માં અંબે ના ફોટોને સ્પર્શ કરી આશીર્વાદ મેળવો, છોડીને જશો નહીં નહીંતર લાગશે મહાપાપ, જુઓ તમારી બધી ઈચ્છાઓ પુરી થશે

ધર્મ

અત્યારે સૌથી શુભ સમય ચાલી રહ્યો છે. કારણકે નવરાત્રી ચાલી રહી છે. નવરાત્રીમાં માતા લક્ષમી ની કૃપા મેરવવા માટે તમે ગણું બધું કરી શકો છો, આ શક્તિ ના દિવસો માં ઉપાય અજમાવી તમારા જીવન ના બધા સંકટ ને દૂર કરી ને તમારું જીવન તમારું જીવન અસીમ આનંદ થી ભરી શકો છો.

નવરાત્રી નો સમય માતા દુર્ગા ની કૃપા મેરાવાનો પર્વ હોય છે. ગણા એવા ઉપાયો છે જેથી માતા દુર્ગા ઘરમાં વાસ કરશે. આજે અમે તમને એક ઉપાય બતાવસુ જે કરવાથી તમારે આ ઉપાય નવરાત્રી થી પેહલા 5 એપ્રિલ સુધી માં કરવાનાં છે.

તમને જે ઉપાય બતાવસુ એ ઉપાય થી તમે આ બધી પરેશાનીયો થી છુટકારો મેરવી શકાશે. જો તમે પૈસા ની કમી થી પરેશાન છો કે પછી તમારા ઘરમાં પણ પૈસા ની અછત રહે છે તો બરકત નહિ હોય છે, તો આ ઉપાય ને કરવા થી નક્કીજ શુભ ફળ ની પ્રાપ્તિ થાય છે.

નવરાત્રી માં સાત ઈલાયચી ના આ ઉપાય વરસાવશે પૈસા જ પૈસા. આવી માન્યતા che કે નવરાત્રી માં કરેલા સાત્વિક ઉપાય તરત ફળદાયી હોય છે. નવરાત્રી સમય ગારા માં આ ઉપાય ને પૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસ થી કરવાથી તમારૂ જીવન સુખો થી ભરાઈ જશે. નવરાત્રી માં કરવામાં કરવામાં આવતો ઉપાય કયો છે તે જાણીયે.

એક કામ કરો સૌથી પેહલા તમે નવરાત્રી માં કોઈ પણ દિવસે એક સાન્ત રૂમ માં બેસી જાઓ અને પીળા આસાન પાથરીલો ધ્યાન રાખવું કે તમારું મોઢું ઉત્તર ડીસા તરફ હોવું જોઈએ. ત્યાર બાદ શ્રીયંત્ર બનાવી લો અને આ શ્રી યંત્ર ને લાલ ચોખા થી ઠેરી બનાવી તેના ઉપર રાખો.

અને પછી તમે તેને મંદિર માં મૂકી પૂજા કરી લો અને પૂજા કર્યા બાદ પૂજા માં જે કઈ પણ સામગ્રી વપરાઈ છે તે સામગ્રી લઈને નજીક ના વહતા પાણી માં મૂકી દો. જો તમે પૂર્ણ મન અને શ્રદ્ધા થી આ કાર્ય કરશો તો તમારા જીવન માં સુખ સંપૂર્ણ પાને આવશે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.