માં મોગલ ના પરચા અપરંપાર છે. માં મોગલતો અઢારે વરણની માતા કહેવાય છે, અને માં મોગલ નો મહિમા પણ રહ્યો છે. ત્યારે ભક્તો જ્યારે પોતાના જીવનમાં દુખ આવે છે. ત્યારે માં મોગલને અચૂક યાદ કરતા હોય છે. કહેવાય છે કે, સાચા દિલથી મા મોગલ ને માનો તો જીવન ધન્ય ધન્ય થઈ જાય છે.
આજ દિન સુધી માં મોગલ એ લાખો ભક્તોના પરચા પણ બતાવ્યા છે. ત્યારે આજે આપણે એક એવા પરચા વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. આજે આપણે તે કિસ્સા વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. જેમાં એક દંપતિ પતિના ઘરે 14 વર્ષે પારણું બંધાયું અને દીકરી નો જન્મ થયો હતો.
તેમને મા મોગલ પર આસ્થા અને શ્રદ્ધા રાખવાથી મા મોગલ ની અસીમ કૃપાથી તેમના ઘરે દીકરી નો જન્મ થયો હતો. તેથી તેઓ પોતાની માનતા પૂરી કરવા માટે કબરાઉ ધામ માં મોગલના મંદિરે આવી પહોંચ્યા હતા. કબરાઉ ધામમાં મણીધર બાપુ સાક્ષાત બિરાજમાન છે. ત્યારે એ દંપતિ પોતાની દીકરીને લઈને મા મોગલના આશીર્વાદ લેવા અહીં આવ્યા હતા.
ત્યારે મણીધર બાપુ ના પણ આશીર્વાદ લીધા હતા. ત્યારે મણીધર બાપુએ પૂછ્યું હતું કે બેટા તારે શેની માનતા હતી. ત્યારે તે દંપતીએ નમ્ર પૂર્વક જણાવ્યું હતું કે, તેમના ઘરે 14 વર્ષે પણ બંધાવ્યું છે. તેથી માં મોગલ ની માનતા પૂરી કરવા માટે તેઓ અહીં આવી પહોંચ્યા છે.
ત્યારે મણીધર બાપુ એ જવાબ આપતા કહ્યું કે, બેટા આ કોઈ ચમત્કાર નથી પરંતુ તમે માતા મોગલ પર રાખેલી શ્રદ્ધા અને વિશ્વાસ છે. તેથી જ માં મોગલ એ તમારી માનતા પૂરી કરી છે તમારી આ દીકરીનું નામ મેઘનાબા રાખજો.
અને મા મોગલ ની અસીમ કૃપાથી તમારા ઘરે દીકરી નો જન્મ થયો છે. આ જ રીતે માં મોગલ ને માનો તો જીવન ધન્ય ધન્ય થઈ જાય છે. કહેવાય છે કે માં મોગલ પર આસ્થા અને શ્રદ્ધા રાખો તો તમામ સમસ્યા અને દુઃખ દૂર થાય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે.
👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈
👉 વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈
નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!