માતા મોગલ ના પરચા અનેક વખત તમે સાંભળ્યા હશે. તેમના પરચા છે જ એવા કે જેના વિશે સાંભળીને જીવન ધન્ય થઈ જાય. કબરાઉ ખાતે રોજ હજારોની સંખ્યામાં ભક્તો દર્શન કરવા આવે છે. સાચા દિલથી માતાને યાદ કરીને જે પણ મનોકામના વ્યક્ત કરવામાં આવે છે તે અચૂક પૂરી થાય છે.
આજ સુધીમાં માતાએ લાખો ભક્તોના દુઃખ દૂર કર્યા છે. માતા મોગલ ના એકવાર દર્શન કરી લેવાથી પણ ભક્તોનું જીવન ધન્ય થઈ જાય છે. માતા પોતાના ભક્તોને દુઃખમાં જોઈ શકતા નથી. તેથી માતાના દર્શન કરવા આવતા જ ભક્તોની ચિંતા અને સમસ્યાઓ દૂર થવા લાગે છે જે લોકોને માતાજી પર શ્રદ્ધા હોય છે તેમના અશક્ય કામ પણ માતાજી પુરા કરે છે.
આજે તમને એક એવી જ મહિલા વિશે જણાવીએ જે કચ્છ પહોંચી હતી અને સાથે 32 હજાર રૂપિયા લાવી હતી. આ મહિલા મુંબઈ રહેતી હતી અને તેની માનતા પૂરી કરવા માટે તે કચ્છ આવી હતી. મોગલ ધામ આવીને તેણે માતાજીના દર્શન કરી મણીધર બાપુના હાથમાં 32 હજાર રૂપિયા મૂક્યા
મણીધર બાપુએ તેને પૂછ્યું કે તેને ઈ શેની માનતા હતી તો તેને જણાવ્યું કે તેના પતિની તબિયત અચાનક ખરાબ થઈ ગઈ હતી. ઘણી હોસ્પિટલોમાં બતાવ્યું અને ઘણી સારવાર કરી પણ તબિયતમાં સુધારો થતો નહીં તેથી તેને માતા મોગલ ની માનતા રાખી માનતા રાખ્યાના થોડા સમયમાં તેના પતિની તબિયતમાં સુધારો થવા લાગ્યો તેથી તે માનતા પૂરી કરવા આવી છે.
આ વાત સાંભળી મણીધર બાપુએ તેને તેના રૂપિયા પરત કરી દીધા અને કહ્યું કે આ કોઈ ચમત્કાર નથી માતાજી પર તેણે વિશ્વાસ રાખ્યો તેનું ફળ મળ્યું છે આ રકમ મંદિરમાં ધરવાની જરૂર નથી તે તેની દીકરીને આપી દેવામાં આવે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે.
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો