ફુગ્ગો મળતા જ ભુરાયો થયો વાંદરો, જુઓ એવી-એવી હરકતો કરી કે જોઈને તમે ખખડી પાડશો : જુઓ વિડીયો

અજબ ગજબ

જાનવરો(Animals)ના ફની વીડિયો(Funny videos) સોશિયલ મીડિયા(Social media) પર ખૂબ જ વાયરલ(Viral) થાય છે. ખાસ કરીને વાંદરાઓ(Monkeys)ના ફની વીડિયો સોશિયલ મીડિયા પર દરરોજ જોવા મળે છે. વાંદરાઓની રમુજી હરકતો દરેકને ગમે છે અને લોકો આવા વિડિયો ખૂબ જુએ છે. હાલ સોશિયલ મીડિયા પર વાંદરાનો વધુ એક ફની વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

જેમાં બે વાંદરાઓ ફુગ્ગાઓ સાથે રમતા જોવા મળે છે. વીડિયોમાં રમતા વાંદરાઓની સ્ટાઈલ એકદમ ફની છે. આ વિડિયો જોયા પછી તમને તમારું બાળપણ જરૂર યાદ આવી જશે. વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે બે વાંદરાઓ ખૂબ જ આનંદ સાથે બલૂન વડે રમી રહ્યા છે.

બલૂન એટલું મોટું છે કે વાંદરો તેને પકડી શકતો નથી. પરંતુ વાંદરો હવામાં કુદકા મારતો મારતો બલૂન સાથે ખૂબ જ આનંદની રમતો જોવા મળે છે. વાંદરો બલૂન લઈને ઝાડ પર ચડવા લાગે છે. પરંતુ અચાનક બલૂન ફૂટી જાય છે. આ વિડિયો જોવામાં ખૂબ જ મજેદાર છે અને બધાને પસંદ પણ આવી રહ્યો છે.

આ વીડિયો IFS ઓફિસર સુસાંતા નંદાએ ટ્વિટર પર શેર કર્યો છે. વીડિયોની સાથે તેણે કેપ્શનમાં લખ્યું છે કે- બાળકોને ફુગ્ગાઓથી કોઈ દુર લઈ જઈ શકે નહીં. આ વીડિયો પર લોકો ઘણી કોમેન્ટ્સ પણ કરી રહ્યા છે. તેમજ એક યુઝરે લખ્યું કે- અમે બાળપણમાં આવા ફુગ્ગા સાથે ખુબ જ રમતા હતા. તેમજ બીજાએ લખ્યું કે- આ બલૂન વાંદરા માટે થોડો મોટો છે.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published.