અરે બાપરે / પીંજરાનો દરવાજો ખુલતા જ સિંહણએ કર્યું એવું કે જેને જોઇને તમામ વ્યક્તિના જીવ ચોંટી ગયો તાળવે : જુઓ વિડિઓ

વર્લ્ડ

આપણે જાણીએ જ છીએ કે હાલના સમયમાં કુતરા, બિલાડી જેવા પ્રાણીઓને પાલતું બનાવામાં આવે છે પણ શું તમે કોઈ દિવસ સિંહને પાલતું પ્રાણી બનાવતા જોયો છે? ના, નહી જોયો હોય પણ આજે અમે આ પોસ્ટના માધ્યમથી વાયરલ થઈ રહેલો એક એવો વિડીયો શેર કરવા જઈ રહ્યા છીએ જેને જોઇને કોઈ પણ વ્યક્તિ આશ્ચર્યમાં પડી જશે.

મિત્રો હાલના સમયમાં આ વિડીયોએ સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે, એટલું જ નહી આ વિડીયોને લોકો દ્વારા ખુબ પસંદ પણ કરવામાં આવી રહ્યો છે. આ વિડીયો જોનાર તમામ લોકોએ પેહલા તો આશ્ચર્ય પામે છે કે આવું કઈ રીતે બની શકે. હાલ હજી થોડા સમય પેહલા જ એકે વિડીયો ખુબ વાયરલ થયો હતો જેમાં એક નાની બાળકીએ એક વિશાહ અજગર સાથે રમી રહી હતી અને હવે આ સિહણનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે.

આ વિડીયોમાં જોય જ શકાય છે કે માનવ અને પ્રાણી વચ્ચે કેટલો પ્રેમ છે પરંતુ આ વિડીયો જોનાર તમામ વ્યક્તિને એવો ભય હોય છે કે આ સીહંણ તે વ્યક્તિ ખાય જશે પણ ના એવું નથી થતું, સિંહણએ તે વ્યક્તિ સાથે ખુબ પ્રેમથી રમી રહી છે. આ વિડીયોમાં આગળ જે થાય છે તે જોઇને તો કોઈ પણ વ્યક્તિનો જીવ ઉચ્ચે થઈ શકે છે.

મિત્રો જયારે આ વ્યક્તિએ આ સિંહણના દરવાજાને ખોલે છે ત્યારે આ સિંહણએ તે વ્યક્તિ પર કુદકો મારે છે પરંતુ આ કુદકોએ હુમલો નહી પરંતુ તે વ્યક્તિ પ્રત્યેનો પ્રેમ દર્શાવે છે. સમાન્ય વાત છે કે આ વિડીયો જોઇને સૌ કોઈ આશ્ચર્ય પામ્યું હશે કારણ કે કોઈ વ્યક્તિએ જંગલી પ્રાણી પાસે જવા ઇચ્છતું નથી.

જયારે આપણે જંગલમાં જતા હોઈએ છીએ ત્યારે પણ આપણને ફક્ત એક જ બીક સતાવતી હોય છે કે કોઈ જંગલી પશુ આપણી પર હુમલો ના કરે પરંતુ આ વિડીયોમાં કઈક અલગ જ છે આ વિડીયોમાં આ શખ્સએ સિહણ સાથે ખુબ ખુશીથી રમી રહ્યો છે.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Sirga (@sirgathelioness)

મિત્રો તમને જણાવી દઈએ કે આ વિડીયો sirgathelioness નામની instagram પ્રોફાઈલ પર મુકવામાં આવ્યો હતો, આ વિડીયો પર લાખોની સંખ્યામાં વ્યુઝ છે અને એટલું જ નહી આ વિડીયો પર ઘણી બધી લાઈકઓ પણ કરવામાં આવી છે. લોકો આ સીહંણ અને વ્યક્તિના વિડીયો પર પોતાની અલગ અલગ પ્રીતીક્રિયાઓ આપી રહ્યા છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.