માતા મોગલ પોતાના ભક્તોને દુઃખમાં જોઈ શકતા નથી. દયાળુ માતા મોગલ પોતાના ભક્તોના દુઃખ દૂર તુરંત જ કરી દેતા હોય છે. ભક્તોને પણ જ્યારે માતાનો પરચો મળે તો તે તુરંત જ મોગલ ધામ દર્શન કરવા માટે પહોંચી જાય છે. ઘણા ભક્તો તો એવા છે જે વિદેશથી મોગલ ધામ દર્શન કરવા આવી જાય છે.
માતા મોગલ ની પ્રખ્યાતી માત્ર દેશમાં નહીં પરંતુ વિદેશમાં પણ ફેલાયેલી છે. માતા મોગલ ના ચરણે નાત જાતના ભેદભાવ વિના કોઈ પણ આવી શકે છે. આવી જ રીતે એક યુવક દોઢ લાખ રૂપિયા લઈને માતાના ચરણે પહોંચ્યો હતો.
તેણે દોઢ લાખ રૂપિયા મણીધર બાપુના હાથમાં આપ્યું અને કહ્યું કે રાજકારણમાં તેનું એક મહત્વનું કામ હતું અને તેની ઈચ્છા હતી કે આ કામ પૂરું થઈ જાય. તેણે માતા મોગલ ની માનતા રાખી અને તેનું અધૂરું કામ પૂરું થઈ ગયું. તેથી તેણે પોતાની માનતા અનુસાર દોઢ લાખ રૂપિયા માતાના ચરણે ભેટ તરીકે અર્પણ કર્યા.
મણીધર બાપુએ તે રૂપિયાની ઉપર એક રૂપિયો મૂકીને બધા જ રૂપિયા યુવકને પરત આપી દીધા અને કહ્યું કે માતાએ તેની માનતા 251 ગણી સ્વીકારી છે હવે આ રૂપિયા તેની બહેનને આપી દેવામાં આવે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે.
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો