આજનું રાશિફળ : મંગળવારના દિવસે વિઘ્નહર્તાની કૃપાથી આ રાશિના લોકોને થશે ઉતાર ચડાવના જીવનમાં ફાયદો, જાણો તમારું રાશિફળ

મેષ: આજનો દિવસ તમારા માટે મિશ્રિત રહેવાનો છે. સામાજિક ક્ષેત્રે તમારી લોકપ્રિયતા વધશે. તમારો આત્મવિશ્વાસ મજબૂત દેખાઈ રહ્યો છે, જેના આધારે તમે તમારા બધા કાર્યો સરળતાથી પૂર્ણ કરી શકશો. જે લોકો વિદેશથી કોઈપણ વ્યવસાય કરે છે, તેઓને ફોન કોલ્સ દ્વારા કેટલીક સારી માહિતી મળવાની અપેક્ષા છે. ઘરથી દૂર નોકરીમાં કામ કરતા લોકો પરિવારના સભ્યોને મિસ […]

Continue Reading

સુરતમાં ખોડલધામ નવરાત્રીમાં ‘ગરવી રે ગુજરાતમાં પટેલ વટ છે તમારો’ ગીત પર અલ્પા પટેલ પર થયો ડોલરનો વરસાદ : જુઓ વિડિઓ

આદ્યશક્તિ મા અંબાના આરાધના પર્વ નવરાત્રિની આરતીની ધૂમધામપૂર્વક શરૂઆત થઈ ગઈ છે. ત્યારે સુરતના મોટા વરાછા ખાતે યોજાયેલી ખોડલધામ પ્રી નવરાત્રિમાં ગાયિકા અલ્પા પટેલ પર ડોલરનો વરસાદ થયો હતો. નવરાત્રિ અગાઉની પૂર્વરાત્રિએ યોજાયેલા ગરબાના કાર્યક્રમમાં અલ્પા પટેલે જ્યારે ‘ગરવી રે ગુજરાતમાં પટેલ વટ છે તમારો’ ગીત ગાયું ત્યારે તેમના પર ડોલરનો વરસાદ થયો હતો. (વિડિઓ […]

Continue Reading

નવરાત્રીમાં કયા દેવીની પૂજા કરવાથી કયા ગ્રહના દોષ દૂર થશે? જાણો અત્યારે જ ગ્રહોના દોષ દુર કરવાની રીત

નવરાત્રીના મહાપર્વમાં દેવીના નવ સ્વરૂપોની પૂજાનો નવગ્રહો સાથે શું સંબંધ છે? જાણો ગ્રહો દોષ દૂર કરવા અને તેના શુભ ફળ મેળવવા શું કરવું. હિન્દુ ધર્મમાં નવરાત્રીના પવિત્ર તહેવારને શક્તિની ઉપાસના માટે ખૂબ જ શુભ અને ફળદાયી માનવામાં આવે છે. નવરાત્રીના નવ દિવસોમાં દેવી દુર્ગાના નવ અલગ-અલગ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. સનાતન પરંપરામાં દેવી દુર્ગાના […]

Continue Reading

રોડ પર અજાણ્યા વ્યક્તિને લીફ્ટ આપતા હોવ તો અત્યારે જ થઇ જજો સાવધાન, જુઓ સુરતમાં એવી ગેંગ ઝડપાય કે જાણીને ચોંકી ઉઠશો

‘ભલાઈનો તો જમાનો જ નથી રહ્યો’ સામાન્ય રીતે હર કોઈ લોકો મદદ કરતાં હોય છે અને રસ્તા પર કોઈ લીફ્ટ માંગે તો આપે પણ છે. આમ દરેક લોકો મદદ કરવાની ભાવના રાખતાં હોય છે. પરંતુ ક્યારેક મદદ કરવી મોંઘી પડે છે. આવું જ કંઇક સુરતમાં બન્યું છે. રસ્તામાં કોઈ ‘મારો દીકરી બીમાર છે’ કહીને લિફ્ટ […]

Continue Reading

અરરર / ભાડુઆતે મકાન માલિકની દંપતીની હાલત, એવી કરી નાખી કે જોનારા પણ ધ્રુજી ગયા, જાણીને તમારા પણ હોશ ઉડી જશે

સુરેન્દ્રનગરમાં એક રુંવાટા ઉભા કરી દેતો બનાવ સામે આવ્યો છે. ધોબીકામ કરતા પરિવારના યુવાન પુત્ર અને તેની પત્નીને છરીના ઘા ઝીકી હુમલો કરવાનો બનાવ બતા ચકચાર ફેલાઇ હતી. આ હુમલામાં પત્નીનું મોત થયું જ્યારે જીવન મરણ વચ્ચે જોલાખાતા પતિને સારવાર માટે લોહી નીતરતી હાલતમાં હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા. જોરાવરનગરના મેઇન ચોકની બાજુમાં રહેતા અનેભાડાના […]

Continue Reading

સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા કેનાલમાં ખાબકી કાર, જુઓ ભારે જહેમત બાદ ત્રણ દિવસે એટલા મૃતદેહ મળ્યા કે જાણીને તમે ચોંકી ઉઠશો

ખેડા હાલ એક દુર્ઘટનાના સમાચાર મળી આવ્યા છે. જેમાં ઠાસરા તાલુકામાં આવેલી બાધરપુરાની મહી કેનાલમાં ગાડી ખાબકી હતી. ગાડી ચાલક સ્ટિઅરીંગ પરથી કાબુ ગુમાવતા ગાડી કેનાલમાં ખાબકી હતી. ત્રણ લોકો સાથે ગાડી કેનાલમાં ગરકાવ થઈ ગઈ હતી. જેમાં બે વ્યક્તિઓના મોત નીપજ્યા છે. જયારે એક વ્ચક્તિનો આબાદ બચાવ કરવામાં આવ્યો હતો. મળતી માહિતી અનુસાર, કેનાલમાંથી […]

Continue Reading

આ યુવકને સાપ ભાળ્યો નથી મુકતો, જુઓ છેલ્લા 15 દિવસમાં એટલી વખત ડંખ માર્યા કે જાણીને તમને ચક્કર આવી જશે

ઉત્તર પ્રદેશના આગ્રાનું એક નાનકડું ગામ માનખેડા આ દિવસોમાં ચર્ચામાં છે. આ ગામ લાઈમલાઈટમાં આવવાનું કારણ છે રજત ચાહર અને સાપની ખૂની વાર્તા. પોસ્ટ ગ્રેજ્યુએશન કરી રહેલા 20 વર્ષના રજત ચાહરની પાછળ એક સાપ પડી ગયો છે. જ્યારે પણ રજત એકલો હોય છે ત્યારે સાપ તેના પર હુમલો કરે છે અને તેને કરડે છે. રજતનું […]

Continue Reading

ગર્લફ્રેન્ડ સાથે હોટલમાં રંગરેલિયા માનવી રહ્યો હતો પતી, જુઓ અચાનક કાળ બનીને ત્રાટકી પત્ની અને પછી જે થયું એ જોઈને તમે ચોંકી જશો : જુઓ વિડિઓ

જ્યારે એક પત્નીએ તેના પતિને હોટલના એક બંધ રૂમમાં બીજી સ્ત્રી સાથે રોમાન્સ કરતા પકડ્યો, ત્યારપછી જે કાંડ થયા તે જોઇને ચોંકી ઉઠશો. આ સમગ્ર ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વાસ્તવમાં, પતિ દિનેશ પર તેની પત્ની (નીલમ)એ એક મહિલા સાથે ગેરકાયદેસર સંબંધ હોવાનો આરોપ લગાવ્યો હતો. આ વાતને લઈને બંને […]

Continue Reading

સવારે જાગીને લેજો ‘માં મોગલ’ નું નામ, થોડા જ સમયમાં મળશે સારા સમાચાર, જુઓ વિશ્વાસ ન હોઈ તો વાંચો આ સત્ય ઘટના

માં મોગલના અસંખ્ય ભક્તોને માં મોગલ પર શ્રદ્ધા છે. હાલમાં પણ માં મોગલનો સાક્ષાતકાર ભક્તોને થાય છે. જે પણ લોકોએ માં મોગલના દરબારમાં પગ મુકે છે અને તેમના બધા જ દુખ થોડી જ વાર માં દુર કરી દે છે. આજ સુધી માં મોગલે લાખો ભક્તોના દુઃખ દૂર કર્યા છે. માં મોગલને જો સાચા દિલથી યાદ […]

Continue Reading

કસ્ટડીમાં લીધેલા આરોપીને માત્ર પાંચ સેકંડમાં આંબી ગયું મોત, લોકઅપમાં મોતનો LIVE વિડિઓ જોઈને ચોંકી ઉઠશો : જુઓ વિડિઓ

હાલ એક ખુબ જ ચોકાવનારા સમાચાર સામે આવ્યા છે. જાણવા મળ્યું છે કે, કટિહાર (Katihar)માં દારૂની દાણચોરીના આરોપમાં પોલીસે પ્રમોદને કસ્ટડીમાં લીધો હતો. જેમાં પોલીસ કસ્ટડીમાં જ તેનું મોત થઈ ગયું છે. ત્યારબાદ પરિવારજનોએ પોલીસ સ્ટેશનમાં તોડફોડ કરી હતી. ( વિડિઓ નીચે આપેલો છે ) પોલીસ મારને કારણે તેનું મોત થયાના આરોપ લાગ્યા છે. પોલીસ […]

Continue Reading