ગુજરાતમાં કોરોના વાયરસના કેસમાં આસમાની સુલ્તાની જોવા મળી રહી છે. ત્યારે રાજ્યની આઠ શહેરોમાં કર્ફ્યૂ યથાવત્ત લેવામાં આવ્યો છે. રાત્રી કર્ફ્યૂમાં સરકારે ફરી એકવાર વધારો કરી દીધી છે. હાલમાં રાજ્યમાં કોરોનાના કેસ 30-50 ની વચ્ચે છે. પરંતુ કોરોનાના આફ્રિકન વેરિયન્ટ ક્રોમિયમની દહેશત વચ્ચે સરકાર હજી પણ કોઇ છુટ આપવાનાં મુડમાં નથી લાગતી. જેના પગલે સરકારે જુના નિયમોમાં કોઇ જ છુટછાટ આપ્યા વગર તમામ નિયમો યથાવત્ત જ રાખ્યા છે.
રાત્રિ કર્ફ્યૂમાં સરકાર દ્વારા કોઇ જ છુટછાટ અપાઇ નથી. 8 મહાનગરોમાં રાત્રિ કર્ફ્યૂ યથાવત્ત રહેશે. એટલે કે રાત્રે 1 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી કર્ફ્યૂ રહેશે. દિવાળી સમયે રાત્રી કર્ફ્યુમાં આપેલી 1 કલાકની છુટ જો કે સરકારે યથાવત્ત રાખી છે. એટલે કે હવે રાત્રે 12 વાગ્યાના બદલે 1 વાગ્યે કર્ફ્યૂ અમલી થશે. જો કે લગ્ન માટે કોઇ જ રાહત આપી નથી. જુના નિયમ અનુસાર 400 લોકોની હાજરીમાં જ લગ્ન કરી શકાશે. આ લગ્નની સરકારનાં ઓનલાઇન પોર્ટલ પર નોંધણી કરાવવી ફરજીયાત રહેશે.
અત્રે નોંધનીય છે કે, કોરોનાની સ્થિતિને ધ્યાને રાખીને સરકાર દ્વારા આ નિર્ણય લેવાયો છે. આવતી કાલે કોરોનાનાં 27 નવા કેસ સામે આવ્યા હતા. તો બીજી તરફ 49 દર્દીઓ સાજા પણ થયા હતા. તો સરકાર રસીકરણ પણ ખુબ જ ઝડપથી કરી રહી છે. પરંતુ હાલ આફ્રિકન વેરિયન્ટની દહેશત વચ્ચે સરકારે હાલ કોરોના નિયંત્રણો પણ યથાવત્ત રાખ્યા છે. એટલે કે જાહેરમાં માસ્ક પહેરવું ફરજીયાત છે. ઉપરાંત સોશિયલ ડિસ્ટન્સ જાળવી રાખવું પણ જરૂરી છે. એક સ્થળ પર લોકોને એકત્ર નહી થવા માટે પણ અપીલ કરાઇ છે.
રાજ્યમાં COVID-19 સંક્રમણની બાબતને ધ્યાને લેતાં સમગ્ર રાજ્ય માટે ગુજરાત સરકારની માર્ગદર્શિકા.#StaySafeStayHealthy pic.twitter.com/o1EhEC37Jp
— Harsh Sanghavi (@sanghaviharsh) November 30, 2021
રાજ્યમાં હાલ કોરોનાની બીજી લહેરનો અંત આવી ગયો હોવાથી સરકાર દ્વારા એક બાદ એક નિયંત્રણ અંગે નિર્ણયો લેવામાં આવી રહ્યા છે. દિવાળી બાદ કોરોનાના કેસમાં ખાસ વધારો ન થતા સરકારે નિયંત્રણો વધુ હળવા કર્યા છે. જોકે કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોમનો ભય વર્તાઈ રહ્યો છે. ત્યારે રાજ્યના 8 મહાનગરોમાં રાત્રિ કર્ફ્યૂમાં 1 કલાકનો ઘટાડ્યો છે. હવે રાત્રે 1 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી કર્ફ્યૂ યથાવત રહેશે. જ્યારે રેસ્ટોરાંને રાત્રે 12 વાગ્યા સુધી ખુલ્લી રાખવાની મંજૂરી આપવામાં આવી છે. આ નવી ગાઈડલાઈન 1લી ડિસેમ્બરથી 12 ડિસેમ્બર સુધી અમલમાં રહેશે.
