તોડબાઝ પોલીસની વાટ લાગી / વિદ્યાર્થીઓને રોકીને તોડ કરનારા પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ એવી કડક કાર્યવાહી કરી કે જાણીને તમે પણ ચોંકી જશો
અમદાવાદના મણિનગર બાદ હવે ઓઢવ પોલીસના પોલીસ કર્મચારીઓ વિરૂદ્ધ પણ ફરિયાદ નોંધાઈ છે. સ્કૂલમાં એડમિશન લેવા આવી રહેલા વાહનચાલકને રોકી ખોટી રીતે પૈસાની માંગણી કરી હોવાની ફરિયાદ ઉચ્ચ અધિકારીને મળતા તથ્ય તપસ્યા બાદ પોલીસકર્મીઓ વિરૂદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. બીજી તરફ જે વાહનમાં વિદ્યાર્થીઓ એડમિશન લેવા આવ્યા હતા તે વિદ્યાર્થીઓ પ્રત્યે પોલીસે માનવીય અભિગમ વાપર્યું […]
Continue Reading