અરે બાપરે…કમકમાટી ભર્યું મોત / સાઇકલ સવારને ટ્રેઇલરે ટક્કર મારી કચડી નાંખ્યો, વ્હીલ ફરી વળતાં યુવકનું ઘટના સ્થળે જ મોત : વિડિઓ જોઈને તમારું હૃદય કંપી ઉઠશે

ઇન્ડિયા ટોપ ન્યૂઝ

રાજસ્થાનના ભરતપુરમાં થયેલાં એક કમકમાટીભર્યાં અકસ્માતની ઘટના સામે આવી છે. અહીં એક સાઇકલચાલકને ટ્રેઇલરે ટક્કર મારીને કચડી નાંખ્યો હતો. જેને લીધે ઘટના સ્થળે જ યુવકનું મોત થયું હતું. આ સમગ્ર ઘટના રોડ પર લાગેલાં CCTV કૅમેરામાં કેદ થઈ ગઈ હતી. જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, ભરચક રોડ પર યુવક સાઇકલ ચલાવીને જઈ રહ્યો છે. અચાનક પાછળથી મોટું ટ્રેઇલર તેને ટક્કર મારી દે છે અને યુવક પર ટ્રેઇલરના બધા વ્હીલ ફરી વળે છે. મહત્ત્વનું છે કે, મૃતકની ભત્રીજી હોસ્પિટલમાં દાખલ હતી. જેના માટે તે ખાવાનો સામાન લઈને સાઇકલ પર હોસ્પિટલ જતો હતો. આ દરમિયાન ટ્રેઇલરે કચડી નાખતા તેનું મોત થયું હતું. અકસ્માત પછી ભેગા થયેલાં લોકોએ ટ્રેઇલરચાલકને ઝડપીને પોલીસને સોંપી દીધો હતો. પોલીસે હવે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

અચાનક પાછળથી મોટું ટ્રેઇલર તેને ટક્કર મારી દે છે અને યુવક પર ટ્રેઇલરના બધા વ્હીલ ફરી વળે છે. મહત્ત્વનું છે કે, મૃતકની ભત્રીજી હોસ્પિટલમાં દાખલ હતી. જેના માટે તે ખાવાનો સામાન લઈને સાઇકલ પર હોસ્પિટલ જતો હતો. આ દરમિયાન ટ્રેઇલરે કચડી નાખતા તેનું મોત થયું હતું. અકસ્માત પછી ભેગા થયેલાં લોકોએ ટ્રેઇલરચાલકને ઝડપીને પોલીસને સોંપી દીધો હતો. પોલીસે હવે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

કમકમાટીભર્યાં અકસ્માતની ઘટના સામે આવી છે. અહીં એક સાઇકલચાલકને ટ્રેઇલરે ટક્કર મારીને કચડી નાંખ્યો હતો. જેને લીધે ઘટના સ્થળે જ યુવકનું મોત થયું હતું. આ સમગ્ર ઘટના રોડ પર લાગેલાં CCTV કૅમેરામાં કેદ થઈ ગઈ હતી. જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, ભરચક રોડ પર યુવક સાઇકલ ચલાવીને જઈ રહ્યો છે. અચાનક પાછળથી મોટું ટ્રેઇલર તેને ટક્કર મારી દે છે અને યુવક પર ટ્રેઇલરના બધા વ્હીલ ફરી વળે છે.

( વિડિઓ જોવા માટે અહીં ક્લિક કરો : https://videos.bhaskarassets.com/2021/12/01/76-rajasthan_1638366554/mp4/v360.mp4 )


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.