જો તમને ખતરનાક અને વિચિત્ર વીડિયો જોવામાં ડર લાગે છે તો કદાચ આ વીડિયો તમારા માટે નથી. તમે આ સમાચારને વાંચીને નજર અંદાજ કરી શકો છો કે છોકરી ત્યાં સુધી તડપતી રહી, જ્યાં સુધી તેના કાનમાંથી કેકડો બહાર નિકળી ન ગયો. જી હાં તમે બિલકુલ સાચું વાંચ્યું. સમુદ્રમાં સ્નોર્કલિંગ કરવા ગયેલી મહિલાના કાનમાં અચાનક એક કરચલો ઘૂસી ગયો જોકે કરચલાની સાઇઝ ખૂબ જ નાની હતી, પરંતુ કાનમાં ઘૂસીને મહિલાને તડપાવી દીધી.
ડરામણા ફૂટેજમાં એક મહિલાના કાનમાં એક જીવતો કેકડો ફસાયેલો જોવા મળ્યો. વીડિયોને ટિકટોક પર ‘@wesdaisy’ નામના વ્યક્તિએ શેર કર્યો. કેપ્શનમાં લખ્યું પ્યૂર્ટો રિકોના સૈન જુઆનમાં સ્નોર્કલિંગ દરમિયાન નાનો કેકડો મહિલાના કાનમાં ઘૂસી ગયો.
વીડિયોમાં જોઇ શકાય છે કે કાનમાંથી કેકડો બહાર નિકાળવા માટે તેના મિત્રની મદદ કરી રહ્યો હતો. કાનની અંદર નાનકડો ચીપીયો નાખીને તેને બહાર કાઢવાનો પ્રયત્ન કરે છે. ખૂબ પ્રયત્નો બાદ આખરે તેને કરચલાને કાનમાંથી બહાર કાઢી લીધો, ત્યારબાદ તડપી રહેલી છોકરીએ રાહતનો શ્વાસ લીધો. જેવો જ કેકડો કાનમાંથી બહાર નિકળ્યો તો જોરથી બૂમ પાડી ‘આ શું છે.’
ટિકટોક વીડિયો પર કેપ્શનમાં લખ્યું ‘સૈન જુઆનમાં સ્નોર્કલિંગ. એક ખતરનાક કરચલાએ પરેશાન કરી દીધા. તમે નીચે આપેલા કોમેન્ટમાં વીડિયો જોઇ શકે છે, પરંતુ સાવધાન રહો. આ ખરેખર ચોંકાવનારો છે. ધ ઇન્ડીપેંડેટના અનુસાર વીડિયો-શેયરિંગ પ્લેટફોર્મ પર આ ક્લિપ 13 લાખથી વધુ વાર જોવામાં આવ્યો છે. ઘણા લોકોએ ક્લિપ પર પોતાનો ડર વ્યક્ત કરતાં કહ્યું કે આ એક ખરાબ સપનું સત્ય જેવું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે.
👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈
👉 વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈
નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!