અરે બાપરે …હદ વટાવી હો તમે / છોકરા-છોકરીની રોમાન્ટિક મસ્તીનો વિડિઓ થયો વાઈરલ, વિડિઓ જોઈને તમારી આંખો પોહળી થઈ જશે : VIDEO  

ટોપ ન્યૂઝ

તમે સ્કૂલમાં મોટાભાગે છોકરા-છોકરીઓને મસ્તી મજાક કરતાં જોયા હશે. દરેક બાળપણના દિવસોને એન્જોય કરે છે. સોશિયલ મીડિયા પર સ્કૂલના બાળકોના આવા વિડિયોઝ આવતા રહે છે. જેને જોઇને આંખો ચાર થઇ જાય છે. એક એવો જ વીડિયો હાલમાં ઇન્ટરનેટ પર ધમાલ મચાવી રહ્યો છે. ( રોમાન્ટિક વિડિઓ નીચે આપેલો છે )

જેમાં છોકરો અને છોકરી ક્લાસમાં એવી હરકત કરતાં જોવા મળે છે, જે ખરેખર દરેક હચમચાવી દેશે. આ વીડિયોમાં એક છોકરી પોતાના સ્કૂલના છોકરા સાથે ક્લાસમાં જે કરી રહી છે, તેને જોઇને તમે પણ દંગ રહી જશો. ક્લાસમાં જે કંઇપણ થઇ રહ્યું હતું તે આજ સુધી કદાચ કોઇએ પહેલાં ક્યારેય નહી જોયું હોય.

એક છોકરા સાથે છોકરી બળજબરી કરી રહ્યા છે. તે તેને જકડીને પકડે છે અને તેને છોડવાનું નામ જ લેતી નથી. જ્યારે તમે પણ આ વીડિયોને જોશો તો ખરેખર ડઘાઇ જશો. વીડિયો જોઇને તમે આખી ઘટનાને સમજી શકશો. ઘણા લોકો તો તેને જોઇને હલી ગયા અને માથું ચકરાવે ચડી ગયું.

બંનેને જોઇને એમ સમજી શકાય છે કે બંને એકબીજાને ઓળખે છે અને કદાચ બંને પ્રેમી-પ્રેમિકા પણ છે. એવું માલૂમ થાય છે કે બંનેને એકબીજાના પ્રેમમાં છે. ત્યારે તો છોકરો પણ છોકરીને કંઇ કરવાની ના પાડી રહ્યો નથી, ત્યાં તે પીગળી જાય છે. આ વીડિયોમાં સૌથી અજીબ વાત તો એ લાગી રહી છે કે જે છોકરીએ છોકરાને પોતાની તરફ ખેંચ્યો.

તેની સાથે કોઇ બીજી છોકરી પણ દેખાઇ રહી હતી અને તે છોકરાને અંદરની તરફ ધકેલી રહી હતી. ત્યારબાદ તેને ક્લાસનો દરવાજો પણ બંધ કરી દીધો. એટલામાં છોકરી, છોકરાને પાછળથી જોરદાર રીતે પકડી લે છે. બંને હસ્તા રહે છે, પરંતુ છોકરો શરમથી પાણી પાણી થઇ રહ્યો હતો, તેના ચહેરા પર શરમ દેખાઇ રહી હતી.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Bachelor Ki Society (@bachelorkisociety)

વીડિયોને સોશિયલ મીડિયા પર ધમાલ મચાવી દીધી છે. લોકો ખૂબ મજેદાર કોમેન્ટ કરી રહ્યા છે. તેને ઇંસ્ટાગ્રામ પર bachelorkisocietyandmemes.bks નામના એકાઉન્ટ પર પણ અપલોડ કરવામાં આવ્યો છે. તેની સત્યતાની પુષ્ટિ અમે કરી રહ્યા નથી. વીડિયોને જોઇને એવું લાગી રહ્યું છે કે આ સ્કૂલનો નજારો છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *