અત્યારે જ ભદ્રકાળી માં ની તસવીરને સ્પર્શ કરીને આશીર્વાદ મેળવો, અને પોસ્ટને લાઈક અને શેર કરો, માત્ર 24 કલાકમાં તમારા વર્ષોથી અટકેલા કામ પાર પડશે

ધર્મ

અમદાવાદના ભદ્રકાળી મંદિર સાથે લોકોની આસ્થા જોડાયેલી છે. લાખો ભકતો માં ભદ્રકાલીના દર્શને આવે છે. માં ભદ્રકાલીને અમદવાદ ના નગર દેવી કહેવામાં આવે છે. વાઘેલા વંશના રાજા કર્ણદેવે આશરે 13મી સદીમાં માં ભદ્રકાળી ના મંદિરની સ્થાપના કરી હતી. કર્ણદેવે આશાવલી ભીલને યુદ્ધ માં હરાવી સાબરમતી નદીના કિનારે કર્ણાવતી નગરની સ્થાપના કરી હતી.

મુસ્લિમ રાજા અહમદશાહ બાદશાહે આશરે ઈ.સ. 1411માં અમદાવાદ શહેર વસાવ્યું ત્યારે તેને કિલ્લો બનાવ્યો હતો. આ કિલ્લાની રક્ષા કરતાં નગર દેવી એટલે માતા ભદ્રકાળી કહેવાયાં. અમદાવાદનાં સૌથી જુના અને ઐતિહાસિક નગર દેવી ભદ્રકાળી મંદિર સાથે અનેક લોકવાયકાઓ જોડાયેલા છે.

જેમાં એક લોકવાયકામાં માતાજીના હાથ સાથે જોડાયેલ છે. તો ચાલો તમને જણાવીએ તેમનો કિસ્સો. લોકવાયકા અનુસાર નગર દેવી મા ભદ્રકાળી અમદાવાદ છોડીને જઈ રહ્યા હતા ત્યારે મા ભદ્રકાળીને દરબાને અમદાવાદ છોડીને જતા અટકાવ્યા હતા. ભદ્ર કિલ્લા ખાતે દરબાને મા ભદ્રકાળીને બહુ સમજાવ્યા હતા અને તેની વાતો સાંભળીને માં ભદ્રકાળી થાકી ગયા હતા.

ત્યારે માં ભદ્રકાળી એ પોતાનો હાથ કિલ્લાનાં દરવાજા પર મુકયો હતો અને ત્યારથી જ મા ભદ્રકાળીનાં હાથની છાપ કિલ્લા પર બની ગઈ છે. આઠમના દિવસે માં ભદ્રકાલીના મંદિરમાં ભક્તોની બહુ મોટી ભીડ માં ભદ્રકાલીના દર્શન કરવા માટે ઉમટી પડે છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.