સુરતમાં પ્રેમી સાથે બેઠેલી યુવતીને કેળાના ખેતરમાં લઈ જઈ પાંચ શખ્સોએ શારીરિકસુખ માણ્યું, જુઓ યુવતીની હાલત એવી કરી કે જાણીને તમારું લોહી ઉકળશે

ટોપ ન્યૂઝ સુરત

સુરત શહેરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. પર્વત પાટિયામાં ચાની દુકાન ચલાવનારી મહિલાની 11 વર્ષની પુત્રી સાથે માનેલા મામાએ અનેકવાર ગુજાર્યાની વાત સામે આવતા ચકચાર મચી ગઇ છે. સગીરાની માતાની ફરિયાદના આધારે પુણા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

પર્વત પાટીયામાં રહેતી મહિલાએ ચાની દુકાન ચલાવે છે. તેના પતિનું 10 મહિના પહેલા પતિનું બીમારીના કારણે અવસાન થયુ હતુ. જે બાદ મહિલા અને દીકરી ચાની લારી ચલાવતા મૃતક પતિના ભાગીદાર ઉમેશ તલસાણીયા સાથે રહેતા હતા. ગત તા. 29 ઓગસ્ટે ઉમેશભાઈએ ઝેર પી કરી લીધો હતો.

જે બાદ પતિ સાથે દોઢ વર્ષથી ચાની દુકાન પર કામ કરતા અને સાથે રહેતા માનેલા મામા દિનેશ મસાણી ચાની દુકાન ચલાવવામાં મદદ કરતો હતો. પતિના અવસાનના બે માસ પછી બનાવેલા મામાએ દિનેશ મસાણીએ યુવતીની 11 વર્ષની સગીર દીકરી સાથે પહેલા છેડતી કરી હતી. જેની જાણ દીકરીએ માતાને આ વાત જણાવતા માતાએ બનાવેલા મામાને ઘરમાંથી કાઢી મુક્યો હતો.

જે બાદ મહિલાને ચાની દુકાનમાં અગવડ પડતા ફરીથી બોલાવ્યો હતો. જે બાદ આ બનાવેલા મામા અવારનવાર હોટલમાંથી જવાનું કહીને સગીરા સાથે આચરતો હતો. આ અંગેની જાણ પાડોશીઓએ સગીરાની માતાને કરી હતી. જેથી માતાએ પોતાની દીકરીને પણ આ અંગે પૂછપરછ કરતા તેણે આખી દર્દનાક વાત જણાવી હતી.

જે બાદ મહિલાએ આ અંગેની જાણ પુણા પોલીસને કરતા પોલીસે ગુનો નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. પુણા વિસ્તારમાં ગેંગરેપની ઘટના સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. દેવધ રોડ પર પર યુવતી સાથે સામૂહિક થયું છે. કેળાના ખેતરમાં લઇ જઇ ગુજારવામાં આવ્યો છે.

5 અજાણ્યા બિહારી ભાષા બોલતા અજાણ્યા શખ્સોએ ગેંગરેપ કર્યો છે. યુવતી પોતાના પ્રેમી સાથે દેવધ રોધ પર બેસી હતી, ત્યાં 5 અજાણ્યા શખ્સો આવી પ્રેમી યુવક યુવતીને ધાક ધમકી આપી લઈ ગયા.

પહેલા યુવકના હાથ પગ બાંધી દીધા. ત્યાર બાદ યુવતીને કેળાના ખેતરમાં લઇ જઇ આચર્યું. પુણા પોલીસે 5 અજાણ્યા શખ્સોની શોધખોળ આરંભી છે. પુણા પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *