આલે લે / સમુદ્રમાં લટાર મારવા નીકળેલ એક વિશાળ વ્હેલે અચાનક જ લોકોની સામે છલાંગ લગાવી, જુઓ ત્યાં ઉભેલા લોકોની એટલી લાલપીળી થઇ કે વિડિઓ જોઈને ચોંકી ઉઠશો : VIDEO

અજબ ગજબ

વર્તમાન સમયમાં સોશિયલ મીડિયા એક એવું મનોરંજનનું માધ્યમ બની ગયું છે જ્યાં રોજબરોજ અનેક એવા વિડીયો વાયરલ થતા હોય છે જેને જોઇને કોઈ પણ વ્યક્તિના હોશ ઉડી જાય છે. અમુક વખત ફની વિડીયોસ વાયરલ થતા હોય છે જયારે અમુક વખત આપણને વિચારવા પર મજબુર કરી દે એવા વિડીયો વાયરલ થતા હોય છે, એવામાં આજે અમે એક એવા વિડીયો વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જે હાલના સમયમાં સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.

આ વિડીયો જોનાર તમામ વ્યક્તિએ આશ્ચર્ય પામ્યો છે કે આવું કઈ રીતે બની શકે. આ વિડીયોએ સમુદ્રી જીવો વિશે નો છે. તમને ખબર જ હશે કે વાઈલ્ડ લાઈફ અને સમુદ્રી જીવોના વિડીયો કેટલા વાયરલ થતા હોય છે, એવામાં આ વિડીયો પણ સમુદ્રી જીવોનો જ છે હાલમાં સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.

આ વિડીયોમાં કઈક એવું થાય છે કે અમુક લોકોએ નૌકામાં સમુદ્રનીસ સેર કરતા હોય છે ત્યાં તરત જ એક વિશાળકાય વ્હેલ માછલીએ અચનાક જ છલાંગ મારે છે આ જોઇને નૌકામાં સવાર લોકો ડરી જાય છે, એટલું જ નહી આ વિડીયો જોનાર કોઈ પણ વ્યક્તિના છક્કા છુટી જશે કારણ કે જો આ વ્હેલ માછલી નૌકા સાથે અથડાઈ હોત તો નૌકામાં સવાર લોકોની શું હાલત થાત.

આ વ્હેલ માછલી અચાનક જ છલાંગ લગાવીને સામે આવતા સૌ કોઈ આશ્ચર્ય પામ્યું હતું પરંતુ મુખ્ય વાતતો એ છે કે વ્હેલ માછલીએ નૌકાની ખુબ નજીક છલાંગ લગાવી હતી આથી નૌકામાં સવાર તમામ લોકોનો જીવ બચી ગયો હતો. આપણે આ વાયરલ વિડીયોમાં જોઈ જ શકીએ છીએ કે વ્હેલ નૌકાની બાજુમાં જ છલાંગ લગાવતી હોવાથી નાઉએ પોતાનું થોડું સંતુલન ખોય બેઠે છે પરંતુ તે ફરીથી સંતુલિત પણ થઈ જાય છે.

મિત્રો તમને જણાવી દઈએ કે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલો આ વિડીયોએ oceanlife.4u નામના instagram એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવ્યો હતો. આ વિડીયો પર હાલ ઘણા બધા વ્યુવ્સ આવી ગયા છે અને હજારો લાઈક પણ કરવામાં આવી છે. આ વિડીયો શેર કરતા આ યુઝર જણાવે છે કે “તેની ઈચ્છા છે કે બધા અહી થી ચાલ્યા જાય. બીજી વખત તેને પૂછવાની જરૂર નથી.”

 

View this post on Instagram

 

A post shared by Ocean Life (@oceanlife.4u)


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.