આ શિવ મંદિરમાં ૬૦૦ વર્ષથી અખંડ દીવો પ્રજ્વલિત છે, જુઓ ત્યાં ફક્ત આ કામ કરવાથી તમારી દરેક મનોકામના પૂર્ણ થાય છે

ધર્મ

અત્યારે પવિત્ર શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે. એવાં ગુજરાતના દરેક શિવ મંદિરમાં ભકતોની ભારે ભીડ જોવા મળી રહી છે. તો એવામાં આજે અમે તમને એક એવા શિવ મંદિર વિષે જણાવીશું કે જેનો મહિમા ખુબજ અપરંપાર છે.

જેની વિશેષતાઓ જાણીને તમે પણ એકવાર તો આષ્ચર્યમાં આવી જશો. ભગવાન શિવનું આ મંદિર ખેડા જિલ્લાના રઢુ ગામે આવેલું છે.આ મંદિરમાં સાક્ષાત બિરાજમાન છે કામનાથ મહાદેવ. કામનાથ મહાદેવના આ મંદિરનો ઇતિહાસ ૬૦૦ વર્ષ જૂનો છે.

આ મંદિરમાં એક અખંડ દીવાની સ્થાપના કરવામાં આવી છે. આ મંદિરમાં ૬૦૦ વર્ષથી એક અખંડ દીવો પ્રજ્વલિત છે. ૬૦૦ વર્ષથી એકપણ દિવસ આ દીવો હોલવાયો નથી. આ મંદિરમાં માટીની ઘોરીઓમાં ઘી ભરવાની પરંપરા છે.

વર્ષોથી આ ઘી બગડ્યું નથી. દરરોજ આ અખંડ દીવામાં ૧૦ થી ૧૫ કિલો ઘી વપરાય છે. જેની માટે દાન આપવામાં છે. દર શ્રાવણ મહિનામાં અહીં દર વર્ષે યજ્ઞ કરવામાં આવે છે. જેની માટે ૬૦ જેટલી ગોરીઓ ઘી વાપરવામાં આવે છે.

અહીં ભકતો દૂર દૂરથી મહાદેવના દર્શન કરવા માટે આવે છે. આ મંદિરમાં માનતા રાખવાથી ભકતોની દરેક માનતા પુરી થાય છે.આ મંદિરમાં લોકો ઘી દાન કરે છે અને ઘી દાન કરવાથી દરેક લોકોની મનોકામના પુરી થાય છે.

માટે હાઈ મંદિરમાં કયારેય ઘી ખૂટતું નથી અને સાચવેલું ઘી પણ કયારેય બગડતું નથી. આ મંદિરમાં મહાદેવની સોનાની મૂર્તિ ના દર્શન કરાવવામાં આવે છે. આ મંદિરનો મહિમા ખુબજ અપરંપાર છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.