અરે બાપરે / ચાલુ કારમાંથી નીકળેલું ટાયર સીધું રસ્તા પર જઈ રહેલી યુવતીના માથામાં આવ્યું, અને જુઓ પછી જે થયું એ જોઈને તમારા હોશ ઉડી જશે : જુઓ વિડિઓ

ટોપ ન્યૂઝ

ઈન્ટરનેટ પર અનેક વાર અકસ્માતોના વિડીયો વાયરલ થતા રહેતા હોય છે. આ વિડીયોમાં ક્યારેક કોઈની ભૂલની સજા અન્ય લોકો માટે અત્યંત જોખમી સાબિત થાય છે. આવો જ એક વિડીયો હાલમાં સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે. આ વિડીયોને જોઈને ઘણા લોકો દંગ રહી ગયા હતા. ( વિડિઓ નીચે આપેલો છે )

આ વિડીયો જોઈને તમે પણ વિચારશો કે કદાચ યુવતીનું નસીબ ખરાબ હતું જેને કારણે આ ઘટના ઘટી. આ વિડીયોમાં જોઈ શકાય છે કે એક યુવતી રસ્તાની બાજુમાં આરામથી ચાલીને જઈ રહી છે. તેની પાછળ એક બસ પણ ઉભી છે અને કેટલાક વાહનો પણ રસ્તા પર જતા જોવા મળે છે.

પરંતુ આ યુવતીને પણ ખ્યાલ નહીં હોય કે થોડી જ ક્ષણોમાં તેની સાથે શું થવાનું છે. સૌથી પહેલા તો તમે પણ આ વાયરલ વિડીયો જોવો. વિડીયો જોયા પછી તમને પણ તમારી આંખો પર વિશ્વાસ નહીં થાય. ખરેખર, અચાનક ક્યાંકથી એક ટાયર ઉડતું આવે છે. આ ટાયર યુવતી ની પાછળના પોલ સાથે અથડાય છે અને છોકરી તરફ આવવા લાગે છે.

છોકરીને આ ટાયર જોરદાર રીતે વાગે છે અને તે રોડ પર પટકાઈ જાય છે. વિડીયો જોઇને કહી શકાય કે, છોકરી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઇ હશે. આ વિડીયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર શેર કરવામાં આવ્યો છે.

આ વિડીયોને અત્યાર સુધીમાં 23 મિલિયનથી વધુ લોકો જોઈ ચૂક્યા છે. એટલું જ નહીં, હજારો લોકોએ વિડીયોને લાઈક અને રીટ્વીટ પણ કર્યો છે. લોકો કોમેન્ટ સેક્શનમાં અલગ-અલગ પ્રતિક્રિયા આપતા જોવા મળ્યા હતા. કેટલાક લોકોએ આશ્ચર્યજનક ઇમોજી પણ મોકલી રહ્યા છે.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Trishul News (@trishulnews)


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.