આ ખૂબસૂરત હસીના ઘોડે સવારી શીખવા આવી અને ગુજરાતના 6 IPS અધિકારીઓને પ્રેમજાળમાં ફસાવી ખંખેરી લીધા આટલા કરોડ રૂપિયા, જાણીને તમારા હોશ ઉડી જશે

ગુજરાત ટોપ ન્યૂઝ

એક સુંદર યુવતીએ ગુજરાતના ચાર IPS અધિકારીને પ્રેમ જાળવામાં ફસાવ્યા અને તેમને બ્લેકમેલ કરીને મોટી રકમ પડાવી લીધી. આ યુવતી કરાઈ એકેડમીમાં ઘોડે સવારી શીખવા માટે આવતી હતી. આ યુવતી પહેલેથી જ પ્લાન કરીને આવી હતી.

આ યુવતી IPS અધિકારીને પ્રેમ જાળવામાં ફસાવા માટે ઘોડે સવારી માટે ખૂબ જ ટૂંકા કપડા અને પાર્લરમાંથી તૈયાર થઈને આવતી… સાથે ગોગલ્સ ચઢાવીને આવતી. ચાલો આપણે વિગતવાર જાણીએ. મળતી માહિતી અનુસાર ગુજરાતના ચાર IPS અધિકારીઓને હની ટ્રેપમાં ફસાવ્યા.

આ ખૂબસુરત યુવતી કરાઈ એકેડમીમાં ઘોડે સવારી શીખવા માટે આવતી હતી. આ યુવતી હર કોઈ સાથે ખૂબ જ ફ્રેન્કલી અને હસીને વાતચીત કરતી હતી. તેની ખુબસુરતી યુવાન અને અમુક આઈપીએસ અધિકારી તેના પર મોહિત થઈ ગયા હતા. યુવતી સમય બગાડ્યા વગર IPS અધિકારીઓ સાથે પોતાના ફોન નંબરની આપલે કરી લીધા હતા.

અને ત્યાર બાદ મેસેજોમાં વાત કરવાનું શરુ કર્યું. આ યુવતી સારા ઘરની સંપન્ન પરિવારની દેખાતી હતી. અને તેથી IPS અધિકારીઓને યુવતી પર કોઈ પણ પ્રકારની શંકા થઈ નહી. અને ધીરે ધીરે યુવતીની જાળમાં ચાર IPS અધિકારીઓ ફસાયા. યુવતી થોડા થોડા સમયે વિવિધ સ્થળોએ લઈ જઈ તમામ પ્રકારની ખ્વાઇશ પૂરી કરી હતી, અને ત્યારે અંગત પળોનો વીડિયો શૂટ કરતી હતી.

ત્યાર બાદ યુવતીએ IPS અધિકારીઓને વીડિયો વાયરલ કરવાની ધમકી આપી બ્લેકમેલિંગ કરવાનું શરૂ કર્યુ હતું. અને તેણે દરેક અધિકારી પાસેથી ચોક્કસ રકમની માંગણી કરી હતી. અધિકારીઓને બદનામ થવાનો દર લાગ્યો અને તેથી યુવતી સામે કોઈ કાર્યવાહી કરી નથી.

યુવતીના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થયા અને કેટલાક સનદી અધિકારીઓ એવી ચર્ચા કરે છે કે હની ટ્રેપમાં ફસાયેલા આઈપીએસ અધિકારીઓએ સામે આવીને આ યુવતીની સામે ફરિયાદ કરવી જોઈએ.


નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ VS24 News સાથે. 

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. 👈

👉  વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.👈


નોંધ : આ વેબસાઇટ પર આપેલા તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લીધેલી હોઈ શકે છે. અમારો પ્રયત્ન તમને સતત શ્રેષ્ઠ અને સચોટ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. અમારું પેજ “VS24 News” પર સારા સારા સમાચાર મેળવતા રહો અને શેર કરતા રહો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *