ત્રીસ પાંત્રીસ ઉંમરે પણ લગ્ન ન થતા લોકો માટે શું બોલ્યા બાપુ, જાણો જાણવા છે જેવી વાત….

ધર્મ

કચ્છના કબૂરાઉ માં આવેલ માં મોગલ ના ધામને પણ સૌ લોકો જાણે જ છે. કબૂરાઉ ધામમાં આવેલ માં મોગલ સાથે રસપ્રદ ઇતિહાસ જોડાયેલો છે. અહીંયા હજારો અને લાખો ની સંખ્યામાં ભક્તો પોતાની આસ્થા અને શ્રધ્ધા રાખીને માં મોગલની માનતા રાખે છે.

કચ્છ જિલ્લાના કબૂરાઉમા માં મોગલનું ભવ્ય ધામ આવેલું છે. ત્યાં માં મોગલ સાથે તેમના પરમ ભક્ત મણિધર બાપૂ પણ વર્ષોથી ત્યાં જ બિરાજમાન છે. માં મોગલ નો ઇતિહાસ હજારો વર્ષ જૂનો છે. પરંતુ આજે આપણે મણિધર બાપુએ લગ્ન જીવનને લઈને શુ કીધું એના વિશે વાત કરીશું.

આજના મોડર્ન યુગમાં ટેકનોલોજી વધતા પ્રેમ લગ્નનું પ્રમાણ પણ દિવસે ને દિવસે વધી રહ્યું છે અને સાથે સાથે ઘણા લોકોની મોટી ઉંમર હોવા છતાં લગ્ન ન થવાની સમસ્યામાં પણ આજકાલ ઘણો વધારો થઇ રહ્યો છે. મણિધર બાપુએ જણાવ્યું કે પ્રેમ લગ્ન એ સોશ્યિલ મીડિયા ના લીધે વધી રહ્યા છે.

પરંતું હાલમાં એક વીડિયો સામે આવ્યો છે જેમાં એક સંતે આ સમસ્યા પાછળ માં બાપની ઓછી ધાર્મિકતા અને ભુલાઈ રહેલા સંસ્કારો ને જવાબદાર ગણાવ્યા છે.

બાપુનું કહેવું છે કે લોકો આપણી સંસ્કૃતિ ને ભુલાવી ને પશ્ચિમી સંસ્કૃતિ ને રંગે રંગાવા લાગ્યા છે. જેના કારણે આ તમામ સમસ્યા થઈ રહી છે. સ્ત્રીઓ આજકાલ ઝાંસી ની રાણી, મહાભારત કે રામાયણ ને બદલે કામ વિનાની સિરિયલ જોવે છે અને તેમાંથી બધું શીખે છે, જેથી સંતાનોમાં પણ એ જ સંસ્કાર આવે છે.

સાથે જ મોબાઈલ પર વધુ પડતાં ઉપયોગ અને નકામી વસ્તુ જોવાથી પણ સંસ્કારનું પતન થઇ રહ્યું છે. આગળ તેમને કહ્યું કે આજકાલ માં બાપ દીકરીઓને એકલવાયા પરિવારમાં પરણાવવા નો આગ્રહ રાખે છે. જેને કારણે દીકરી એકલી પડી જાય છે. બાપુ એ આગળ કીધું કે કોઈ પણ ઊંચ નીચ જાતિ જોયા વગર તમારી ન પરણવો, પરંતું સામે વાળાનું ઘર પરિવાર સાચવે તેવી દીકરી લાવવી જોઈએ.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *