આ મંદિરમાં હજારો વર્ષથી અંખડ જ્યોત પ્રજ્વલિત છે, જે પણ ભક્ત અંખંડ જ્યોત પાસે આ કાર્ય કરે છે તો તેમની દરેક મનોકામના પૂર્ણ થાય છે : જાણો પવિત્ર કાર્ય વિષે

ટોપ ન્યૂઝ

હાલમાં જ આખા દેશમાં શિવરાત્રીનું ખુબજ ધૂમધામથી ઉજવણી કરવામાં આવી હતી. શિવરાત્રીના દિવસે જો ભગવાન શિવની પૂજા કરવામાં આવે તો માંગેલી બધી જ મનોકામના પૂર્ણ થયા છે અને જીવન આનંદમય બની જાય છે.

આજે અમે તમને એક એવા ચમત્કારિક મંદિર વિષે જણાવીશું કે જ્યાં મંદિરમાં એક અખંડ દીવો પ્રગટે છે. જેના દર્શન કરવા ખુબજ ચમત્કારિક માનવામાં આવે છે.આ મંદિર મધ્યપ્રદેશના ભીંડમાં આવેલું છે. માનવામાં આવે છે કે આ મંદિરની શોધ ૧૨ મી સદીમાં કરવામાં આવી હતી.

આજથી ૧૦૦૦ વર્ષ પહેલા આ મંદિરમાં જ્યોત પ્રગટાવવામાં આવી હતી તે અખંડ દીવો આજે પણ પ્રજ્વલિત છે. આ મંદિરમાં પ્રજ્વલિત અખંડ દિવાના દર્શન કરવાથી ભક્તોની દરેક મનોકામના પુરી થાય છે.

રાજાઓ પણ જયારે કોઈ કામ કરવા માટે જતા હતા ત્યારે સૌથી પહેલા આ મંદિરમાં જ પોતાના વિજયના આશીર્વાદ લેવા માટે આવતા હતા અને તેમને વિજય પ્રાપ્ત થતો હતો. લોકોની મનોકામના અહીં પુરી થાય છે.

માટે લોકો દૂર દૂરથી ભગવાન શિવની આ અખંડ જ્યોતની પૂજા કરવા માટે આવે છે. ભકતોની જયારે મનોકામના પુરી થાય છે. ત્યારે તે મંદિરમાં ઘી ચઢાવે છે.તે ઘી આ અંખડ દિવામાં પુરવામાં આવે છે.

માટે જે પણ ભકત આ મંદિરમાં આવીને અંખંડ દિવામાં ઘી પૂરવાની માનતા માને છે. તેમની મનોકામના જરૂરથી પુરી થાય છે. ૧૦૦૦ વર્ષથી આ અખંડ જ્યોત પ્રજ્વલિત છે. જે આજ સુધી એક પણ વાર હોલવાઈ નથી.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.