ભાજપ સામે ‘AAP’ અકબંધ / AAP નેતા ના અનશનને કરણી સેના પરિવાર તરફથી સમર્થન જાહેર કરાયું, જુઓ આપ્યું આ મોટું નિવેદન….

ગુજરાત ટોપ ન્યૂઝ

આપના અનશનને સમર્થન
આજના રોજ કરણી સેના ના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને ગુજરાત પ્રદેશ અધ્યક્ષ રાજ શેખાવતે અનશન પર બેઠેલ આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રભારી ગુલાબ સિંહ યાદવ અને ગુજરાત પ્રદેશ નેતા મહેશ સવાણી સાથે શુભેચ્છા મુલાકાત કરી અને કરણી સેના પરિવાર તરફથી અનશનને સમર્થન જાહેર કર્યું.

આસિત વોરાના કાર્યકાળમાં ઘણા સમયથી પેપરો ફૂટી રહ્યા છે
કરણી સેનાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાજ શેખાવત એ સંદેશો આપતા કહ્યું કે આમરણ અનશન એ દરેક વ્યક્તિનો અધિકાર છે અને નિષ્પક્ષ રીતે અમારૂં સંગઠન હંમેશા ન્યાય અને અધિકાર માટે સમર્થન આપતું રહ્યું છે અને તેથી જ વિદ્યાર્થીઓના ન્યાય માટે આ અનશનને સમર્થન જાહેર કર્યું છે તેમણે આગળ આસિત વોરા પર કહેતા કહ્યું કે તેમના કાર્યકાળમાં ઘણા સમયથી ઘણા બધા પેપરો ફૂટી રહ્યા છે અને તેમની આ છે નૈતિક ફરજ બને છે કે તેઓ આ પદ પરથી રાજીનામું આપી દે.

સ્વૈચ્છિક રાજીનામું
તેઓએ વિદ્યાર્થીઓના વળતરની માંગ ને સાચી ઠેરવતા સંવેદનશીલ સરકારને પણ સંદેશો આપ્યો કે સંવેદનશીલ સરકારે આની જવાબદારી લેવી જોઇએ અને આસિત વોરાએ સ્વૈછિક રાજીનામું આપી દેવું જોઈએ.

વિદ્યાર્થીઓના ન્યાય માટે આ અનશનને સમર્થન જાહેર કર્યું છે તેમણે આગળ આસિત વોરા પર કહેતા કહ્યું કે તેમના કાર્યકાળમાં ઘણા સમયથી ઘણા બધા પેપરો ફૂટી રહ્યા છે અને તેમની આ છે નૈતિક ફરજ બને છે કે તેઓ આ પદ પરથી રાજીનામું આપી દે. તેઓએ વિદ્યાર્થીઓના વળતરની માંગ ને સાચી ઠેરવતા સંવેદનશીલ સરકારને પણ સંદેશો આપ્યો


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.