પોલીસને ખુલ્લો પડકાર / ભરબજારમાં માં-દીકરી બંનેની આબરૂ લૂંટાઈ, જુઓ એક સાથે કેટલાય નરાધમોએ કરી એવી હરકત કે જાણીને તમારું લોહી ઉકળશે

ઇન્ડિયા

ભરબજાર માં દીકરી ની આબરૂ લૂંટાઈ, એક સાથે કેટલાય નરાધમો એ દીકરીઓ સાથે કરી અશ્લીલ હરકત,આજ ના સમાજ ની આપડે વાત્ત કરીયે ને તો ઘણા શર્મજનક કેસો ને જોઇને એમ થાય કે આપડા આજનો સમાજ કઈ તરફ જાય રહ્યો છે.

જ્યાં દીકરીઓ માટે માન સન્માન હોવું જોઈએ ત્યાં આજ ના સમાજ માં હમણાં જ બનેલો કેસ ગ્રીષ્માં પટેલનો કેસ સુરત માં તેની હત્યા કરી નાખવામાં આવી, તેવી જ રીતે આ કેસ માં દીકરી ની ભરબઝારે આબરૂ લૂંટવામાં આવી ,જાણો વિગત વાર

આ કેસ મધ્ય પ્રદેશનો છે તેમાં ભરબઝારે કેટલાક યુવાનો યુવતીઓની છેડતી કરે છે ,આ કૅસ અલીરાજપુર જિલ્લાના વાલપુર ગામ નો છે. ઘટનાની જાણ થતા પોલીસ આવી એકશન માં પોલીસ આ વિડિઓ દ્વારા તે આરોપિની ઓળખાણ કરવામાં આવે છે, તેમજ આ વિડિઓ સોશ્યિલ મીડિયા માં વાયરલ થાય રહ્યો છે ,વિડિઓ જોઈને તમે કેસો આ નરાધમો ને તો,ભરબજાર માં દીકરી ની આબરૂ લૂંટાઈ, એક સાથે કેટલાય નરાધમો એ દીકરીઓ સાથે કરી અશ્લીલ હરકત


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.