સુરતમાં ફરી એકવાર સીટી બસ બેફામ બનતા એક કારને અડફેટે લેતાં 15 મિટર સુધી ડીવાઈડર પર ઢસડીને ચઢાવી દીધી હતી.
સુરતમાં ફરી બેફામ બની બ્લ્યૂ બસ
સુરતમાં ફરી એક વાર સરકારી બ્લ્યૂ બસ બેફામ બની હતી. જેમાં બસના ચાલકે કાર ચાલકે અડફેટે લેતાં કારને ડિવાઈડર પર 15 મિટર સુધી ઢસડી હતી. જો કે, સદ્દનસીબે આ ઘટનામાં કોઈની જાનહાની નથી થઈ. ઉલ્લેખનીય છે કે, આ અકસ્માતના પગલે આસપાસથી મોટી સંખ્યામાં લોકો દોડી આવ્યાં હતાં.
કારચાલકનો આબાદ બચાવ
સોમવાર મોડી રાત્રે અમદાવાદ શહેરના સરદાર બ્રીજ પાસે મોડી રાત્રે એક સીટી બસે અકસ્માત સર્જ્યો હતો. જેમાં સીટીબસના ચાલકે એક કાર ચાલકને અડફેટે લેતાં કારને રોડના ડિવાઈડર પર 15 મિટર સુધી ઢસડીને ડિવાઈડર ઉપર ચડાવી દીધી હતી. જો કે, આ અકસ્માતમાં રાહતની વાત એ છે કે, કાર ચાલકનો આબાદ બચાવ થવા પામ્યો હતો. મહત્વનું છે કે, આ ઘટના બાદ આસ-પાસથી મોટી સંખ્યામાં લોકો દોડી આવ્યાં હતાં.
ઉલ્લેખનીય છે કે, આ અકસ્માતના પગલે આસપાસથી મોટી સંખ્યામાં લોકો દોડી આવ્યાં હતાં. સોમવાર મોડી રાત્રે અમદાવાદ શહેરના સરદાર બ્રીજ પાસે મોડી રાત્રે એક સીટી બસે અકસ્માત સર્જ્યો હતો. જેમાં સીટીબસના ચાલકે એક કાર ચાલકને અડફેટે લેતાં કારને રોડના ડિવાઈડર પર 15 મિટર સુધી ઢસડીને ડિવાઈડર ઉપર ચડાવી દીધી હતી. જો કે, આ અકસ્માતમાં રાહતની વાત એ છે કે, કાર ચાલકનો આબાદ બચાવ થવા પામ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે.
👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈
👉 વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈
નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!