અરે બાપરે…મહિલાના મોઢામાંથી મોકલ્યો 4 ફૂટ લાંબો સાપ, વિડિઓ જોઈને તમારા હોશ ઉડી જશે : જુઓ વિડિઓ

અજબ ગજબ

જ્યારે પણ આપણે રાતે સૂવા માટે બેડ પર જઈએ છીએ ત્યારે કઈને કઈ એવું સપનું જોઈએ છીએ જેના પર ભરોસો કરવો સરળ રહેતો નથી. પરંતુ એક મહિલા સાથે એવી ખૌફનાક ઘટના ઘટી જેની તમે કલ્પના પણ કરી શકશો નહીં. સાંપને જોઈને લોકો આમ તો દૂર ભાગવાની કોશિશ કરે છે. ( વિડિઓ નીચે આપેલો છે )

પરતુ સૂતી વખતે એક મહિલાના મોઢામાં 4 ફૂટનો સાપ ઘૂસી ગયો. રશિયાની આ મહિલાના મોઢામાંથી સર્જરી કરીને કાઢવામાં આવેલા 4 ફૂટના સાપની ઘટનાનો પળેપળનો એક ફૂટેજ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. મહિલા જ્યારે સૂવા માટે બેડ પર ગઈ તો 4 ફૂટ લાંબો સાપ મહિલાના મોઢામાં ઘૂસી ગયો અને તેના ગળેથી નીચે ઉતરી ગયો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *