દેશભરની અંદરથી સ્પા અને બ્યુટીપાર્લરની આડમાં ચાલતા ગોરખ ધંધાના પર્દાફાશ પોલીસ દ્વારા કરવામાં આવે છે, ત્યારે ઘણી હોટલોમાં પણ આવા ધંધાઓ ધમધમતા હોય છે, પોલીસ દ્વારા ઘણીવાર રેડ પાડવામાં આવે ત્યારે કેટલીક મોડલ અને અભિનેત્રીઓ પણ ઝડપાઇ જતી હોય છે, ત્યારે હાલ એવી જ એક અભનેત્રી અને મોડલની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. (તમામ તસવીરો પ્રતીકાત્મક છે.)
મુંબઈ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા મુંબઈની એક હોટલમાં ચાલતા કુટણખાનાનો પર્દાફાશ કરવામાં આવ્યો છે, જેમાં પોલીસની ટીમે એક ટોપ મોડલ અને નામી ટીવી અભિનેત્રીને ઝડપી લીધી છે. જોકે આ મામલામાં તપાસ કરનારી ટીમે ધરપકડ ના જણાવતા રેસ્ક્યુ જણાવ્યો છે. તપાસ કરનારી ટીમે આ સમગ્ર મામલામાં ઈશા ખાન નામની એક મહિલાની ધરપકડ કરી છે. જે આ કુટણખાનું ચલાવતી હતી.
મુંબઈ પોલીસને જાણકરી મળી હતી કે ઈશા ખાન ઘણા લાંબા સમયથી મુંબઈની એક મોટી હોટલની અંદર કુટણખાનું ચલાવી રહી છે. જાણકારીના અઢાર ઉપર ક્રાઇમ બ્રાન્ચની એક ટીમ તૈયાર કરવામાં આવી. ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓએ નકલી ગ્રાહક બનીને ઈશા ખાનનો સંપર્ક કર્યો. જેના બાદ ઈશાએ ઘણી તસવીરો પણ મોકલી. જેમાં થીઅધિકારી એ બેને પસંદ કરી. જેમાં એક જાહેરાતોમાં કામ કરે છે અને બીજી ટીવી ધારાવાહિકમાં કામ કરી ચુકી છે.
મીડિયા રિપોર્ટ પ્રમાણે ઈશા ખાને જણાવ્યું કે દરકે છોકરીને દર બે કલાકના 2 લાખ રૂપિયા આપવામાં આવે છે. 2 લાખમાંથી 50 હજાર 32 વર્ષની મોડેલ ઈશા ખાનને મળે છે. ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓએ ત્રણેયને જુહુની એક હોટલમાં મળવા માટે કહ્યું હતું. ગુરુવાર રાત્રે જેવી જ ઈશા ખાન મોડલ અને અભિનેત્રી તે હોટલની બહાર પહોંચ્યા ક્રાઇમ બ્રાન્ચે તેમની ધરપકડ કરી લીધી.
હજુ આવો જ એક વધુ કિસ્સો બનેલો હતો: થોડાક મહિનાઓ પહેલા મુંબઇના જૂહુના એક ફાઇવ સ્ટાર હોટલમાં ક્રાઇમ બ્રાંચની ટીમે એક હાઇ પ્રોફાઇલ રેકેટનો ખુલાસો કર્યો હતો. . શુક્રવારે ટીમે એક ટોપ મોડલ અને ફેમસ અભિનેત્રીની ધરપકડ કરી હતી. તેઓ બે કલાકના 2 લાખ રૂપિયા ચાર્જ કરતા હતા. મુંબઇની ક્રાઇમ બ્રાંચની ટીમે મોડલ અને અભિનેત્રીની ધરપકડ ન કરતા તેને રેસ્કયુ જણાવ્યુ છે.
તપાસ ટીમે આ પૂરા મામલામાં ઇશા ખાન નામની મહિલાની ધરપકડ કરી છે. જે આ રેકેટ ચલાવતી હતી. ઇશા ખાન નામની મહિલા દલાલની પોલિસે ધરપકડ કરી છે. સીનિયર ઇંસ્પેક્ટરે આ મામલે જણાવ્યુ કે, મહિલા દલાલ ઇશા ખાને જણાવ્યુ કે આ રેકેટને તે છેલ્લા કેટલાક વર્ષોથી ચલાવી રહી હતી. ડીસીપી દત્તા નાલવડેને જયારે કોઇએ ઇશા ખાન વિશે ટીપ આપી તો તેમણે તેમની ટીમને એલર્ટ કરી દીધી.
ઇશા ખાન સાથે એક ક્રાઇમ બ્રાંચના અધિકારીએ ફર્જી ગ્રાહક બનીને કોલ કર્યો હતો. કહ્યુ કે, મારે અને મારા મિત્રને ટોપ મોડલ્સ જોઇએ છે. ઇશા ખાને કેટલીક તસવીરો વોટ્સએપ પર મોકલી. ક્રાઇમ બ્રાંચ અધિકારીએ બે છોકરીઓની તસવીર સિલેક્ટ કરી. તેમાં એકે ઘણી જાહેરાતોમાં કામ કર્યુ છે અને બીજીએ કેટલીક ટીવી ધારાવાહિકોમાં અભિનય કર્યો છે.
ઇશા ખાને એક છોકરીના બે કલાકના 2 લાખ રૂપિયાનો સોદો નક્કી કર્યો હતો. આ બે લાખ રૂપિયામાં ઇશા ખાનને 50 હજાર રૂપિયા આપવાની વાત કહી હતી.જયારે જે બે છોકરીઓને સિલેક્ટ કરવામાં આવી હતી ગ્રાહકો પાસેથી મળેલી રકમથી તેમને દોઢ-દોઢ લાખ રૂપિયા ઇશા ખાન દ્વારા આપવામાં આવતા.
ફર્જી ગ્રાહકે ક્રાઇમ બ્રાંચ અધિકારીને સોદાની હા કરી દીધી. જૂહુની હોટલ પણ બુક કરાવી દીધી. ગુુરુવારે રાતે જેવી જ મહિલા દલાલ તેમજ મોડલ અને અભિનેત્રી હોટલ બહાર પહોંચ્યા, ક્રાઇમ બ્રાંચની ટીમે તેમને સકંજામાં લઇ લીધા. મોડલ અને ટીવી અભિનેત્રીએ જણાવ્યુ કે, કોરોનાને કારણે લાગેેલા લોકડાઉનને કારણે જાહેરાતો અને ટીવી ધારાવાહિકોની શુટિંગ બંધ હતુ. આ માટે તે આ ધંધામાં આવી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે.
👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈
👉 વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈
નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!