ગુજરાતમાં કોરોનાના નહીંવત કેસ રહ્યા છે અને દિવાળીના તહેવારો બાદ પણ સંક્રમણ પણ કાબૂમાં છે ત્યારે રાત્રિ કર્ફ્યૂને લઈને સરકાર મોટો નિર્ણય લીધો છે. હવે રાજ્યમાં 8 મનપા વિસ્તારોમાં રાત્રી કર્ફ્યૂ યથાવત રહેશે પણ તેમાં મોટી રાહત આપવામાં આવી છે. સરકારે કેટલાક નિયત્રણોમાં આંશિક છૂટછાટ આપી છે. હવે રાતે 1 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી કર્ફ્યુ રહેશે. નવા કોરોના વેરિયન્ટ ઓમિક્રૉનના કારણે આ રાત્રિ કર્ફ્યૂની મુદ્દતમાં વધારો કરવામાં આવ્યો છે. હવે ફક્ત 4 કલાક પૂરતું જ રાત્રિ કર્ફ્યૂ રાખવામાં આવ્યું છે. રેસ્ટોરંટ રાત્રે 12 વાગ્યા સુધી ખુલ્લા રહી શકશે તેમજ લગ્નપ્રસંગોમાં 400 લોકોની મર્યાદા યથાવત રાખવામાં આવી. ડિજિટલ ગુજરાત પોર્ટલ પર નોંધણીનો નિયમ પણ ચાલુ જ રખાયો.
ગત 30 ઓક્ટોબરે જાહેર કરેલી માર્ગદર્શિકામાં સિનેમા હોલને લઈને મોટો નિર્ણય લેવામાં આવ્યો હતો. પહેલા 50%ની ક્ષમતા સાથે ચાલતા સિનેમા ઘરો હવે 100 ટકા ક્ષમતા સાથે ખોલી શકાશે. લાંબા સમય બાદ સ્પા સેન્ટર ખોલવાની મંજૂરી આપી દેવામાં આવી હતી.સવારે 9 થી રાત્રે 9 વાગ્યા સુધી સ્પા સેન્ટર ખુલ્લા રાખવાની જાહેરાત કરવામાં આવી હતી. પણ સ્પા માલિક સહિત કર્મચારીઓ તેમજ સ્પામાં આવનાર ગ્રાહકે કોરોના રસી લીધેલી હોવી ફરજિયાત રાખવામાં આવી છે.

8 મહાનગરમાં રાત્રિ કર્ફ્યૂમાં રાહત
આઠ નગરોમાં રાત્રિ કર્ફ્યૂની મુદત આજે મંગળવારને 30 નવેમ્બરના રોજ પૂર્ણ થાય છે. 1લી ડિસેમ્બર 12 ડિસેમ્બર 2021 સુધી ગુજરાતમાં નવી છૂટછાટો અપાઈ છે. આ રાજ્યનાં જે 8 મહાનગર અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, ભાવનગર, જૂનાગઢ, જામનગર અને ગાંધીનગરમાં હાલ રાત્રિ કર્ફ્યૂ અમલમાં છે ત્યાં આવતીકાલથી રાત્રિના 1 વાગ્યાથી 12 ડિસેમ્બર સુધી સવારે 5 વાગ્યા સુધી દરરોજ રાત્રિ કર્ફ્યૂ અમલમાં રહેશે.
લગ્ન પ્રસંગમાં 400 લોકોની છૂટ
અગાઉ નવરાત્રી પહેલા લગ્ન પ્રસંગોમાં 400 વ્યક્તિની છૂટછાટ આપવામાં આવી હતી, જે યથાવત રાખવામાં આવી છે. આવી ઉજવણીઓમાં ભાગ લેનારી દરેક વ્યક્તિએ કોરોના વેક્સિનના બે ડોઝ લીધા હોય એ હિતાવહ રહેશે. આવાં આયોજનોમાં લાઉડસ્પીકર/ધ્વની નિયંત્રણ અંગેના સુપ્રીમ કોર્ટના આદેશોનું પાલન કરવાનું રહેશે. અંતિમક્રિયા-દફનવિધિમાં 100 વ્યક્તિની મર્યાદા યથાવત રહેશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે.
👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈
👉 વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈
નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!