રાજકોટમાં દીકરીને લેવા વરપક્ષ હેલિકોપ્ટર લઇ આવ્યું, જુઓ ફૂલનો વરસાદ કરી કન્યાપક્ષે એવી વિદાય આપી કે વિડિઓ જોઈને તમે પણ ગોથું ખાઈ જશો
રાજપૂત સમાજમાં રસમ આવે છે જેને ‘વેલ વિદાય’ તરીકે ઓળખવામાં આવે છે. પરંપરા મુજબ રાજપૂત સમાજની દીકરીના લગ્ન વરરાજાના ઘરે થાય છે. તેથી વરપક્ષ કન્યાને લેવા માટે આવે છે, પિતા દીકરીની વિદાય કરે છે. આ રસમને વેલ વિદાય કહેવામાં આવે છે. (વિડિઓ નીચે આપેલો છે) રાજપૂત સમાજની દીકરીના આજે રાજકોટમાં લગ્ન છે. રાજપૂત સમાજમાં વેલ […]
Continue Reading