ભુવા ભોપાળાથી સાવધાન / ભુવાએ મહિલા સાથે શારરિક સંબંધ બાંધ્યા, પછી શરીર સુખ માણી કહ્યું જો આ વાત કોઈને કહેશો તો માતાજી રૂઠશે, જુઓ ત્યાં પતિ અને સસરા આવી જતા નો થવાનું થયું

ગુજરાત

સંતાન પ્રાપ્તિ માટે ભુવા બડવાની માયાજાળમાં આવતા લોકો માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. પંચમહાલના ઘોઘંબા તાલુકામાં સંતાન પ્રાપ્તિના નામે ભુવાએ મહિલા સાથે શારીરિક અ@ડપલા કર્યા હતા. જે મામલે ફરિયાદ ન નોંધાવવા ભુવાએ ધમીક પણ આપી હતી

ભુવાએ મહિલાને કહ્યું ચાલ મારી સાથે ખેતરમાં તને સંતાન પ્રાપ્ત કરાવું, પતિ અને સસરા પહોંચ્યા તો.સંતાન પ્રાપ્તિ માટે ભુવા બડવાની માયાજાળમાં આવતા લોકો માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. પંચમહાલના ઘોઘંબા તાલુકામાં સંતાન પ્રાપ્તિના નામે ભુવાએ મહિલા સાથે શારીરિક અડપલા કર્યા હતા. જે મામલે ફરિયાદ ન નોંધાવવા ભુવાએ ધમીક પણ આપી હતી. પરંતુ રાજગઢ પોલીસ સામે સમગ્ર મામલો આવતા પોલીસે આરોપી ભુવાના ધરપકડ કરી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ પંચમહાલના ઘોઘંબા તાલુકાના ગમીરપુરા ગામના એક દંપતીએ લગ્નના લાંબા સમય બાદ સંતાન પ્રાપ્તિ ન થતા ભુવાનો સંપર્ક કર્યો હતો. જો કે, ભુવાએ સંતાન પ્રાપ્તિના નામે દંપતીને પહેલા તો વિધિ કરવા કહ્યું હતું. જે બાદ ભુવાએ દંપતીના ઘરે જઈ વિધિના બહાને પરિણીતાના એકલી ખેતરમાં લઈ ગયો હતો. જ્યાં સંતાન પ્રાપ્તિના નામે ભુવાએ મહિલા સાથે શારીરિક અ@ડપલા કર્યા હતા.

જો કે ખેતરમાં એકલતાનો લાભ લઇ મહિલા સાથે શારીરિક છેડછાડ કરતી વેળાએ જ મહિલાના પતિ અને સસરા ત્યાં પહોંચી ગયા હતા. જે બાદ મહિલાના પતિ અને ભુવા વચ્ચે બોલાચાલી થઈ હતી. જેમાં ભુવાએ તેની હરકત કોઈને નહીં જણાવવા ધમકી આપી હતી. પરંતુ મહિલાના પતિ અને સસરાએ રાજગઢ પોલીસને સમગ્ર મામલે જાણ કરી હતી. જે બાદ રાજગઢ પોલીસે ઘોઘંબા તાલુકાના ગમીરપુરા ગામના ઢોંગી ભુવા શના રાઠવા સામે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે.

કલોલના વાસજડા ગામના ભૂવા સામે લગ્ન બાદ એક વર્ષ સુધી સંતાન પ્રાપ્તિ ન થતા દંપતી ભૂવા પાસે ગયું હતું, જ્યા ભૂવાએ તાંત્રિક વિધીના નામે પરિણીતા સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતા. જેના બાદ ભૂવાએ મહિલાને ધમકી પણ આપી હતી કે, આ વાત કોઈને કહેશો તો માતાજી રુઠશે.

ભૂવાએ મહિલા સાથે આચરીને કહ્યું, ‘આ વાત કોઈને કહીશ તો માતાજી રુઠશેકલોલના વાસજડા ગામના ભૂવા સામે નોંધાયો છે. લગ્ન બાદ એક વર્ષ સુધી સંતાન પ્રાપ્તિ ન થતા દંપતી ભૂવા પાસે ગયું હતું, જ્યા ભૂવાએ તાંત્રિક વિધીના નામે પરિણીતા સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતા. જેના બાદ ભૂવાએ મહિલાને ધમકી પણ આપી હતી કે, આ વાત કોઈને કહેશો તો માતાજી રુઠશે.

પ્રાપ્ત માહિતી અનુસાર, વાંસજડા ગામે રહેતો રમણજી ફુલાજી ઠાકોર નામનો વ્યક્તિ ભૂવા તરીકે કામ કરે છે. કલોલ પાસે રહેતા એક દંપતીને બાળક થતુ ન હતું. એક વર્ષ સુધી સંતાન ન થતા તેઓ રમણજી પાસે પહોંચ્યા હતા. દંપતી છ મહિના સુધી આ ભૂવા પાસે દર રવિવારે દર્શન કરવા જતું હતું. ભૂવાએ દંપતીને દર રવિવારે માતાજીના દર્શને આવવાનું કહેતા તેઓએ રવિવાર ભરવાના શરૂ કર્યા હતા.

ત્યારે એક દિવસ ભૂવાએ દંપતીને કહ્યું કે, આ મહિલા પર ખાસ વિધી કરવી પડશે, તેના માટે તમારે મારા ઘરે આવવું પડશે. 18 ઓગસ્ટના રોજ ઘરે આવીને ભૂવાએ એકાંતમાં મહિલાને મળવાનું પતિ સામે કહ્યું હતું. વિધી કરાવવાને બહાને તે મહિલાને બંધ રૂમમાં લઈ ગયો હતો. જ્યાં તેણે કહ્યું હતું કે, જો તને સંતાન જોઈતુ હોય તો મારી સાથે શારીરિક સંબંધ બાંધવો પડશે.

આમ, ભૂવાએ મહિલા સાથે આચરીને ત્યાંથી જતો રહ્યો હતો. શારીરિક સંબંધો બાંધ્યા બાદ પરિણીતાને ભૂવાએ ધમકી આપી હતી કે, આ વાત કોઈને કહેશે તો માતાજી રુઠશે. બળજબરીથી ભૂવાએ પરણીતા સાથે બાંધવાને લીધે તે ઘરમાં ગુમસુમ રહેવા લાગી હતી. આખરે પતિને તેના આ પ્રકારના વર્તનથી શંકા જતા તેણે પૂછપરછ કરી હતી, જેથી ભૂવાનો ભાંડો ફૂટ્યો હતો.આ સમગ્ર મામલે કલોલ તાલુકા પોલીસે ભૂવા રમણજી ઠાકોર સામે કેસ નોંધી તપાસ શરૂ કરી છે અને હાલ ભૂવાની ધરપકડ કરી છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.