અત્યારે જ ફોટોને સ્પર્શ કરી આશીર્વાદ મેળવો, છોડીને જશો નહીં, નહીંતર લાગશે મહાપાપ, તમારા બધા દુખ થશે દૂર, જાણો સંપૂર્ણ ઇતિહાસ

ધર્મ

ગુજરાત રાજ્ય માં ઘણા મંદિરો આવેલા છે. દરેક મંદિરમાં ભક્તો પોતાની આસ્થા પ્રમાણે દર્શન કરવા માટે જાય છે. આપના ગુજરાત માં શ્રી કૃષ્ણ ભગવાન નું ડાકોર ખાતે પ્રસિદ્ધ મંદિર આવેલુ છે. ભગવાન શ્રી કૃષ્ણ ના અનેક નામો છે, જેમાં તે દ્વારકા માં દ્વારકાધીશ ના નામે અને ડાકોરમાં રણછોડરાય ના નામે ઓળખાય છે.

ગુજરાતના સુપ્રસિદ્ધ મંદિરમાં ના એક ડાકોર મંદિરમાં દર પૂનમે મેળાનું આયોજન કરવામાં આવે છે. ભગવાન શ્રી કૃષ્ણ ના ભક્તો પોતાની શ્રધ્ધા અને આસ્થા પ્રમાણે ડાકોરમાં ભગવાન શ્રીકૃષ્ણ ના દર્શન કરવા માટે આવે છે. ડાકોર મંદિર નો ઇતિહાસ ઘણો પ્રાચીન છે. તમને ડાકોર મંદિર નો ઇતિહાસ જાણીને નવાઈ લાગશે.

આપ સૌ કોઈ જાણતા જ હશો કે બોડાણા નામનો ભગવાન શ્રી કૃષ્ણ નો પરમ ભક્ત દ્વારકા થી બળદ ગાડીમાં ભગવાન શ્રી કૃષ્ણ ને ડાકોરમાં લઈને આવ્યા હતા. જ્યારે બોડાણા શ્રી કૃષ્ણ ને ગાડામાં લઈને આવતા હતા ત્યારે 500 કિલોમીટર જેટલું અંતર કાપતા વાર લાગે ગેમ હતી અને તે થાકી પણ ગયા હતા તેથી શ્રી કૃષ્ણ એ બોડાણા ને આરામ કરવા કીધું અને પોતે બળદ ગાડું ચલાવીને સવાર સુધીમાં ડાકોર આવી ગયા હતા.

ભગવાને થોડો વિશ્રામ કરવાનું નક્કી કર્યું અને ઉમરેઠ પાસે ઉભા રહીને ત્યાં આવેલ એક લીમડાના ઝાડ પરથી દાતણ તોડ્યું ત્યાર થી તે લીમડાની ભગવાન શ્રી કૃષ્ણ ના સ્પર્શ વાડી ડાળી આજે પણ મીઠી છે અને બીજી કડવી છે.

મોટા ભાગે એવું બનતું હોય છે કે તમે ડાકોરમાં રણછોડરાય ના દર્શન કરવા માટે જાઓ છો પરંતુ તમને મંદિરના સમયનો ચોક્કસ ખ્યાલ ન હોવાને લીધે તમારે રણછોડરાય ના બહારથી જ દર્શન કરીને ઘરે આવવું પડે છે. તો તમને મંદિરમાં રણછોડરાય ના દર્શન કરવાનો સમય જણાવી દઇએ.

રણછોડરાય નું મંદિર સવારે 6:45 વાગ્યે ખુલે છે અને બપોરે 12 કલાકે બંધ થઈ જાય છે. તેમજ સાંજે 4 :10 કલાકે ખુલે છે અને 7:30 કલાકે બંધ થઈ જાય છે. જ્યારે તેહવારો હોય કે એકાદશી હોઈ અથવા પૂર્ણિમા હોય ત્યારે ભગવાન રણછોડરાય ના દર્શન કરવાના સમયમાં ફેરફાર કરવામાં આવે છે. તેમજ શ્રાવણ માસમાં પણ સમયમાં મંદિરના ટ્રસ્ટીઓ દ્વારા ફેરફાર કરવામાં આવે છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.