ભાંડો ફૂટ્યો / ગરમા ગરમ તેલમાં હાથ નાખીને ભજીયા તળવા વાળા વ્યક્તિનો ભાંડો ફૂટ્યો, જુઓ તે લોકોએ કહ્યું કે આ ચમત્કાર નથી પરંતુ….

અજબ ગજબ

આપણે સૌ જાણીએ છીએ કે ભારતમાં એવા પણ લોકો છે કે જેવો પોતાના ધંધાને અલગ રીતે દર્શાવવા માટે તેમની ટેકનીક નો ઉપયોગ કરતા હોય છે, ત્યારે એવી જ એક વાત કરીશું કે જ્યાં એક વ્યક્તિ પોતાની ટેક્નિક અપનાવીને ધંધો વધાર્યો હતો. આ ટેકનીક નો ઉપયોગ કરનાર વ્યક્તિ ઇલ્હાબાદનો હતો અને તે પોતાનો ધંધો વધારવા માટે આ ટેકનીક નો ઉપયોગ કરતો હતો.

ત્યારબાદ દિલ્હીમાં પછી નોઈડામાં, અમદાવાદમાં, સુરતમાં, ઈન્દોરમાં અને હવે ઘણી બધી હોટલોના માલિકો આ ટેકનીક નો ઉપયોગ કરતા નજરે પડે છે અને આ બધા લોકો પોતાના ધંધાને આગળ વધારવા માટે અવનવી ટેકનિકો વાપરે છે.

એ પણ જણાવી દઈએ કે આ કોઈ જાદુ નથી કે કોઈ દિવ્ય શક્તિ નથી પરંતુ તેની પાછળ વિજ્ઞાન જોડાયેલું છે અને એ ટેકનિક સૌ કોઈ આસાનીથી અપનાવીને તેનો ઉપયોગ કરી શકો છો. આપણે લોકો દ્વારા એવી વાત જાણવા મળી હશે કે ઉકળતા તેલમાં હાથ નાખીને ભજીયા બહાર કાઢવાની ટેકનીક વિશે જાણ્યું હશે.

પરંતુ આ ટેકનિક ને Leidenfrost ટેકનિક તરીકે ઓળખવામાં આવે છે. જેમાં કોઈ પણ મુશ્કેલી વિના લોકો આ ટેકનીક નો ઉપયોગ કરી શકે છે અને અપનાવી પણ શકે છે. પરંતુ તમને જણાવી દઈએ કે આ ટેકનિકનો ઉપયોગ કરતા પહેલા તેઓના હાથને ઠંડા પાણીમાં ડુબાડવામાં આવે છે અને ત્યારબાદ ગરમ તેલમાં હાથ નાખે છે.

તે હાથની આજુબાજુના ગરમ તેલમાં પરિવર્તિત કરી દે છે તેથી તે વરાળ આજુબાજુ રહેલા હાથના સંપર્કમાં આવવા દેતી નથી. તેનાથી વ્યક્તિને કોઈ નુકસાન પહોંચતું નથી અને તેવું આવી રીતે અવનવી ટેકનિકનો ઉપયોગ કરીને પોતાના ધંધામાં વધારો કરે છે. એવી જ રીતે એક વ્યક્તિ ગરમ તેલમાં હાથ નાખીને ભજીયા બહાર કાઢવાની ટેકનીક નો ઉપયોગ કરે છે.

અને તેને જણાવ્યું છે કે આ કોઈ દિવ્ય શક્તિ નથી, આ ટેકનીક નો ઉપયોગ કોઈપણ વ્યક્તિ મુશ્કેલીમાં મુકાયા વગર કરી શકે છે. આમ દેશમાં લોકો પોતાના ધંધાને અલગ અલગ રીતે દર્શાવવા માટે અનેક પ્રકારની ટેકનીકનો ઉપયોગ કરતા હોય છે પરંતુ ઘણા લોકો તેને દિવ્ય શક્તિ માની લે છે. આ કોઈ દિવ્ય શક્તિ નથી હોતી લોકો પોતાના ધંધાને વધારવા માટે અવનવી ટેક્નિકનો ઉપયોગ કરતા હોય છે. મિત્રો આ વસ્તુનો પ્રયત્ન ઘરે ન કરવો.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.