બંદોબસ્ત તો જુઓ / 31stમાં એક પણ દારૂની બોટલ બોર્ડર પાર નહિ આવે તેવો ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો, જુઓ આ જિલ્લાની પોલીસે….

ગુજરાત ટોપ ન્યૂઝ

આજે ક્રિસમસ અને ન્યૂ યરની ઉજવણીને ધ્યાનમાં લઈ વલસાડ જિલ્લા પોલીસ અત્યારથી જ એક્શન મોડમાં જોવા મળી હતી. આ દિવસોમાં સંઘ પ્રદેશ દમણ, સેલવાસ અને મહારાષ્ટ્રથી ગુજરાતમાં મોટા પ્રમાણમાં ઘુસાડતા દારૂ પર ગુજરાત પોલીસે ચાંપતી નજર બનાવી બેઠી છે. તો વલસાડ જિલ્લાને લાગતી તમામ સંઘ પ્રદેશ દમણ, સેલવાસ અને મહારાષ્ટ્રની બોર્ડર પર 24 કલાક ચુસ્ત ચેકિંગ ચાલુ કરી દેવામાં આવ્યું છે. સાથે જ પોલીસ બંદોબસ્તમાં વધારો કરવામાં આવ્યો છે.

ન્યૂ યર આવતાની સાથે જ ગુજરાતમાં દારૂની માંગ વધી જતી હોય છે. ત્યારે બુટલેગરો દ્વારા પણ ગુજરાતમાં વધુ પ્રમાણમાં દારૂ આવે તે માટે અલગ અલગ રીતે ગુજરાતમાં દારૂ લાવવાનો પ્રયાસ કરવામાં આવતો હોય છે. વલસાડ જિલ્લા પોલીસ દ્વારા ગુજરાતમાં દારૂ ઘુસાવતા બુટલેગરો ઉપર લાલ આંખ કરવામાં આવી છે. ગુજરાતમાં લવાતા દારૂને રોકવા વલસાડના જિલ્લા પોલીસ વડા ડો રાજદીપસિંહ ઝાલા દ્વારા તમામ પોલીસ સ્ટેશનોને તથા અન્ય સર્વેલન્સ ટીમને તાકીદ કરી દેવાઈ છે. આ સાથે જ જિલ્લા પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે.

ગુજરાતમાં લાવવામાં આવતા દારૂને અટકવાનો પ્રયાસ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવ્યો છે. જિલ્લા પોલીસ દ્વારા બોર્ડર ઉપર લગાવવામાં આવેલા કેમેરાઓ દ્વારા સતત વોચ રાખી બુટલેગરોના તમામ પ્રયાસો નિષ્ફળ કરવામાં આવી રહ્યાં છે. તો શંકાસ્પદ વાહનોનું ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે.

વલસાડ જિલ્લાને લાગતી તમામ સંઘ પ્રદેશ દમણ, સેલવાસ અને મહારાષ્ટ્રની બોર્ડર પર 24 કલાક ચુસ્ત ચેકિંગ ચાલુ કરી દેવામાં આવ્યું છે. સાથે જ પોલીસ બંદોબસ્તમાં વધારો કરવામાં આવ્યો છે. ન્યૂ યર આવતાની સાથે જ ગુજરાતમાં દારૂની માંગ વધી જતી હોય છે. ત્યારે બુટલેગરો દ્વારા પણ ગુજરાતમાં વધુ પ્રમાણમાં દારૂ આવે તે માટે અલગ અલગ રીતે ગુજરાતમાં દારૂ લાવવાનો પ્રયાસ કરવામાં આવતો હોય છે.

આ સાથે જ જિલ્લા પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે. ગુજરાતમાં લાવવામાં આવતા દારૂને અટકવાનો પ્રયાસ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવ્યો છે. જિલ્લા પોલીસ દ્વારા બોર્ડર ઉપર લગાવવામાં આવેલા કેમેરાઓ દ્વારા સતત વોચ રાખી બુટલેગરોના તમામ પ્રયાસો નિષ્ફળ કરવામાં આવી રહ્યાં છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.