંબાઈના પોષ વિસ્તાર ગણાતા નેપીયનષી રોડ પર 22 માળ નુ ભવ્ય બીલ્ડીંગ ભેટ મા આપ્યુ છે. જો આ બિલ્ડીંગની કીંમત ની વાત કરવામા આવે તો એવુ ચર્ચાઈ રહ્યુ છે કે બિલ્ડીંગ ની કીંમત અંદાજે 1500 કરોડ ની આસપાસ છે. આ બગલાનો દરેક માળ 8000 ચોરસ ફૂટ વિસ્તાર ધરાવે છે. બંગલો કુલ 1.9 લાખ ચોરસ ફૂટ વિસ્તાર ધરાવે છે.

મનોજ મોદીને અપાયેલા આ બંગલાનું નિર્માણ લાઇટન ઇન્ડિયા કોન્ટ્રાક્ટર્સ પ્રાઇવેટ લિમિટેડ કરી રહ્યું છે, તેના ઇન્ટિરિયરનું સઘળું કામ તલાટી એન્ડ પાર્ટર્નસ LLP દ્વારા કરાયું છે. અને ઇમારતનું નામ ક્રિસ્ટિન્ડ વૃંદાવન છે મનોજ મોદી વર્ષો થી રીલાયન્સ કંપની મા એક મહત્વ ની ભુમીકા પ્રમાણીક રીતે ભજવી રહ્યા છે અને તેના પરીવાર ના ઉપયોગ માટે જ આ ઈમારત મુકેશ અંબાણી એ ભેટ મા આપી છે. તેવુ કહેવામા આવી રહ્યુ છે.

મનોજ મોદી ને અપાયેલાં બીલ્ડીંગ અતી ભવ્ય છે જેમા ટેરેસ પર સ્વીમીંગ પુલ છે અને પેન્ટ હાઉસ ,જેવી સુવિધા છે આ ઉપરાંત મનોજ મોદી ની દિકરીઓ અને દિકરા સહીત સાસુ સસરા માટે પણ રહેવા ની સુવિધા પણ છે. ઈમારત મા રહેવા નો સાથે વર્ક કરવા માટે પણ ઓફીસ તૈયાર કવામા આવી છે અને આ ઉપરાંત બીલ્ડીંગ મા મેડીકલ અને આઈ સી યુ નુ સેટઅપ ઉભુ કરવામા આવ્યુ છે.

22 માળના બિલ્ડીંગ મા મનોરંજન, રમત ગમત , પાર્ટી રુમ તથા 50 સભ્યો એક સાથે મુવી જોઈ શકે તેવું થીયેટર માટે ખાસ સ્પેસ મુકવામાં આવી છે જયારે 175 થી વધુ કર્મચારીઓ નો સ્ટાફ ખડે પડે રહેશે અને બિલ્ડીંગ મા દરેક જગ્યા એ હાઈ ટેક સિકયુરીટી પગભર રહેશે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.