નાગપંચમીના દિવસે આ વ્યક્તિના શરીરમાં પ્રવેશે છે ‘ભૈંસસુર’, જુઓ પછી ભોજનના બદલે ખાય છે એવું કે જાણીને તમે પણ ચોંકી જશો

અજબ ગજબ ટોપ ન્યૂઝ

આમ તો તમે સોશિયલ મીડિયા પર ઘણા વીડિયો જોયા હશે પરંતુ ઉત્તર પ્રદેશના મહારાજગંજથી સામે આવેલા આ મામલા વિશે જાણીને તમને આશ્વર્ય થશે. જોકે અહીં એક વ્યક્તિએ દાવો કર્યો છે કે દર ત્રીજા વર્ષે નાગ પંચમી પર તેના શરીરમાં ભૈંસાસુર પ્રવેશ કરી જાય છે અને ત્યારે તે કોઇ ભેંસની માફક ઘાસ ખાવા લાગે છે.

કહેવામાં આવી રહ્યું છે કે જ્યારે વ્યક્તિ ભૈંસાસુર બનીને ઘાસ ખાવા લાગે છે તો મોટી સંખ્યામાં લોકો તેની પાસે આવે છે અને તેના આર્શિવાદ લે છે. આ વાયરલ વીડિયોની સચ્ચાઇ જણીને તમે પણ આશ્વર્ય પામશો. જોકે મોટાભાગના લોકો તેન અંધવિશ્વાસ કહી રહ્યા છે. દર ત્રીજી નાગ પંચમી પર ભૈંસાસુર બનવાનો દાવો કરનાર આ વ્યક્તિનું નામ બુધીરામ છે.

તે રોડવેઝમાં કામ કરતો હતો અને હવે નિવૃત થઇ ચૂક્યો છે. બુધીરામે જણાવ્યું કે તેના શરીરમાં ભૈંસાસુર પ્રવેશ કરવાની ઘટના ગત 40 વર્ષથી વધુ સમયથી થઇ રહી છે. 

તમને જણાવી દઇએ કે નાગ પંચમીના દિવસે તે પોતાના ઘરની બહાર બનેલા માતાના મંદિરમાં બેસી જાય છે. પછી લોકો ફૂલ માળા ચઢાવીને તેમનું સન્માન કરે છે. ત્યારબાદ તે કોઇ ભેંસની માફક ઘાસ ખાવા લાગે છે જેને જોઇને તમને તમારી આંખો પર વિશ્વાસ નહી થાય.

બુધીરામે દાવો કર્યો કે દર ત્રીજા વર્ષે નાગ પંચમીના દિવસે તેમના શરીરમાં ભૈંસાસુર પ્રવેશ કરે છે. જોકે બાકીના દિવસ સામાન્ય રહે છે. 3 વર્ષમાં ફક્ત 1 દિવસ એવો હોય છે જ્યારે તે કોઇ ભેંસની માફકની માફક વ્યવહાર કરે છે.

સોશિયલ મીડિયા પર કેટલાક યૂઝર્સ તેને અંધવિશ્વાસ ગણાવી રહ્યા છે તો અન્ય યૂઝર્સ આ ઘટના વિશે જાણીને આશ્વર્ય ચકિત રહી ગયા છે. એક યૂઝરે લખ્યું કે તેના પર વિશ્વાસ કરવો મુશ્કેલ છે. શું ખરેખર આવું થઇ શકે છે.?


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *