અરે બાપરે / પોપટભાઈ આહીરની ગાડીનો થયો ભયંકર અકસ્માત, જુઓ 12 ફૂટની વાડ કૂદીને પાંચ વાર ફંગોળાઈને થયું એવું કે જાણીને તમે ચોંકી જશો

ગુજરાત ટોપ ન્યૂઝ

મિત્રો આપણે જાણીએ છીએ કે પોપટ ભાઈ આહીર જે પોપટ ભાઈ ફાઉન્ડેશન નામની સંસ્થા ચલાવે છે હવે તેઓને લઈને ખૂબ જ ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે તેઓની ગાડીનું એક્સિડેંટ થયું છે.

હાલના સમયમાં આ વિડીયો ખૂબ જ વાઇરલ થઇ રહયો છે પોપટ ભાઈએ જણાવ્યુ કે ગાડીની હાલત ખૂબ જ ખરાબ થઈ ગઈ છે અને ગાડીના બધા અંગો વેર વિખેર થઈ ગયા છે કઈ પણ વધ્યું નથી.

તેમના મિત્રએ જણાવ્યુ કે હું બાજુમાં જ બેસયો હતો પરંતુ મને પણ ખબર નથી કે ગાડી કઇ રીતે ફરીને અંદર આવી ગઈ આ સાથે ગાડી કાબૂમાથી નીકળી જતાં પાંચ ટન માર્યા હતા અને ખેતરની વાળ ઉપરથી ગાડી આવી.

આ એક્સિડેંટમાં કોઈને પણ ખાસ કઈ ઇજા થઈ નથી બધા લોકો માતાજીનાં આશીર્વાદના કારણે તૈયાર છે અને ગાડીના ડ્રાઇવરને પણ કઈ થયું નથી પોપટ ભાઈ જૈસલમેર જતાં હતા અને આગળ પશુ આવતા ગાડી સ્લીપ મારતા ચાર વાર ટન માર્યો હતો.

આ સાથે પોપટ ભાઈના જણાવ્યા અનુસાર ગાડી 12 ફૂટની વાળ કૂદીને ખેતરના અંદર આવીને પડી આ સાથે પોપટ ભાઈએ જણાવ્યુ કે તમે જ્યારે પણ જૈસલમેર આવો ત્યારે ગાડી ચલાવતી વખતે ધ્યાન રાખો.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.